વોટર મેલન મોઈતો (Water Melon Mojito Recipe In Gujarati)

Dhara Jani @dharajani1313
વોટર મલોન સમર સિઝન નું પ્રિય રિફ્રેશનેસ આપે છે...પાણી ની કમી પૂરી કરે છે....અને મોઇતો તેમાં બાળકો ને પ્રિય હોય છે...
વોટર મેલન મોઈતો (Water Melon Mojito Recipe In Gujarati)
વોટર મલોન સમર સિઝન નું પ્રિય રિફ્રેશનેસ આપે છે...પાણી ની કમી પૂરી કરે છે....અને મોઇતો તેમાં બાળકો ને પ્રિય હોય છે...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક ગ્લાસ માં તરબૂચ ના પીસ એડ કરો તેમાં લીંબુ ના પીસ એડ કરો...હવે ફ્રેશ મિન્ટ ના પણ એડ કરો...ખાંડ એડ કરી તેને ક્રશ કરો...
- 2
હવે તેમાં આઈસ પીસ એડ કરો....અને હવે તેમાં ફરી ૩-૪ પીસ તરબૂચ ના એડ કરો...અને હવે તેમાં કિંડલી સોડા એડ કરો....અને કુલ યમ્મી મોજિતો તૈયાર....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
વોટર મેલોન લેમનેડ(Water melon Lemonade Recipe In Gujarati)
ગરમી માં આપડા શરીર ને ઠંડક આપે એવું પીવાનું અને ખાવાનું આપડને બહુ ગમે. આમાં મેં લીંબુ વાપર્યું છે જે મા સાઈટ્રિક એસિડ હોય છે અને કળિંગર લીધું છે જે આપડા શરીર માટે બહુજ સારું છે. તો ચાલો આપણે આજે બનાવીએ વોટર મેલોન લેમનેડ. Bhavana Ramparia -
ટોમેટો એન્ડ મેલન કોલ્ડ સૂપ.
#સમર(Tomato &melon cold soup).સમર માં આ સૂપ ખૂબ ઠંડક આપે છેટોમેટો અને મેલન બેય ની પ્રકૃતિ ગુણ ઠંડક ના છે તો સમર માટે ખૂબ સારું છે.. Naina Bhojak -
ડીટોકસ વોટર (Detox Water Recipe In Gujarati)
ગરમી ની સિઝન માં પાણી વધારે પીવું જોઈએ એટલે મેં આજે ડિટોકસ વોટર બનાવ્યું. Weight લોસ માટે પણ સારું અને body ડિટોકસ માટે પણ સારું. Sonal Modha -
-
મોકટેલ (Mocktail Recipe In Gujarati)
#GA4#Week17 તરબૂચ માં પાણી નું પ્રમાણ વધુ હોવા થી એ તડકા માં શરીર માં પાણી ના ઘટવા દે અને બીજા પણ ઘણા ફાયદા 6 અને એની છાલ ની પણ સુકવની થાય 6. Amy j -
વોટર મેલન રિન્ડ કરી (Water melon rind curry recipe in Gujarati)
#સુપરશેફ1#પોસ્ટ1#માઇઇબુક#પોસ્ટ24શાક, કરીસ નું આપણા ભોજન માં મહત્વ નું સ્થાન છે. વળી આપણા ગુજરાતીઓ માં તો સવાર ના ભોજન માં રોટલી, શાક, દાળ, ભાત નક્કી જ હોય છે.આથી શાક માં વિવધતા જરૂરી બને છે. શાક, રસા વાળા, સૂકા, વગેરે પોતાના સ્વાદ અને પસંદ પ્રમાણે બને છે. લીલા શાક માં મૌસમ પ્રમાણે જે શાક મળતા હોય તેનો વધુ ઉપયોગ કરતા હોય છે.આજે એક એવું શાક બનાવ્યું છે જે આપણે મહત્તમ ભાગે ફેંકી દેતા હોઈએ છીએ. હા, તડબૂચ ના લાલ ભાગ પછી નો સફેદ ભાગ આપણે ફેંકી દઈએ છીએ પરંતુ તેમાં પણ તડબૂચ જેટલા જ ગુણ હોય છે. હા ,તેમાં લાલ ભાગ જેટલો સ્વાદ નથી હોતો બલ્કે સ્વાદ જ નથી હોતો એટલે તો આપણે ફેંકી દઈએ છીએ. પણ આ ઉનાળા માં મેં તેમાં થી વિવિધ વ્યંજન બનાવી ને તેનો ઉપયોગ કર્યો છે. આજે તેમાં થી શાક બનાવ્યું છે તે જોઈએ. Deepa Rupani -
વોટર મેલન મોઇતો (Watermelon Mojito Recipe In Gujarati)
#SF@cook_10984 inspired me for this recipe Dr. Pushpa Dixit -
-
-
વોટર મેલન લસ્સી
#goldenapron3#week7#એનિવર્સરી#desert#curdતમે ઘણી લસ્સી પીધી હશે. વેનીલા, મેંગો, રોઝ , સ્ટ્રોબેરી, આજે કંઈક અલગ કરીયે વોટર મેલોન લસ્સી બનાવીશું.ખુબ સરસ અને ટેસ્ટી બનશે પણ થોડી ટિપ્સ નું ધ્યાન રાખવું પડશે. એ તમને રેસીપી માં મળશે.. Daxita Shah -
વોટર મેલન રિન્ડ હલવા (Water melon rind halva recipe in Gujarati)
#વિકમીલ૨#સ્વીટ્સ#પોસ્ટ4#માઇઇબુક#પોસ્ટ11રસીલું અને પાણીદાર ફળ તડબૂચ એ ઉનાળા માં સૌથી વધુ ખવાતું ફળ છે. 92% પાણી ધરાવતું આ ફળ માં વિટામિન એ અને સી ની સાથે પોટેશિયમ અને મેગ્નેશિઉમ પણ સારી માત્રા માં હોઈ છે અને આ બધા જ પોષકતત્વો તેની છાલ માં પણ હોઈ છે જે સામાન્ય રીતે આપણે ફેંકી દેતા હોઈએ છીએ.લીલા રંગ ની કડક છાલ બાદ કરતાં તડબૂચ ના બધા ભાગ ખાઈ શકાય છે. તેની સફેદ છાલ માંથી આપણે ઘણી વાનગી બનાવી શકીએ છીએ જેવી કે ચટણી, શાક, પુલાવ, હલવો વગેરે. આજે મેં તેમાંથી હલવો બનાવ્યો છે. આ સફેદ છાલ માં કોઈ સ્વાદ નથી હોતો એ તેનો ફાયદો છે કે આપણે તેમાં જે સ્વાદ ઉમેરિયે એ તેમાં ભળી જાય છે. Deepa Rupani -
તરબૂચ નું શાક(Water Melon Shak Recipe In Gujarati)
#MA સ્વાદ તો મા નાં હાથ થી બનેલું હોય તેમાં હોય છે.આપણી હાથે થી બનેલું હોય તેમાં થી બસ પેટ ભરાય છે.મા વિશે શું લખું!દુનિયા ની બધી ખુશી એક બાજુ અને મા નાં હાથો થી બનેલું ખાવા નું બીજી તરફ!!!મા તેમનાં બાળકો ને બિનશરતી પ્રેમ કરે છે.જે ખોરાક માં પ્રતિબિંબિત કરે છે.તેથી જ બાળકો તેમની માતા બનાવેલાં ખોરાક ને પસંદ કરે છે.....તે જ્યારે રસોઈ બનાવતી ત્યારે હું કાયમ નિરીક્ષણ કરતી. ભોજન પિરસવા નાં સમયે 'તે ફક્ત તારા માટે જ બનાવ્યું છે.'અને એક સ્મિત.. ગરમી માં રાહત મેળવવાં માટે તરબૂચ ખાતા હોઈએ છીએ.તરબૂચ સ્વાદિષ્ટ ની સાથે તેમાં અનેક ગુણો પણ રહેલાં છે.સામાન્ય રીતે તરબૂચ ખાધા પછી નીચે નો સફેદ ભાગ જે છાલ સાથે નો હોય છે.તે ફ્રેન્કી દેતાં હોય છીએ તે સફેદ ભાગમાંથી એક સ્વાદિષ્ટ શાક બનાવ્યું છે. જે મારી મા પાસે થી જોઈ ને શીખી છું Bina Mithani -
મીન્ટ લેમન મોઈતો (Mint Lemon Mojito Recipe In Gujarati)
મિન્ટ લેમન મોકટેલ (મોઇતો)#GA4#Week 17 Amita Parmar -
વોટર મેલન એન્ડ મિંટ કૂલર
#SSMપુષ્કળ ગરમી માં જો કાઈ યાદ આવે કે miss કરતાહોઈએ તો એ છે ઠંડા ઠંડા કુલ કુલ..આજે મે વોટર મેલન અને મિંટ નું મોકટેલ બનાવ્યું...Chilled n refreshing..🍹 Sangita Vyas -
વોટર મેલન જ્યુસ
ગરમી સીઝન ચાલી રહી છે નાના અને મોટા માણસો તરબૂચ વધારે ખાય છે ફુદીનો સંચળ લીંબુ ઉપયોગ કરવામાં આવે છે પારૂલ મોઢા -
શક્કરટેટી લેમોનેડ (Musk Melon lemonade recipe in Gujarati)
#સમર#પોસ્ટ5શક્કર ટેટી જે સમર નું પ્રખ્યાત ફળ માનવામાં આવે છે એ શરીર ને ઠંડક પ્રદાન કરે છે. પેટ ને ઠંડક આપવાની જોડે એ શર્કરા અને સ્ફૂર્તિ પણ પ્રદાન કરે છે. એનું લેમોનેડ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Khyati Dhaval Chauhan -
ડી-ટોકસ વોટર (Detox Water Recipe in Gujarati)
ડી ટોકસ વોટર એટલે કે એવું પીણું જે શરીરના ઝેરી તત્વોને એટલે કે ટોકસીન બહાર કાઢી શરીરને શુદ્ધ અને તદુરસ્ત બનાવે. શરીરમાં સ્ફૂર્તિ અને તદુરસ્તી જાળવવામાં પણ મદદ કરે છે. ડી તોકસ વોટર થી વજન પણ ઓછું થાય છે. સાદા પાણી પીવા કરતા ડી ટોક્સ વોટર પીવું જોઈએ. Payal Sachanandani (payal's kitchen) -
મોઇતો (Mojito Recipe in Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ ઊનાળાની સિઝન દરમિયાન લોકો કઈક નવીન ઠંડા પીણા બનાવતા હોય છે મે આજે મોજીતો બનાવ્યો છે જે એકદમ ટેસ્ટી લાગે છે આજે હું તમને તેની રેસિપી કહીશ... Dharti Vasani -
મેંગો મોઈતો (Mango Mojito Recipe In Gujarati)
#SMઉનાળાની ઋતુમાં લૂ થી બચવા માટે મેંગો હોય તો એ બેસ્ટ ઝડપથી બની જાય એવું રિફ્રેશર છે. Ankita Tank Parmar -
વર્જિન મોઈતો (VIRGIN MOJITO)
#માઇઇબુક#પોસ્ટ15આ વર્જિન મોઈતો મારુ ફેવરીટ રીફ્રેશીંગ ડ્રીંક છે અને આ નોન-આલ્કોહોલિક ડ્રીંક છે, તમે, તમે કોઈ પણ પાર્ટી માં કોઈ પણ ફંકશન માં વેલકમ ડ્રીક તરીકે આપી શકાય છે. khushboo doshi -
-
-
-
-
જામુન મોઈતો (Jamun Mojito Recipe In Gujarati)
#MVF#મોન્સુન_ફ્રૂટસ#cookpadgujarati મોસમી ફળ જામુન વડે બનાવેલ તાજું, ઝીંગી મોઈતો. આ પીણુંનો ભવ્ય રંગ તમારી આંખોને ખુશ કરી દેશે. આ મોઇતો પીવાથી આપણા શરીર માં રેફ્રેશ આવી જાય છે. Daxa Parmar -
ડિટોકસ વોટર.. (Detox Water Recipe In Gujarati)
#GA4#Week17#Chia seedsવેઇટ લોસ સ્પેશ્યલ ડિટોક્સ વોટર..ચિયા સિડ્સ આ વેઇટ લોસ માટે બેસ્ટ છે આ સિડ્સ ને દરરોજ પીવાથી બોડી ના ટોક્સિન્સ નીકળે છે અને સ્કિન પણ ગલૉ કરે છે. Dimple Solanki -
હર્બ્સ ડીટોક્સ વોટર(Herbs detox water recipe in Gujarati)
#MW1ડીટોક્સ વોટર ત્રણ મુખ્ય માઘ્યમો દ્વારા બનાવી શકાય.જેમાં ફળ, શાકભાજી, અને ઔષધિઓ એટલે કે હર્બ્સ ના ઉપયોગ દ્વારા.તેમજ આ દરેકનું કોમ્બીનેશન દ્વારા પણ તમે ઘરે ઘણી બધી રીતેડિટોક્સ પાણી બનાવી શકો છો.શિયાળા ની ઋતુ સાથેજ ઠંડા વાઈરસ નું જોર પણઆબોહવામાં ખૂબજ વધી જાય છે.એલરજી ખાસ કરીને હવા માં ફેલાતા રજકણો તેમજ ઠંડા વાઈરસ ના કારણેશિયાળાના આગમન સાથેજ શરદી, ઉધરસ, કફ, છીંકો આવવી, તાવ વગેરે જેવા લક્ષણો લોકો માં મુખ્ય જોવા મળે છે.આ વાઈરસો સામે લડવા શરીરમાં રોગપ્રતિકાર કરવાની શક્તિતેમજ શરીરના વિષેલા પદાર્થોને બહાર લાવવા માટે ડીટોક્સ વોટર ખૂબજ મદદ રૂપ થઈ શકે છે.તો આજે આપણે પણ શિયાળાને ઘ્યાન માં રાખી તેમજ શરીરના મહત્વના અંગ એવા લીવર ને નુકશાન ના પોહચે એવા મંદ..."હર્બ્સ ડીટોક્સ વોટર" બનાવતા શીખીશું. NIRAV CHOTALIA -
તરબૂચ નું જયુસ (Watermelon Juice Recipe In Gujarati)
#Nidhiગરમી ની સિઝન તરબૂચ 🍉 સરસ મળતા હોય છે. તરબૂચ ઠંડક આપે છે. તો ગરમીમાં તરબૂચ ખાવું ખૂબ જ સારુ. તરબૂચ નું જયુસ પણ બનાવી શકાય.તો આજે મેં તરબૂચ નું જયુસ બનાવ્યું. Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15105890
ટિપ્પણીઓ (2)