ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)

Bhavnaben Adhiya @cook_20681203
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણા ના લોટ માં મીઠું, હળદર અને હીંગ નાખી પાણી થી લોટ ડોઇ લો, તપેલામાં તેલ મૂકો ગરમ થાય એટલે જીરું મૂકો જીરું તતડે એટલે હીંગ નાખી ચણા ના લોટ નું બેટર નાંખી ઝડપથી હલાવો અને ઘટ્ટ થાય એટલે તેલ થી ગ્રીસ કરેલ થાળી માં પાથરી દો અને ઠંડું થાય એટલે કાપા કરી લો.
- 2
ગુવાર ને ધોઇ ને સુધારી લો, લસણ, મરચું સુધારી લો અને ટામેટું ખમણી લો. હવે કૂકર માં તેલ મૂકો ગરમ થાય એટલે રાઈ, જીરું, હીંગ, તમાલપત્રા, લવીંગ, લસણ, મરચું, ટામેટાં ની પયુરી નાંખી સાતલો પછી મીઠું, લાલ મરચું, ધાણા જીરું પાઉડર હળદર નાંખી સાતલો અને ગુવાર ઉમેરો, ગુવાર સંતલાઇ જાય એટલે 2 વાટકી પાણી નાખી ઉકાળો અને 3 વ્હીસલ કરી લો.
- 3
કૂકર ઠંડું થાય એટલે ગેસ ચાલુ કરી ઢોકલી ના પીસ ઉમેરો અને 2 મિનિટ સાંતળવા દો. પછી બાઉલમાં કાઢી ધાણા ભાજી છાંટી પીરસો.
Similar Recipes
-
ગુવાર નું શાક (Guvar Nu shak recipe in gujarati)
#EB#Week 5#Theme 5# Recipe 11શરીર માટે અંત્યત ગુણકારી આ ઉનાળામાં મળતી ગુવાર શીંગ ના શાકમાં કેલ્શિયમ અને ખનીજ તત્વ સારા પ્રમાણ માં હોય છે. જે આપણા હાડકાં ને મજબૂત કરે છે.બ્લડસુગર ને અંકુશ મા રાખે છે. Krishna Dholakia -
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
#EBWeek5ગુજરાતી થાળી અને ઉનાળો અને તેમાં ગુવારનું શાક જો ન હોય તો ડીશ અધુરી કહેવાય, ગુવાર ના શાક માં ઢોકળી ઉમેરવામાં આવે તો ખુબ જ સરસ લાગે છે તો આવો આજે નવી રીતથી ઢોકળી બનાવી અને ગુવાર ઢોકળી નું શાક માણીએ. Ashlesha Vora -
ગુવાર નુ શાક (Guvar Shak Recipe In Gujarati)
#EB#week5મસાલા ગુવાર નુ શાક Falguni Chauhan ( The 🏡 Chef ) -
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
આ શાક ખુબ જ ટેસ્ટી બને છે.ઢોકળી સાથે ગુવાર નું કોમ્બિનેશન સ્વાદ માં મસ્ત લાગે છે. Varsha Dave -
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
#EB#week5...આમ તો આપને રોજ રેગુલર શાક બનાવતા હોય છે. પણ આજે મે મારા સાસુ પાસે થી ગુવાર નું ઢોકળી વાળુ શાક બનાવતા શીખ્યું અને પ્રથમ વખત ટ્રાય પણ કરી અને બધા ને ખુબજ પસંદ આવ્યું. Payal Patel -
ગુવાર બટાકા નું શાક (Guvar Potato Shak Recipe in Gujarati)
#EB#week5ગુવાર ફણસી બટાકા નું મિક્સ શાક આમ તો ભાવતું નથી, પણ બધા મસાલા, ગોળ નાખી એ તો ખાવા મા સ્વાદિષ્ટ લાગે છે.આ શાક બાફીને કરવામાં આવે છે. ત્યાર બાદ વઘારીને કરાય છે. Helly shah -
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
#AM3આ શાક મારી મમ્મી ખૂબ જ બનાવતી અમને ત્રણેય ભાઈ બહેન ને આ શાક ખૂબ જ પ્રિય! મારી મમ્મી ગયા પછી આ શાકને પહેલી જ વાર બનાવ્યું છે તેને ખૂબ યાદ કરી. શાક ખરેખર ટેસ્ટી થયું છે તમે પણ ટ્રાય કરજો આ સિઝનમાં ગુવાર ખૂબ જ આવે છે ગુવાર બટાકા ખાઈને કંટાળી ગયા હો તો આ શાક ખુબ જ ભાવશે. Davda Bhavana -
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
#EB#week5ગુવાર નું શાક એ બઘા ને ખુબ ઓછું ભાવે છે,તેમાં અલગ અલગ વેરીયેશન કરી ને ટેસ્ટી બનાવી શકાય છે . Kinjalkeyurshah -
ગુવાર બટાકા નું શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)
ગુવાર સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક છે .ગુવાર માં પુષ્કળ વિટામિન્સ ,મિનરલ્સ રહેલા છે .ગુવાર પોષક અને ઉર્જાવર્ધક છે .#EB#Week5 Rekha Ramchandani -
-
-
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
આજે લીલીછમ ગુવાર શીંગ મળી, તો બપોરે લંચ માં બનાવી લીધી.. ખાવાની બહુ મજા આવી.. Sangita Vyas -
ગુવાર ઢોક્ળી નું શાક (guvar dhokli nu saak in gujarati)
#સુપરશેફ 1 હું નાની હતી ત્યારે મારાં મમ્મી આ ગુવાર ઢોક્ળી નું શાક ખૂબ બનાવતાં,એટલે આજે મેં શાક બનાવ્યું બહુ મજા આવી,તમે પણ ટ્રાય કરી જુઓ. Bhavnaben Adhiya -
-
-
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#CFએકદમ કુંણી અને આખી ગુવાર શીંગ નું શાક નોર્મલ મસાલા સાથે બનાવ્યું છે અને બહુ જ ટેસ્ટી બન્યું છે..તમે પણ મારી રીત થી બનાવશો તો બહુ ટેસ્ટી થશે... Sangita Vyas -
-
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#EB#WEEK5#COOKPADઆમ તો ગુવાર નું શાક ઘણી રીતે બને છે - રસા વાળુ,વડી વાળુ , ગોળ નાખીને સ્વિટ ,લસણ નાખીને કોરુ વગેરે ...બધાની અલગ અલગ રીત હોય છે. મેં આજે લસણવાળુ કોરુ શાક બનાવ્યું છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યું છે તમે પણ એક વાર જરૂર ટ્રાય કરજો... Ankita Tank Parmar -
-
-
ઢોકળી નું શાક(Dhokli Recipe In Gujarati)
#સુપ્ટેમ્બર#માયફર્સ્ટરેસીપીહું મારા સાસુ થી પ્રેરિત થઈને આ શાક શીખ્યું છે ને જ્યારે કય શાક ભાજી ના હોઈ ત્યારે આ શાક બનાવી શકીએ ને ખુબ સ્વાદિષ્ટ બને છે ને બધા ને ભાવે પણ છે. Aarti Makwana -
ગુવાર બટાકા નું શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)
@Ghanshyam10 હેતલ બહેન ની રેસિપી મુજબ તૈયાર કરેલ ગુવાર બટાકા નું શાક#RB12 Ishita Rindani Mankad -
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokali Shaak Recipe in Gujarati)
#GA4#Week4ગુજરાતી ડીસઆ રેસિપી ખુબજ સ્વાદિષ્ટ છે એકવાર જરૂર ટ્રાય કરજો Falguni Punjani -
ગુવાર નું શાક (Guvar Shak Recipe in Gujarati)
#EB#week5 આ શાક પોષક ગુણો થી ભરપુર છે ..સ્વાદ માં ખૂબ જ ટેસ્ટી લાગે છે.. Varsha Dave -
ગુવાર બટાકા નું શાક (Guvar potato shak recipe in Gujarati)
#EB#WEEK5ગુવાર પચવામાં ભારે હોય છે તેથી ગુવાર ના શાક માં આજમાં નો વઘાર કરવો અને ટેસ્ટ પણ સારો આવે છે Jigna Patel -
ગુવાર ઢોકળી નુ શાક (Guvar Dhokli Sabji Recipe In Gujarati)
અહીં મેં ગુવાર ઢોકરી નુ શાક બનાવ્યું છે જે મને અને મારા મમ્મીને ખૂબ જ ભાવે છે અને આ શાક મારા નાનીમાએ શીખવ્યું છે#GA4#Week4#post1 Devi Amlani -
ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)
#EB#Week5 ગલકા એ વેલા નું શાક છે, ઉનાળા મા મળતુ શાક સમર માં ઠંડક આપે છે. નાના બાળકો ને ગલકા નું શાક નહીં ભાવતું પણ લસણ, મરચું, ટામેટું થી શાક બનાવવામાં આવે તો હોંશે હોંશે ભાવશે.ગાંઠીયા ઉમેરવા થી શાક ખૂબજ ટેસ્ટી બને છે. Bhavnaben Adhiya -
-
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#EB#Cookpadindia#Cookpadgujrati લીલો લીલો ગુવાર, એમાં પણ અજમો અને લસણ- મરચાં નો વગાર.... એમાં પણ બટાકા અને ટામેટાં નો સાથ....ખાવા માં મસાલેદર.... એવી મજા છે આપણો લીલો લીલો ગુવાર..... Vaishali Thaker
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15117603
ટિપ્પણીઓ (2)