ફણસી નું શાક (Fansi Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ફણસી અને વટાણા ને છુટ્ટા જ બાફી લો.
- 2
2 ટામેટાં ડુંગળી ના મોટા પીસ કટ કરો.
કાજુ અને મગજ તરી 1/2 કલાક પલાડી ને પેસ્ટ કરી લો. - 3
કડાઈમાં તેલ અને ઘી મુકો જીરું અને ખડા મસાલા નાખો. ટામેટાં ડુંગળી આદું મરચાં ની પેસ્ટ અને કાજુ ની પેટ નાખી સાંતડો. તેલ છૂટું પડે પછી ગેસ બંધ કરીદો.. ખડા મસાલા કાઢી લો
- 4
ઠંડુ પડેપછી મિક્સર માં પીસી લો.
એક કડાઈ માં તેલ ઘી મુકો.1 ટામેટું જીણું સમારી ને સાંતડો. પછી રેડ પેસ્ટ નાખો જરૂર લાગે તો ગરમ પાણી રેડો. લાલ મરચું હળદર મીઠું અને ખાંડ એડ કરો..ફણસી અને વટાણા નાખો.છેલ્લે મલાઈ નાખો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ફણસી નું શાક (Fansi Shak Recipe In Gujarati)
#EB#WeeK5ફણસી, વટાણા, કેપ્સીકમ અને બટાકા નું શાક Ila Naik -
-
-
-
ફણસી નું શાક (Fansi Shak Recipe In Gujarati)
#EB week5રેસ્ટોરેન્ટ સ્ટાઈલ શાક 😋😋કરતા કરતા થાકી જશો. ઘર ના કહેશે. બીજી વાર બનાવજો yummy છે. Varsha Monani -
-
-
ફણસી નું શાક (Fansi Shak Recipe In Gujarati)
આ તમે બનાવશો, બહુ જ સરસ લાગે છે.#EB#week5##cookpadgujarati#cookpadindia#Fansisabji Bela Doshi -
-
ફણસી પનીર નું શાક (Fansi Paneer Shak Recipe In Gujarati)
#EBWeek5ફણસી એ શરીર માટે ખુબ ફાયદાકારક છે તેમાં વીટામીન એ ને બી પુરતા પ્રમાણમાં હોય છે કે બોડી માં એન્ટીઓક્સીડેન્ટ તરીકે કામ કરે છે Rinku Bhut -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રેડ મખની ગ્રેવી (Red Makhani Gravy recipe In Gujarati)
Sangitaben Jani na Zoom live ma રેડ મખની ગ્રેવી બનાવી તી બહુજ સરસ બની. Shilpa Shah -
-
-
-
ફણસી નું શાક (Fansi Shak Recipe In Gujarati)
ફણસી લાંબું અને પાતળું એક શાક છે જે ખાવામાં થોડું મીઠુ હોય છે. આપણા દેશમાં ઘણા રાજ્યોમાં અલગ અલગ રીતે તેનો ઉપયોગ શાક બનાવવામાં કરવામાં આવે છે. ગુજરાત માં ફણસી નું ડા્ય અને ગ્રેવી વાળુ બંને રીતે શાક બનાવવામાં આવે છે. અહીં મેં ફણસી નું ડા્ય શાક બનાવ્યું છે. ખરેખર સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે.#GA4#Week18#frenchbeans Rinkal Tanna -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15130314
ટિપ્પણીઓ (2)