રાંધવાની સૂચનાઓ
- 1
વાલ નું શાક બનાવવા માટે 1 તપેલી માં તેને 9 થી 10 કલાક ગરમ પાણી માં પલાળવા.વાલ ને બાફતા પહેલા જોવું કે તેમાં કૈડુ હોય તો કાઢી નાખવી.
- 2
ગેસ પર કુકર માં વાલ ને બાફવા મુકવા.તેમાં મીઠું નાખી 8 થી 10 વિશલ મારવી.હવે બફાય જાય પછી જોવા કે બરાબર થઈ ગયા છે કે નહીં જો હજુ કાચા લાગે તો ફરી બાફવા મુકવા.
- 3
1કઢાઈ માં 2 થી 3 ચમચી તેલ મુકવું.રાઈ તતળે એટલે હિંગ નાખી તેમાં લસણ ની ચટણી નાખી વાલ વાઘરવા.પછી તેમાં જરૂર પમાણે મીઠું,લીંબુ,ખાંડ,ધાણાજીરું,હળદર,ગરમ મસાલો નાખી મિક્સ કરો.હવે ઉપર કોથમીર થી ગાર્નિશ કરો તો રેડી છે વાલ નું શાક.
Top Search in
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#EB#week5#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
-
-
વાલ નું ગ્રેવી વાળું શાક (Val Gravy Shak Recipe In Gujarati
#EB#week5 વાલ માં પુષ્કળ પ્રમાણ માં પ્રોટીન રહેલું છે.અહીંયા મે વાલ નું ગ્રેવી વાળું શાક બનાવ્યું છે.જે ટેસ્ટ માં ખુબ મસ્ત બને છે. Varsha Dave -
-
-
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#EB#week5#વાલ નું શાક#cookpadindia#cookpadgujrati Tulsi Shaherawala -
-
વાલ શાક (Val Shak Recipe In Gujarati)
#EB#Week5#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
-
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#EB#Week5વાલમાં પૂરતા પ્રમાણમાં Protien અને Fibers હોય છે. વાલમાં Iron પ્રમાણ પણ હોય છે. Rachana Sagala -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15129370
ટિપ્પણીઓ (4)