આચારી ચણા પુલાવ (Aachari Chana Pulao Recipe In Gujarati)

#EB week4
બિરયાની જેવું જ લાગતું આચારી ચણા પુલાવ એકદમ યમ્મી લાગતો પુલાવ ની રેસીપી તમે જોજો અને જરૂરથી એકવાર બનાવજો તમને ગમ્યું કે નહીં તે મને જણાવજો.
આચારી ચણા પુલાવ (Aachari Chana Pulao Recipe In Gujarati)
#EB week4
બિરયાની જેવું જ લાગતું આચારી ચણા પુલાવ એકદમ યમ્મી લાગતો પુલાવ ની રેસીપી તમે જોજો અને જરૂરથી એકવાર બનાવજો તમને ગમ્યું કે નહીં તે મને જણાવજો.
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા આપણે પેનમાં તેલ અને ઘી લઇ અને ગરમ કરવું ત્યાર બાદ તેમાં અને જીરું નાખી અને તેને સરખી રીતના શેકી લઈશું. તેને હલાવીને મિક્સ કરશો ત્યાર બાદ તેમાં આપણે ડુંગળી નાખી અને તેને હલાવવાની છે સોનેરી રંગની થાય ત્યાં સુધી તેને હલાવવા ત્યારબાદ તેમાં ગ્રીન મરચું નાખવાનો પછી બારીક કાપેલું ટામેટું નાખી હલાવીને મિક્સ કરવું અને તેને ચડવા દેવું.
- 2
પછી આપણે તેમાં બધા જ મસાલા ઉમેરી દઈશું અને એક મિનિટ સુધી મસાલાને કિશોર બરાબર સારી રીતના મિક્સ કરશું અને સારી રીતે હાલ આવશુ જેથી કરીને મસાલા બળી ન જાય ત્યારબાદ આપણે તેમાં દહીં અમે શું તેને હલાવીને મિક્સ કરશું અને ત્યાર પછી આપણે તેમાં ફ્રાઈડ અનિયનનાખીસું
- 3
ફૂદીનાના પાન,લીલાં ધાણા બધું જ મિક્સ કરવું. પછી તેમાં ભાત ઉમેરી અને હળવા હાથે તેને મિક્સ કરશું. પછી તેમાં ચણાના ઉમેરી તેને પણ હળવા હાથે મિક્સ કરશું.
- 4
પછી તેમાં બીજો ભાત ઉમેરી અને સારી રીતે મિક્સ નહિ કરવાનું થોડો રંગ તેનો પીળાશ પડતો થાય એટલું જ તેને મિક્સ કરવાનું છે જેથી બિરયાની જેવું લાગે. પછી તેમાં લીલા ધાણા ઉમેરવા. સર્વ કરતી વખતે પણ પુલાવ નાખી ઉપર થી ભાત ઉમેરી અને આવી રીતના લહેર બનાવવાની છે. તું તૈયાર છે આપણું આચારી ચણા પુલાવ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આચારી છોલે બિરયાની (Aachari Chhole Biryani Recipe In Gujarati)
#EB#week4#viraj#cookoadindia#cookoadgujarati સાંજે ડીનર માટે આચરી છોલે ચણા બિરયાની બનાવો એકદમ ટેસ્ટી અને સ્પાઇસી. सोनल जयेश सुथार -
-
-
આચારી ચણા પુલાવ (Aachari Chana Pulao Recipe In Gujarati)
#LB#aacharichanapulao#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
કાઠીયાવાડી વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe in Gujarati)
#ks1તમે કાઠીયાવાડી ખીચડી બનાવી છે એકવાર જરૂરથી બનાવજો ટેસ્ટ કરજો પછી મને જરૂરથી જણાવજો કે કેવી બની છે અમને તો બધાને બહુ જ ભાવે. Varsha Monani -
આચારી ખાખરા (Aachari Khakhra Recipe In Gujarati)
#KC#cookpadindia#Cookpadgujaratiઆચારી ખાખરાPost 5 Ketki Dave -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EB પુલાવ એક હલકો સુપાચ્ય છે આજે મેક્સિકન તવા પુલાવ બનાવે છે અને ખૂબ જ પ્રિય હોય છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EBWeek 13તવા પુલાવ એ એક સ્ટ્રીટ ફૂડ છે .જે બાફેલા ભાત ની અંદર મિક્ષ વેજીટેબલ નાખી મસાલા કરી તાવ પર બનાવા માં આવે છે. તવા પુલાવ પણ ઘાણી અલગ અલગ રીતે બનતા હોય છે. Archana Parmar -
આચારી ગ્રીલ્ડ પનીર સાથે આચારી ભાખરી (Aachari Grill Paneer Aachari Bhakhri Recipe In Gujarati)
#EB #Week4 #આચાર_મસાલા#AachariGrilledPaneer #AachariBhakriઆચારી ગ્રીલ્ડ પનીર સાથે આચારી ભાખરી#Cookpad #Cookpadindia #Cookpadgujarati #Cooksnap #Manisha_PUREVEG_Treasure #LoveToCook_ServeWithLoveઆ રેસીપી પંજાબી - ગુજરાતી નાં કોમ્બીનેશન થી બનાવી છે.પંજાબી ગ્રેવી અને ગુજરાતી અથાણાં નો સંભાર થી આ ડીશ તૈયાર કરી છે. ગુજરાતી ભાખરી સાથે ખાવાની મજા કંઇક અલગ જ આવે છે... Manisha Sampat -
આચારી થેપલા (Aachari Thepla Recipe in Gujarati)
#GA4#week20#થેપલાથેપલા એટલે ગુજરાતી ના ઘર માં બનતો ખુબ સ્વાદિષ્ટ નાસ્તો.. થેપલા ને બનાવી ને રાખી શકાય છે. અને કોઈ પણ સીઝન માં બનાવી શકાય છે. એમાંય સીઝન પ્રમાણે વેરિયેશન કરી શકાય. જેમકે મેથી ના, દૂધી ના, મિક્સ વેજ. ના, અજમાના.. તમે કોઈપણ રીતે બનાવી શકો. આજે મેં અલગ વેરિયેશન કરી આચારી થેપલા બનાવ્યા છે.. એને સોફ્ટ અને ખસ્તા કરવા માટે અલગ વસ્તુ ઉમેરી છે.. Daxita Shah -
લીલી મેથી અને કોબીજની આચારી ચટણી (Lili Methi Cabbage Achari Chutney Recipe In Gujarati)
આ રેસિપી એકદમ યુનિક છે અને ટેસ્ટ મા પણ ખુબ જ સરસ છે. આ ચટણીમાં મેં ingredients used કર્યા છે તે યુઝ કરીને સેમ તમે ચટણી બનાવો તો તમે પણ નહીં માનો કે આ ચટણી આટલી બધી ટેસ્ટી બને? તો પ્લીઝ ફ્રેન્ડ એકવાર જરૂરથી ટ્રાય કરજો કરજો ને કરજો. Nirali Dudhat -
-
હરીયાળી પુલાવ (Hariyali Pulao Recipe In Gujarati)
#LBલંચ બોક્સ માં પુલાવ આપવાથી બાળકો હોંશે થી ધરાઈને ખાય છે...અત્યારે મને તુવેરના તાજા લીલવા મળી ગયા તો મેં ગ્રીન પેસ્ટ તૈયાર કરી હરીયાળી પુલાવ બનાવ્યો...કલર અને સ્વાદ એકદમ મનપસંદ... Sudha Banjara Vasani -
-
ચણા મસાલા પુલાવ(chana masala pulav recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ26#goldenparon3#week25#સાત્વિકતમે ઘણાં પુલાવ બનાવ્યા હશે. વેજ પુલાવ પાલક પુલાવ, સેઝવાન રાઈસ, ફ્રાઈડ રાઈસ, વગેરે... મેં આ પહેલાં દાલ પુલાવ બનાવ્યો હતો. જે ઘણો પસંદ કરવામાં આવ્યો હતો. આજે પણ થોડું innovation કરી ચણા મસાલા પુલાવ બનાવ્યો છે. જરૂર પસંદ આવશે. Daxita Shah -
ચટપટી ચણા મસાલા.(chatpati chana masala Recipe in Gujarati)
#ફટાફટ. આ ઍક મુંબઈ સ્ટાઈલ ચાટ રેસિપી છે.આમતો બધા જ ચણા ચાટ બનાવતા જ હોઇ છે.મારી રેસિપી થી એકવાર ટ્રાય કરજો ખુબ જ ટેસ્ટી ચાટ બનસે. Manisha Desai -
આચારી વઘારેલો ભાત (Aachari Vagharelo Bhat Recipe In Gujarati)
Tip: આ રિસેપી મા મારાં પાસે સમય ઓછો હોવા થી આચર ઉમેર્યા છે. પણ આમાં સફેદ સોસ ચીઝ સોસ વિથ વેજીટેબલેની લાયર કરી શકો. હુંગ કર્ડ ડીપ બનાવી ને કરી શકો છો. prutha Kotecha Raithataha -
પાલક પુલાવ (Palak Pulao Recipe In Gujarati)
#GA4#week2લીલાં શાકભાજી નાં ફાયદા અનેક છે પરંતુ આજ કાલ કોઈને લીલાં શાકભાજી ખાવા ગમતાં નથી. પરંતુ તેમાં આપણે આપણને ભાવતી વસ્તુ ઉમેરીએ તો તે ખાવા ની મજા જ કંઈક જુદી છે,સાથે સાથે જે નથી ભાવતું તેના ગુણો પણ આપણને મળે છે,આજે તેવી જ એક નવી રેસિપી એટલે કે પાલક પુલાવ.આ પુલાવ મારી નણંદને તો એટલો બધો પ્રિય છે કે તે એમ જ કહે કે પાલક પુલાવ તો ભાભી બનાવશે તો જ હું ખાઈશ!આ રેસીપી તમે પણ જરૂર થી બનાવજો, જે બનાવામાં સરળ છે સાથે સાથે ઘરનાં દરેક વ્યક્તિને પણ અવશ્ય ભાવશે. Himani Chokshi -
-
મગ પુલાવ (Moong Pulao Recipe In Gujarati)
મેં આજે પેહલિવાર મગ પુલાવ બનાવ્યા ખૂબ જ સરસ બન્યા છે patel dipal -
હૈદરાબાદી બિરયાની (Hydrabadi Biryani Recipe In Gujarati)
#GA4#Week16જ્યારે પણ હોટલ માં જમવા જઈએ તો હૈદરાબાદી બિરયાની મંગાવીએ તો લોક ડાઉન માં થયું કે એકવાર શીખી લઉં. મે ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી છે પણ ખૂબ સરસ બની છે તમે પણ જરૂર ટ્રાય કરજો. Davda Bhavana -
મેગી મસાલા બિરયાની (Maggi Masala Biryani Recipe In Gujarati)
#GA4#Week16#Biryaniઆ બિરયાની મારા બાળકોને અને ઘરના બધા ની ફેવરિટ છે વીકમાં એકવાર તો આ બિરયાની અમારા ઘરમાં અચૂક બને છે તો આજે હું તે બિરયાની તમારી સાથે શેર કરું છું તો તમને કેવી લાગી તે કેજો અને આ બિરયાની જરૂરથી ટ્રાય કરજો તમારા બાળકોને પણ બહુ જ ભાવશે Sejal Kotecha -
-
મુંબઈ સ્ટાઇલ તવા પુલાવ (Mumbai Style Tava Pulao Recipe In Gujarati)
#EB#WEEK13- પુલાવ બધા ને પ્રિય હોય છે.. આ એક એવી વાનગી છે જે નાના મોટા દરેક ને ભાવતી હોય છે. અહીં મેં મુંબઈ માં મળતા તવા પુલાવ બનાવ્યા છે.. સાવ સાદી રીતે બનતા આ ટેસ્ટી પુલાવ જરૂર થી ટ્રાય કરવા જેવા છે.. Mauli Mankad -
-
ચણા નું શાક (Chana Shak Recipe In Gujarati)
#MA અમારા ઘર માં દર સુક્રવરે આ ચણા નું શાક થઈ . જે બધા ને ખુબજ ભાવે છે. કેમ કે કહેવત છે કે ચણા ખાઈએ તો ઘોડા જેવી તાકાત આપે છે . માટે અઠવાડિયા માં એક વાત તો ચણા ખાવા જ જોઈએ. મારા મમ્મીએ મને જે રીતે મારા મમ્મી બનાવતા તે જ રીતે બનાવી છે. અને ખૂબ જ સરસ થઈ છે . તો તમે પણ આ રીતે બનાવજો અને ઘર ના ને ખુશ કરી દેજો..... Khyati Joshi Trivedi -
-
અચારી બનારસી ભરવા દમ આલુ (Aachari Banarasi Bharva Dum Aloo Recipe In Gujarati)
#EB#Week4 Niral Sindhavad -
ચોપાટી ચણા ચાટ(Chowpaty Chana Chat)
#goldenapron3#week13#chaat#contest#snacksઘણી વાર આપડે છોકરાંઓ ને તળેલું ખાવા નાં આપવું હોય ત્યારે આ એક બહુજ સરસ ચાટ રેસીપી છે. આમાં પ્રોટીન્સ બહુજ છે. ઘણા છોકરાઓ ચણા નું શાક નાં ખાતા હોય પણ આ રીતે ચણા મસાલા બનાવીને આપીએ તો એમને મજ્જા પડી જાય ખાવાની. Bhavana Ramparia -
More Recipes
ટિપ્પણીઓ (4)