ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગુવાર ને સમારી લો અને બટાકા ની છાલ ઉતારી નાના પીસ કરો ત્યારબાદ બધું ધોઈ લો ત્યારબાદ ગેસ ઓન કરી કુકરમાં તેલ મૂકી તેમાં રાઈ જીરુ હીંગ નાખી લસણની પેસ્ટ નાખી બધું મિક્સ કરી લો ત્યારબાદ તેમાં ટામેટાં નાના પીસ સમારી ને વઘાર કરી તેમાં ગુવાર ને બટાકા અને લાલ મરચું પાઉડર હળદર ધાણાજીરું પાઉડર અને મીઠું નાખી મિક્સ કરી લો ત્યારબાદ તેમાં 1/2 વાટકો પાણી મિક્સ કરો અને ૫ થી ૬ સીટી કરી લો ત્યારબાદ બાઉલમાં કાઢી સર્વ કરો તો તૈયાર છે ગુવાર બટાકા નું શાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ગુવાર નું શાક (Guvar Nu shak recipe in gujarati)
#EB#Week5ગુવાર નું શાક રેગ્યુલર મસાલો નાખી ને મેં બહુ જ સરળ રીતે બનાવ્યું છે.. તમે પણ બનાવતા જ હશો..બસ બધા ની રીત અલગ અલગ હોય છે Sunita Vaghela -
-
-
-
-
-
-
-
-
-
કાઠિયાવાડી ગુવાર શીંગ નું શાક (Kathiyawadi Guvar Shing Shak Recipe In Gujarati)
#EB #week5. Manisha Desai -
-
-
-
-
-
-
-
-
-
-
લસણીયુ ગુવાર બટાકા નું શાક (Lasaniyu Guvar Bataka Shak Recipe In Gujarati)
#EB #week5 મીનાક્ષી માન્ડલીયા -
-
ગુવાર નુ શાક (Guvar Shak Recipe In Gujarati)
#EB#week5મસાલા ગુવાર નુ શાક Falguni Chauhan ( The 🏡 Chef ) -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15126200
ટિપ્પણીઓ