મટર ટોફુ (Matar Tofu Recipe In Gujarati)

ટોફુ એ સોયાબીનના દૂધમાંથી બને છે. પનીરની સરખામણીમાં ટોફુ એ સ્વાસ્થ્ય માટે વધારે ફાયદાકારક છે. કેમ કે તેમાં કેલેરી, પ્રોટીન, ફેટ, કેલ્શિયમ તેમજ કાર્બોહાઈડ્રેટ પ્રમાણમાં ઘણું ઓછું હોય છે. સ્વાસ્થ્યને લઈને સતત જાગૃત રહેતા લોકો માટે ટોફુ એક સારો વિકલ્પ છે. આથી તમે પનીરની જગ્યાએ ટોફુ પણ વાપરી શકો છો.
#tofu
#matartofu
#healthy
#punjabi
#cookpadgujarati
#cookpadindia
મટર ટોફુ (Matar Tofu Recipe In Gujarati)
ટોફુ એ સોયાબીનના દૂધમાંથી બને છે. પનીરની સરખામણીમાં ટોફુ એ સ્વાસ્થ્ય માટે વધારે ફાયદાકારક છે. કેમ કે તેમાં કેલેરી, પ્રોટીન, ફેટ, કેલ્શિયમ તેમજ કાર્બોહાઈડ્રેટ પ્રમાણમાં ઘણું ઓછું હોય છે. સ્વાસ્થ્યને લઈને સતત જાગૃત રહેતા લોકો માટે ટોફુ એક સારો વિકલ્પ છે. આથી તમે પનીરની જગ્યાએ ટોફુ પણ વાપરી શકો છો.
#tofu
#matartofu
#healthy
#punjabi
#cookpadgujarati
#cookpadindia
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટામેટાની પ્યુરી અને આદું-લસણની પેસ્ટ બનાવી લો. ત્યારબાદ, કડાઈમાં ઘી અને તેલ ગરમ કરી તેમાં સમારેલા ટોફુના કટકા નાખીને વારાફરતી બંને બાજુ થોડું બ્રાઉન થાય ત્યાં સુધી તેને સાંતળો.
- 2
હવે, એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં તજ, લવિંગ, મરી, ઈલાયચી અને સમારેલી ડુંગળી નાંખીને ૫ મીનીટ સુધી સાંતળો અને પછી તેમાં આદું-લસણની પેસ્ટ અને ટામેટાની પ્યુરી ઉમેરીને વધુ ૧૦ મિનીટ માટે તેને ચડવા દો.
- 3
ત્યારબાદ, તેમાં બેસન, હીંગ, હળદર, મરચું, ધાણાજીરૂ, ગરમમસાલો અને મીઠું ઉમેરી બધું જ સારી રીતે મિક્સ કરી લો અને તેમાંથી તેલ છુટું પડે ત્યાં સુધી ધીમા તાપે તેને સાંતળો.
- 4
હવે, તેમાં ૧.૫ ગ્લાસ ગરમ પાણી ઉમેરીને હલાવો અને તે ઊકળે એટલે તેમાં વટાણા ઉમેરી તેના પર ઢાંકણ ઢાંકીને ૧૦ મિનીટ સુધી ફરી ચડવા દો.
- 5
ત્યારબાદ, તળેલા ટોફુના ટુકડાં, કસુરી મેથી, અને કોથમીર ઉમેરી મિક્સ કરી વધુ ૫ મિનીટ માટે ચડવા દો.
- 6
તો તૈયાર છે મટર ટોફુ. ગરમા ગરમ રોટી કે નાન સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કોથમીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
કોથમીર વડી મહારાષ્ટ્રની ગામઠી સંસ્કૃતિ અને સરળતાનો સાર ધરાવે છે. મહારાષ્ટ્રમાં ચા સાથેનાં પ્રખ્યાત નાસ્તામાંથી એક કોથિમબીર અથવા કોથમીરનો અર્થ ધાણા છે અને વડીને તમે બાફેલી કેકનાં નાના ટુકડા તરીકે કહી શકો છો. ધાણા તમારા સ્વાસ્થ્ય માટે સારા છે અને સામાન્ય રીતે દરેક ભારતીય વાનગી કોથમીર વગર અધૂરી ગણાય છે. ધાણાના બીજ અને પાંદડા ભારતીય રસોઈમાં સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા ઘટકોમાંથી એક છે. ખાસ કરીને ચોમાસામાં ગરમા ગરમ ચાની સાથે કોથમીર વડી ખાવાની મજા જ અનેરી હોય છે.#TT2#kothmbirwadi#corianderrecipes#કોથમીરવડી#maharashtrianrecipe#healthy#authenticrecipe#cookpadgujarti#cookpadindia Mamta Pandya -
ભરેલા રીંગણ (Stuffed Brinjal Recipe In Gujarati)
ભરલી વાંગી એ એક પરંપરાગત મહારાષ્ટ્રીયન વાનગી છે.ભરલી એટલે ભરેલાં અને વાંગી એટલે રીંગણ. જે તમને મહારાષ્ટ્રીયન ભોજન પીરસતી દરેક રેસ્ટોરન્ટના મેનૂ પર અથવા મહારાષ્ટ્રીયન લગ્નના બુફે કાઉન્ટરમાં ચોક્ક્સથી જોવા મળશે. મહારાષ્ટ્રીયન થાળી આ વાંગી વિના અધૂરી છે એવું કહેવાય છે. મહારાષ્ટ્રના દરેક પ્રદેશ પ્રમાણે ભરલી વાંગી બનાવવાની રીત અલગ અલગ હોય છે, જોકે મૂળ આ રેસિપીમાં રીંગણને ડીંટિયા સાથે જ બનાવામાં આવે છે અને ગ્રેવી માટે શીંગદાણા, તલ, નાળિયેર અને ગરમ મસાલો સમાન જ રહે છે.#CB8#bharelaringal#bharlivangi#stuffedbaingan#maharashtrianstyle#marathicusine#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
મશરૂમ ટોફુ સ્ટરફ્રાય (Mushroom Tofu Stirfry Recipe In Gujarati)
મશરૂમ ફેટ ફ્રી, લો સોડિયમ, લો કેલેરી અને કોલેસ્ટ્રોલ ફ્રી શાક નો પ્રકાર છે જે ફાઇબર, વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર હોય છે.ટોફૂ પ્રોટીનથી ભરપૂર હોય છે અને એ શરીરને ઉપયોગી એવા બધા જ એમિનો એસિડ ધરાવે છે. ટોફુ માંથી શરીરને જરૂરી એવા ફેટ, કાર્બોહાઇડ્રેટ, વિટામિન અને મિનરલ મળી રહે છે. ટોફુ હૃદયને લગતી તકલીફો, મધુપ્રમેહ અને અમુક પ્રકારના કેન્સર માં ખૂબ જ ઉપયોગી છે.આ સ્ટરફ્રાય માં મેં રેડી પૅપર અને પાલક પણ ઉમેર્યા છે જે ઘણી રીતે શરીરને ફાયદાકારક છે. આ એક ખૂબ જ સરળ અને ઝડપથી બની જતી સ્વાદિષ્ટ અને હેલ્ધી ડિશ છે.#Immunity#cookpadindia#cookpad_gu spicequeen -
મસાલેદાર ટોફુ સોફ્રીટાઝ ટેકો (Spicy Tofu Sofritas Taco Recipe In Gujarati)
તેથી સોફ્રીટસ એડોબો સuceસમાં જલાપેનોસ સાથે ભરાયેલા ટોફુ સિવાય બીજું કંઈ નથી, તમે તેને ઘરે પણ બનાવી શકો છો પરંતુ મારી પાસે જે છે તે હોવાથી હું તેનો ઉપયોગ કરી શકું છું. તમે તમારી ગરમીના સ્તરની પસંદગી પર થોડો અથવા વધુ આધાર ઉમેરી શકો છો અને તેને બર્રટોઝ, ચોખાના બાઉલ બનાવી શકો છો. ટેકો, ક્વેસ્ટિડિલા, નાસ્તો ટેકોઝ અથવા લોડેડ નાચોઝ, શક્યતાઓ અનંત છે.આજે હું ફક્ત સરળ ટોફુ સોફ્રીટાઝ ટેકો બનાવી રહ્યો છું. Linsy -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#વિન્ટર ચેલેન્જ#WK2 શિયાળામાં લીલા વટાણા ખૂબ જ સારા મળે છે અને મીઠા પણ લાગે છે આ વટાણાને આપણે બારે માસ કરીએ પણ રાખીએ છીએ પણ જે મજા તાજા વટાણામાં છે તેમજ આ ભોજન વટાણામાં નથી Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
મટર પનીર (MATAR PANEER recipe in Gujarati)
મટર (વટાણા) એક ખાસ શાક છે કે જે ખૂબ સ્વાદિષ્ટ હોય છે. હાલમાં લીલા વટાણાની સીઝન છે, તો એવામાં પનીર મટર (વટાણા)નું શાક બનાવી શકાય છે. પનીરનું શાક ઘરમાં સામાન્યતઃ સૌ પરિવારજનોને ગમે છે. બાળકો તો જાણે પનીરનાં ઘેલા હોય છે#KS Nidhi Sanghvi -
-
-
મેથી મટર મસાલા સબ્જી (Methi mutter masala sabji Recipe In Gujarati)
#goldenapron3#week6 Jignasa Purohit Bhatt -
-
પાલક પનીર (Palak Paneer in Gujarati)
#વીકમીલ૧ આ પાલકની મસાલેદાર સબજી છે.. જેમાં ખૂબ બધું આયર્ન ,મીનરલ અને પનીર સાથે છે એટલે પ્રોટીન, કેલ્શિયમ પણ છે.. Mita Shah -
સરગવાનું શાક (Sargava Shak Recipe in Gujarati)
#EB#Week6#Famસરગવાે હેલ્થ માટે બહુજ સારો છે એ આપણે જાણીએ છીએ, સરગવાને ઘણી રીતે ઉપયોગ મા લઈએ છે, સરગવાનુ શાક ખુબ સરસ બને છે અને મારા ઘરમાં બ઼ધાનુ ફેવરિટ છે Bhavna Odedra -
-
-
-
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#Eb -11 માટે ટ્રાય કર્યુ. . શાહી પનીર ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે. આપ સૌ જરૂર થી ટ્રાય કરશો. Dr. Pushpa Dixit -
મટર પનીર (Mutter Paneer Recipe in Gujarati)
#GA4#WEEK6રણવીર બરાર સ્ટાઈલ પંજાબી મટર પનીર....#RanveerBrar@RanveerBrar#cookpadindia#cookpadgujrati#cookpad Payal Bhaliya -
-
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WLD#CWM2#hathimasala#MBR7#cookpadgujarati Ankita Tank Parmar -
-
મટર પનીર (Matar paneer recipe in Gujarati)
#KS#CookPadIndia# CookPadGujarati#MatarPaneer Minaxi Bhatt -
મેથી મટર મલાઈ સબ્જી (Methi Matar Malai Sabji Recipe In Gujarati)
#BR#Punjabi#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub Rekha Ramchandani -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#KSલીલા વટાણા અને પનીર નો સર્વાધિક મનપસંદ સંયોજન ટામેટા અને ડુંગળી જેવા શાક અને મસાલા દરેક ભારતીય રસોડામાં હોય છે. અને આ શાક ખુબ જ આસાનીથી બની જાય છે અને બાળકોને ખૂબ જ પ્રિય છે. શિયાળામાં સરસ તાજા વટાણા મળે ત્યારે આનો લાભ જરૂર ઉઠાવવો જોઇએ. આ શાકમાં કસૂરી મેથી નાખવાથી એના ટેસ્ટ માં એકદમ ફરક આવી જાય છે. Komal Doshi -
મેથી મટર મલાઈ.(Methi Matar Malai Recipe in Gujarati.)
# GA4# Week19 Methi. Post 1મેથી મટર મલાઈ અલગ અલગ રીતે બનાવવા માં આવે છે.મેથી મટર મલાઈ મે ઢાબા સ્ટાઈલ થી બનાવી છે.ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
#CWM2#hathimasala#Dec#W3#MBR7#week7#WLD#khada masala#Punjabi#cookpadgujarati#cookpadindiaમેથી મટર મલાઈ સબ્જી ટેસ્ટ માં થોડી સ્વીટ હોય છે Alpa Pandya -
-
More Recipes
ટિપ્પણીઓ (14)