ફણસી નું શાક (Fansi Shak Recipe In Gujarati)

Beena Radia
Beena Radia @cook_26196767

ફણસી નું શાક (Fansi Shak Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનીટ
5 સર્વિંગ્સ
  1. 250 ગ્રામફણસી
  2. 2 નંગટામેટાં
  3. 2 ચમચીતલ
  4. 1 ચમચીરાઇ જીરૂ
  5. 1/2 ચમચીહીંગ
  6. 1/2 ચમચીહળદર
  7. 1 ચમચીધાણાજીરૂૂ
  8. 1 ચમચીલાલ મરચું
  9. 1 ચમચીગરમ મસાલો
  10. મીઠું સ્વાદ મુજબ
  11. તેલ
  12. પાણી

રાંધવાની સૂચનાઓ

15 મિનીટ
  1. 1

    ફણસી ને ધોઈ લો અને સમારી લો કુકર માં 2 ચમચી તેલ ગરમ કરી તેમાં રાઇ જીરું નાખી દો તતડે એટલે હીંગ ઉમેરો તલ ને અધકચરા વાટી લો હવે તલ નાંખી શેકી લો ફણસી અને સમારેલા ટામેટાં ઉમેરો દો

  2. 2

    મસાલા અને મીઠું નાખી ને 2 મિનીટ સાંતળો હવે 1/4 કપ પાણી ઉમેરી 2 સિટી કરો તૈયાર છે સ્વાદિષ્ટ ફણસી નુ શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Beena Radia
Beena Radia @cook_26196767
પર

ટિપ્પણીઓ

Similar Recipes