ફણસી કેપ્સિકમ નું શાક (Fansi Capsicum Shak Recipe in Gujarati)

Manisha Hathi
Manisha Hathi @cook_20934679
Vadodara
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. બાઉલ ફણસી
  2. કેપ્સિકમ
  3. ૨ ચમચા ચણાનો લોટ
  4. ૧ ચમચી રાઈ
  5. ૧ ચમચી હળદર
  6. ૨ ચમચીમરચાનો ભૂકો
  7. ૨ ચમચીધાણાજીરૂ
  8. ૧ ચમચી ખાંડ
  9. ૨ ચમચા તેલ
  10. 1/4 ચમચીહિંગ
  11. મીઠું
  12. ડેકોરેશન માટે
  13. કાંદા
  14. રાઈસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ફણસી અને કેપ્સીકમ ને ધોઈ તેની થોડા લાંબા સમારી લેવા ના.

  2. 2

    એક વાટકામાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, હિંગ,હળદર નાખી ફણસી અને કેપ્સીકમ ને વઘારી દેવા ના.

  3. 3

    શાક ને હલાવી મીઠું નાખી 2 થી 3 મિનિટ માટે તેને ચડવા દેવાનુંચણાના લોટની અંદર હળદર,મીઠું, મરચાંનો ભૂકો, ધાણાજીરું પાઉડર અને હિંગ અને થોડું તેલ નાંખી બરાબર મિક્સ કરી દેવાનું અને તેને શાકની ઉપર પાથરી દેવાનું

  4. 4

    થોડીવાર રહી અને શાકને હલાવી લેવાનું પંદરેક મિનીટ બાદ શાક ચડી જાય એટલે ગેસ બંધ કરી સર્વ કરવાનું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Manisha Hathi
Manisha Hathi @cook_20934679
પર
Vadodara
test+ texture+healthy = cooking perfection
વધુ વાંચો

ટિપ્પણીઓ (9)

Manisha Hathi
Manisha Hathi @cook_20934679
Tame always Mari recipe ne appreciate karo chho so nice of you again thank you so much 😊

Similar Recipes