ગવાર ઢોકળીનું શાક (Gavar Dhokli Shak Recipe In Gujarati)

Unnati Desai @unns_cooking
ગવાર ઢોકળીનું શાક (Gavar Dhokli Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ઘઉંનો અને ચણાનો લોટ લઇ તેમાં બધા મસાલા મિક્સ કરી પરોઠા જેવો લોટ બાંધી તેને દસ મિનિટ માટે રહેવા દો.
- 2
એક કૂકરમાં તેલ લઈ તેમાં રાઈ-જીરું હિંગ ઉમેરો, વઘાર થાય એટલે ગવાર ઉમેરી, બધા મસાલા ઉમેરી,પાણી ઉમેરી, બરાબર મિક્સ કરો. તેને એક whistle વગાડી ૬૦-૭૦ ટકા જેટલું કુક કરી લો.
- 3
ગવાર થાય ત્યાં સુધી ઢોકળી ના લોટ ના નાના લુઆ કરી નાની ઢોકળી બનાવી લો. હવે ઉપરનું ઢાંકણું ખોલી તેમાં બનાવી લીધો પણ એડ કરી જરૂર મુજબનું પાણી ઉમેરી મિક્સ કરી ફરીથી બે વ્હીસલ વગાડી લો. તેમાં થોડો ગોળ ઉમેરી મિક્સ કરી સર્વ કરો (ગોળ ઉમેરવું optional છે)
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગવાર ઢોકળી નું શાક (Gavar Dhokli Shak Recipe In Gujarati)
#EB #Week ચોમાસામાં લીલા શાકભાજી ઓછા મળે ત્યારે ગવાર ઢોકળીનું શાક એક ઉત્તમ ઉપાય છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ગુવાર ના શાકમાં ઢોકળી (Gavar Dhokli Recipe In Gujarati)
#EB#week5#guvar#cookpad#cookpadgujarati#cookpadindia Priyanka Chirayu Oza -
-
ગવાર ઢોકળીનું શાક (Gavar Dhokli Shak Recipe In Gujarati)
આ અમારી દેશી વાનગી ટીપીકલ પિયર સાઈડ ની ગવાર ઢોકળી છે દેસાઈ કાસ્ટ માં બહુ ફેમસ હોય છે મારા ઘરમાં ફેમિલી મેમ્બર બધાને બહુ જ ભાવે છે બહુ જ ટેસ્ટી અને હેલ્ધી પણ લાગે છે જે બાળકો ગવાર શાક ના ખાતા હોય પણ તો તમે આ રીતે આપશો તો જરૂર થી ભાવશે અને તમે રોટલી ભાખરી સાથે પણ લોકો લઈ શકો છો .આ મને મારા નાની ના હાથ ની બહુ જ ભાવતી ગવાર મા ઢોકળી.#EB#cookpadindia#Fam#week5 Khushboo Vora -
ઢોકળીનું શાક જૈન (Dhokli sabji Jain recipe in Gujarati)
#PR#cookpadgujarati#cookpadindia પર્યુષણ પર્વ દરમિયાન જૈન લોકો લીલોતરી અને કંદમૂળનો સંપૂર્ણપણે ત્યાગ કરે છે. તો આજે મેં આ પર્વ દરમિયાન લીલોતરી અને કંદમૂળ વગર ઢોકળીનું શાક બનાવ્યું છે. આ શાક બનાવવું સરળ પણ છે અને સાથે તે સ્વાદિષ્ટ પણ તેટલું જ બને છે.આ શાક બનાવવા માટે છાશનો વઘાર કરી તેમાં ચણાના લોટમાંથી બનાવવામાં આવતી ઢોકળીને ઉમેરવામાં આવે છે જેથી આ શાક થોડું રસાવાળું પણ બને છે. તો ચાલો જોઈએ ઢોકળીના શાકનું આ જૈન વર્ઝન કઈ રીતે બને છે. Asmita Rupani -
કાઠીયાવાડી ગવાર અને ઢોકળી નું શાક(Kathiyawadi Gavar Dhokli Nu Shak Recipe In Gujarati)
આ શાકને તમે રોટલી કે પરાઠા કે રોટલા સાથે પણ ખાઈ શકો છો. Ankita Solanki -
ગવાર ઢોકળી નું શાક (Gavar Dhokli Shak Recipe In Gujarati)
આ શાક નું નામ આવતાજ મોમાં પાણી આવિ જાય. ગવાર ની સાથે ઢોકળી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#EB#Week5 Nidhi Sanghvi -
કાઠીયાવાડી ગવાર ઢોકળી નું શાક (Kathiyawadi Gavar Dhokli Shak Recipe In Gujarati)
#EB#week5 Kashmira Parekh -
-
કાઠીયાવાડી ઢોકળીનું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#AM3 કાઠીયાવાડી ઢોકળીનું શાક કાઠિયાવાડની એક સ્પેશિયાલિટી તરીકે જાણીતું છે. કાઠિયાવાડના ધાબાઓ માં આ શાક ખુબ સરસ મળતું હોય છે આ શાક ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી સામગ્રીમાંથી જ બની જાય છે. આ શાક બનાવવા માટે ચણાના લોટનો એટલે કે બેસન નો ઉપયોગ કરવામાં આવે છે અને બેસન માંથી પ્રોટીન ઘણા સારા પ્રમાણમાં મળે છે જેથી આ શાક એક હેલ્ધી વાનગી તરીકે પણ લઈ શકાય. Asmita Rupani -
કાઠીયાવાડી ઢોકળીનું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#MA મારા મમ્મીના હાથનું બનેલું ઢોકળીનું શાક બધા ને ખૂબ જ ભાવે છે. Hetal Chauhan -
-
-
ગવાર દાળ ઢોકળી (Gavar Dal Dhokli Recipe In Gujarati)
#MAમમ્મીના હાથની બધી જ રસોઈ ખુબ જ સરસ બને. મને બધી ભાવે.😋😋સમજણો થયો ત્યારથી દર રવિવારે અમે મમ્મીના હાથની દાળઢોકળી ખાવાની રાહ જોઈએ.😊😊હું તે સ્વાદનો તમને અનુભવ કરાવું છું. Iime Amit Trivedi -
-
-
-
-
ગવાર ઢોકળી નું શાક (Gavar Dhokli Shak Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું ગુજરાતની ટ્રેડિશનલ રેસીપી ગવાર ઢોકળીનું શાક. આ શાક ખૂબ જ સરળ રીતે બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે.#EB#week5 Nayana Pandya -
કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#FFC1 Week-1#વિસરાતી વાનગીદરેક ગુજરાતી નાં ઘરે બનતું ઢોકળીનું શાક આજે કાઠિયાવાડી સ્ટાઈલ માં બનાવ્યું છે. તેલ અને મરચું આગળ પળતું નાંખી ધમધમતું તીખું શાક જ હોય પણ ઘરમાં આથી વધુ તીખું ન ખાઈ શકાય તેથી માપની તીખાશ રાખી છે. Dr. Pushpa Dixit -
ગવાર બટાકા નું શાક (Gavar Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
ગવાર નું શાક (Gavar Shak Recipe In Gujarati)
#EB#week5 આજે મેં ગવારનું શાક બનાવ્યું છે ટેસ્ટમાં ખુબ જ સરસ અને ઝડપથી બની જાય છે Chandni Dave -
-
ગવાર નું શાક (Gavar Shak Recipe In Gujarati)
#EB#week5આજે મે ગવાર નુ શાક બનાવ્યુ છે જે ખુબ ઝડપ થી અને ટેસ્ટમાં ખુબ જ સરસ બને છે તમે પણ આ રીતે બનાવશો તો જરુર પસંદ આવશે. Arpi Joshi Rawal -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15131016
ટિપ્પણીઓ