ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગુવાર ને સારી રીતે ધોઈ ને કોરો પાડી સમારી લેવો. પછી કુકર માં ગુવાર અને પાણી નાખીને 3 સીટી વગાડવી. કુકર ઠંડુ પડે એટલે ચારણી માં કાઢી લેવો.
- 2
હવે તવી માં તેલ ગરમ કરી રાઈ, જીરુ, હીંગ નો વઘાર કરી લસણની પેસ્ટ નાખી 1મિનિટ સાંતળો. પછી તેમાં હળદર નાખી મિક્સ કરી લો. પ બાફેલો ગુવાર ઉમેરી બરોબર મિક્સ કરી લો. પછી તેમાં અજમો, લાલ મરચું પાઉડર, ધાણાજીરુ પાઉડર અને સ્વાદ અનુસાર મીઠું નાખી બરોબર મિક્સ કરી લો.
- 3
મસાલો ઉમેરી શાક ને પછી એક મિનિટ સુધી ગેસ ઉપર રાખી ગેસ બંધ કરી લો હવે તેને સર્વિંગ બાઉલમાં લઈને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
લસણીયા ગુવાર નું શાક (Lasaniya Guvar Shak Recipe In Gujarati)
#EBweek5#cookpadindia#cookpadgujaratiGuvar Shak Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
-
-
-
-
-
-
-
ગુવાર નું શાક (Guvar Nu shak recipe in gujarati)
#EB#Week5ગુવાર નું શાક રેગ્યુલર મસાલો નાખી ને મેં બહુ જ સરળ રીતે બનાવ્યું છે.. તમે પણ બનાવતા જ હશો..બસ બધા ની રીત અલગ અલગ હોય છે Sunita Vaghela -
-
-
-
-
-
-
આચરી ગુવાર નું શાક (Achari Guvar Shak Recipe In Gujarati)
#EB#week5#cookpadindia#cookpadguj Mitixa Modi -
-
-
-
-
ગુવાર નુ શાક (Guvar Shak Recipe In Gujarati)
#EB#week5મસાલા ગુવાર નુ શાક Falguni Chauhan ( The 🏡 Chef ) -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15125169
ટિપ્પણીઓ (14)