દૂધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)

Deval maulik trivedi
Deval maulik trivedi @deval1987
Bhavnagar

દૂધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
ર લોકો
  1. નાનું બટેટું
  2. ૧૫૦ ગ્રામ દૂધી
  3. ટમેટું
  4. મીઠું સ્વાદ મુજબ
  5. ર પાવળા તેલ
  6. ૧ ચમચીલસણની પેસ્ટ
  7. ૧/૪ ચમચીરાઈ
  8. ૧/૪ ચમચીજીરૂ
  9. ચપટીહિંગ
  10. ૧ ચમચીલાલ મરચું
  11. ૧ ચમચીધાણાજીરુ
  12. ૧ ચમચીહળદ૨
  13. જરૂર મુજબ પાણી
  14. ૧/૨ ચમચીખાંડ કે ગોળ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટાકા અને દૂધીને જીણા સમારી લો. ટમેટાને પણ સમારી લો.

  2. 2

    કૂકરમાં તેલ લો તે ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ નાખી તે તતડે એટલે તેમાં લસણની પેસ્ટ ઉમેરી શાકનો વધાર કરો.

  3. 3

    હવે તેમાં ટામેટાં ઉમેરી મીઠું તેમજ બધા જ મસાલા નાખી સાંતળી લો. તેલ છૂટે એટલે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરો.

  4. 4

    સ્વાદ મુજબ ખાંડ કે ગોળ ઉમેરી કૂકરનું ઢાંકણ બંધ કરી ૪ સીટી વગાડી લો.

  5. 5

    ગરમાં ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deval maulik trivedi
પર
Bhavnagar
being better n best in cooking for my family...🥰🥰
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Similar Recipes