Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15123128
પેલા આપડે ફણસી બટાકા ને સુધારી લેશુ. વઘાર માટે કૂકર માં તેલ ગરમ કરશુ. ગરમ થાઈ એટલે રાઈ, જીરું નાખી શાક વઘારવું.
હવે બધો મસાલો કરી દેવો. જરુર મુજબ પાણી નાખી ત્રણ સિટી વગાડવી.
ગ્રેવી જોઈએ એ પ્રમાણે રાખવી. ગરમ સર્વ કરો 😋😋
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ (5)