આચાર મસાલા (Aachar Masala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કડાઈમાં મેથીના કુરિયા ને થોડો કલર બદલાય ત્યાં સુધી શેકી લેવા ત્યાર બાદ તેને ઠંડા પડવા દેવા અને તેમાં રાયના કુરિયા મેળવવા
- 2
એક મોટા બાઉલમાં બંને મિક્સ કરેલા કુરિયા મૂકી વચ્ચે થોડી જગ્યા કરી તેમાં હિંગ નાંખવી હવે વઘાર માટે તેલ ગરમ મૂકી તેમાં લવિંગ આખા મરી અને થોડીવાર પછી લાલ મરચાં નાખી એપ્રિલ આવી જાય એટલે બાવલી લિંગ પર તેલ રેડવું અને એ બાઉલને તરતથી ઢાંકી દેવું જેથી વઘારની સુગંધ અંદર સારી રીતે બેસી જાય
- 3
તેલ ઠંડુ થઈ જાય પછી એ મસાલામાં શેકેલું મીઠું અને લાલ મરચું પાઉડર ઉમેરી સારી રીતે મિક્સ કરી દેવું બાકીનું તેલ પણ ઉમેરી આખો મસાલો સારી રીતે મિક્સ કરો આપણો આચાર મસાલો તૈયાર છે તેમાંથી તમે અથાણા તો બનાવી શકો છો એ સાથે આ મેથીયો મસાલા ને તમે ખાખરા પર પાપડ પર ખીચું ઉપર વગેરે સાથે પણ સર્વ કરી એનો આનંદ માણી શકો છો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
આચાર મસાલા (Aachar Masala Recipe In Gujarati)
#EB#Week4ગુજરાતી ઘરોમાં સીઝનમાં અથાણાં, પાપડ વગેરે બનાવવું એ આપણી પરંપરા છે.. મેં પણ આચાર મસાલા બનાવી લીધો છે..જે ખાખરા માં , પાપડી નો લોટ માં ખાવા માટે ઉપયોગી થાય.વડી દાળ માં નાખી એ તો દાળ નો સ્વાદ વધારે સરસ લાગે છે..આ ઉપરાંત ઘરમાં તાજુ ગુંદા નું અથાણું, મિક્સ વેજીટેબલ અથાણું.. જોઈએ ત્યારે બની જાય છે.. તમે પણ બનાવેલ છે કે નહીં? Sunita Vaghela -
-
-
-
આચાર મસાલો (Aachar masala recipe in gujarati)
#EB#week4Post1અથાણાની સીઝન આવે ત્યારે અથાણું બનાવવા માટે બધા ઘરે જ આચાર મસાલો બનાવવાની તૈયારી કરે છે. જેથી અથાણું આખું વરસ સારું રહે. આચાર મસાલો દાળ , શાક ખીચું વગેરેમાં વપરાય છે તેથી આચાર મસાલો ઘર બનાવેલો સારો રહે છે. Parul Patel -
આચાર મસાલા (Aachar Masala Recipe In Gujarati)
#EB#Week4ગુજરાતી ઓ ની પસંદ એટલે અથાણું. આચાર મસાલા વગર તો અથાણું બને જ નહીં તો ઘરે જ શુધ્ધ આચાર મસાલો બનાવી એ ચાલો આપણે. Dipika Suthar -
-
-
-
-
આચાર મસાલો (Aachar Masala Recipe In Gujarati)
#EB#week4ખાટાં અથાણાં નો મસાલોકોઈપણ ખાટાં અથાણાં બનાવવા માટે આ મસાલાનો ઉપયોગ કરવો. Colours of Food by Heena Nayak -
આચાર મસાલો (Aachar Masala Recipe In Gujarati)
#EB#week4ઘણા વર્ષોથી આ મસાલો હું મારા સાસુ ની પાસેથી શીખી ને બનાવું છું .બધા જ એક્સટેન્ડેડ ફેમિલીમાં પણ આ મસાલો બધાને ખૂબ ભાવે છે તમે પણ ટ્રાય કરજો.. Dr Chhaya Takvani -
-
આચાર મસાલા (Aachar Masala Recipe In Gujarati)
#EB#week4#PSઉનાળો એટલે અથાણાં ભરવાની સીઝન. બધા જ ઘરે અથાણાં બનાવી ને ભરી લે જે આખું વર્ષ ચાલે. પહેલા તો અથાણાં નો મસાલો ઘરે જ બનાવતા હતા અને હજી પણ ઘણા બધા લોકો ઘરે આ મસાલો બનાવતા હશો. પણ જ્યારે થી બજાર માં તૈયાર અથાણાં નો મસાલો મળવા લાગ્યો ત્યાર થી ઘરે મસાલો બનાવવાનું ઓછું થઇ ગયું કેમકે બહાર જેવો સ્વાદિષ્ટ અથાણાં નો મસાલો ઘરે બને નહિ. બહાર નામસાલા માં કંઈક અલગ જ સ્વાદ હોય છે. એટલે આપણા ને એ બહાર નો અથાણાનો મસાલો બહુ ભાવે. પણ હું અહીંયા બહાર જેવો સ્વાદિષ્ટ અથાણાં નો મસાલો બનાવવાની રીત બતાવી રહી છું. જો તમે અહીં બતાવેલી રીત થી અથાણાં નો મસાલો બનાવશો તોબહાર જેવો જ સ્વાદિષ્ટ આ મસાલો બનશે. આ અથાણાં નો મસાલો આખું વર્ષ સારો રહે છે. Juliben Dave -
-
-
-
-
-
-
-
-
-
-
આચાર મસાલા (Aachar Masala Recipe In Gujarati)
#EB#week4આચાર મસાલા દરેક જગ્યાએ અલગ અલગ રીત બનતા હોય છે આજે બનાવેલો મસાલો બાર મહિના સુધી બગડતો નથી અને તાજા અથાણા બનાવવામાં પણ ચાલે છે અને શાકભાજીનું અથાણું આમાંથી બનાવી શકાય છે Kalpana Mavani -
આચાર મસાલો (Aachar Masala Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree Doshi -
આચાર મસાલા (Aachar Masala recipe in Gujarati)
#EB#week4#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
આચાર મસાલો (Aachar Masala Recipe In Gujarati)
#EB#week4#આચાર મસાલો#Cookpadindia#cookpadgujrati Tulsi Shaherawala
More Recipes
ટિપ્પણીઓ