આચાર મસાલા (Aachar Masala Recipe In Gujarati)

Avani Suba
Avani Suba @avani_suba
Junagadh
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૧ કપ
  1. ૧/૨ કપરાયના કુરીયા
  2. ૧/૪ કપમેથી ના કુરીયા
  3. ૧ ટે સ્પૂનરોસ્ટેડ મીઠું
  4. ૨ ટી સ્પૂનલાલ મરચું
  5. ૨ ટી સ્પૂનકાશ્મીરી મરચું
  6. ૨ ટે સ્પૂનતેલ
  7. ૧ ટી સ્પૂનહળદર
  8. ૧ ટી સ્પૂનહીંગ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    બંને કુરીયા ને સાફ કરી દો. પછી બંને ને મિક્સ કરી દો.

  2. 2

    હવે લોયા મા તેલ ગરમ કરી પછી થોડુ ઠરવા મુકો. પછી કુરીયા મા વચ્ચે ખાડો કરી હીંગ નાખી તેલ ઉમેરી અને તરતજ ડીશ ઢાંકી દો.

  3. 3

    મીઠું ને લોયા મા થોડુ શેકી લો જેથી ભેજ ઉડી જાય.

  4. 4

    હવે ૨ મિનિટ પછી હળદર, મરચું, મીઠું નાખીને મિક્સ કરી દો.

  5. 5

    હવે રેડી છે અચાર મસાલા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Avani Suba
Avani Suba @avani_suba
પર
Junagadh
one of my favorite hobby. I love cooking👨‍🍳🍲
વધુ વાંચો

Similar Recipes