દાળ પાલક(Dal Palak Recipe In Gujarati)

AnsuyaBa Chauhan @cook_25770565
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળ ને 1કલાક પલાળી લેવી હવે કૂકર માં તેલ મૂકી ડુંગળી નાંખી 1મિનિટ સાંતળી લો ટામેટા, પાલક, દાળ, લીલું મરચું, અને બધા મસાલા નાંખી પાણી રેડી દાળ બાફી લો.
- 2
દાળ બફાઈ જાય એટલે કડાઇ માં ઘી નાંખી જીરું સાંતળી આદું લસણ ની પેસ્ટ સાતળો, હિંગ અને કસૂરી મેથી નાંખી એમાં દાળ નાંખી મિક્સ કરી લો.
- 3
5મિનિટ જેવું ઉકાળી ગેસ બંધ કરી સર્વિંગ બાઉલ માં લઇ કોથમીર થી ગાર્નીસ કરી ગરમ ગરમ સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
ચણા દાળ પાલક (Chana Dal Palak Recipe In Gujarati)
દાલ-પાલક ઘણી રીતે બને, મિક્સ દાળ કે તુવેર દાળ માં બને પરંતુ આજે મેં ફક્ત ચણા દાળ સાથે મિક્સ દાળ બનાવી. અહીં મેં ડબલ તડકો નથી કર્યો અને ખડા મસાલા નો પણ ઉપયોગ નથી કર્યો. પરંતુ તમે જરૂર કરી શકો તો વધુ ટેસ્ટી લાગશે. Dr. Pushpa Dixit -
-
પાલક દાળ (Palak Dal Recipe In Gujarati)
#AM1#cookpadgujarati#cookpadindiaપાલક આપડા સ્વસ્થ માટે ખુબજ હે હોય છે. તેમાં ભરપૂર માત્રામાં વિટામિન્સ, મિનરલ્સ, આયર્ન, અને કેલ્શિયમ હોય છે. આજે મે પાલક નો ઉપયોગ કરી દાળ બનાવી છે જે ખુબજ ટેસ્ટી છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
લસુની પાલક પનીર (Lasuni Palak Paneer Recipe In Gujarati)
#GA4#Week24#GARLICલહસૂની પાલક પનીર ખાવાની મજા જ કંઈ ઓર છે. એના પર લસણ નો તડકો કરવા થી એનો આખો સ્વાદ બદલાઈ જાય છે. Kunti Naik -
પાલક ચણા દાળ (Palak Chana Dal Recipe In Gujarati)
#Famપાલક ચણા દાળ/સાઈ ભાજીઆ એક શુદ્ધ સિંધી રેસિપી છે. ખાવામાં ખુબજ પોષ્ટિક અને સ્વાદિષ્ટ હોય છે. Pooja Shah -
દાળ પાલક (Dal Palak Recipe in Gujarati)
દાળ પાલક એક પૌષ્ટિક વાનગી છે. મગની દાળ અને પાલક નું કોમ્બિનેશન સ્વાદની સાથે સારી હેલ્થ પણ પ્રદાન કરે છે. એક જ પ્રકારની દાળ ખાઈને કંટાળ્યા હોય ત્યારે શિયાળામાં દાળ ચોક્કસ ટ્રાય કરવા જેવી. Disha Prashant Chavda -
પાલક ખિચડી(palak khichdi recipe in gujarati,)
હેલ્ધી અને ટેસ્ટી પચવામાં સરળ જ્યારે પણ લાઈટ ભોજન કરવું હોય ત્યારે બેસ્ટ વાનગી છે.#દાળ#સુપર શેફ૩#માઇઇબુક Rajni Sanghavi -
દાલ પાલક (Dal Palak Recipe In Gujarati)
#FD#Weekendફ્રેન્ડશીપ ડે નિમિત્તે આ વાનગી મારા મિત્ર #Komal_Khatvani માટે @komal_1313#પાલક શરીરના દરેક કામમાં મદદગાર બને છે. પાલકની ભાજી ખાવાથી પાચનતંત્રમાં રેસા ઉમેરાય છે એટલે પાચન સરળ થઈ જાય છે. પાચનતંત્રનું કામ સહેલું બનતાં પાચન તંત્ર મજબૂત બને છે. પાલકથી હિમોગ્લોબીન વધે છે, રોગપ્રતિકારશક્તિ વધે છે, આંખોને લાભ થાય છે, ચામડીનું તેજ વધે છે અને વાળ ખરતા હોય તો અટકી જાય છે.#દાળ એક સ્વસ્થ ઉત્પાદન છે. પ્રોટીનની ટકાવારીને લીધે, તે માંસના ઉત્પાદનો અને બ્રેડને બદલવા માટે સક્ષમ છે, પરંતુ તે જ સમયે તે આંતરડા અને પેટના કામમાં વિક્ષેપ પાડ્યા વિના, અને વધારાના પાઉન્ડમાં ફેરવ્યા વિના, શરીર દ્વારા ખૂબ ઝડપથી શોષાય છે.દાળ - સપાટ બીજના સ્વરૂપમાં ફળોવાળા, ફળોવાળા પરિવારનો છોડ. તેમાં ઘણી જાતો છે જે સ્થાનિકતા અને વૃદ્ધિના લોકપ્રિયતા, તેમજ શુદ્ધિકરણ અને અનાજની પરિપક્વતાની ડિગ્રીના આધારે બદલાય છે. પરંતુ તે બધા, પ્રકારને ધ્યાનમાં લીધા વિના, ઉચ્ચ સ્તરની પ્રોટીન સામગ્રીથી સંપન્ન છે, જે દાળને ફક્ત સ્વાદિષ્ટ જ નહીં, પણ ખૂબ ઉપયોગી બનાવે છે. Urmi Desai -
-
પાલક દાળ તડકા (Palak Dal Tadka Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું પાલક દાળ તડકા. આ એક હેલ્ધી રેસિપી છે. અને ખૂબ જ ટેસ્ટી લાગેછે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#AM1 Nayana Pandya -
-
-
દાળ તડકાં (Dal Tadka Recipe in Gujarati)
#MA#Cookpadguj#Cookpadindiaઆજે મેં મમ્મી ની દાળ જે મારી most favourite છે.જે મારી મમ્મી every sunday બનાવે છે.Sunday special menu.આજે મે બનાવી છે.આ એક રાજસ્થાની દાળ છે. અને તેમાં પાંચ દાળ હોય છે.બધી દાળ પોતાનું એક અલગ જ flavour આપી ને આ દાળ ને unique બનાવે છે.આ પંચમેલ દાળ એક high protion રેસિપી છે. Happy mother's day ❤️ Mitixa Modi -
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#SQમે આજે મૃણાલ ની રેસિપી માંથી શીખી ને પાલક પનીર બનાવ્યું છે ખૂબ પસંદ પડ્યું ઘર માં બધાને. Krishna Joshi -
પાલક પનીર (Palak paneer recipe in Gujarati)
પાલક પનીર ખૂબ જ લોકપ્રિય પંજાબી વાનગીઓ માંની એક છે. બનાવવામાં આસાન અને સ્વાદથી ભરપૂર આ વાનગી આરોગ્યની રીતે પણ ખૂબ જ સારી છે. મેં અહીંયા સાદા પાલક પનીર ઉપર જીરા અને લાલ મરચાનો વઘાર કર્યો છે જેના લીધે એના સ્વાદ અને સુગંધમાં ખૂબ જ ઉમેરો થાય છે. પાલક પનીર તંદુરી રોટી, નાન, પરાઠા અથવા તો જીરા રાઈસ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#GA4#Week2 spicequeen -
-
-
-
લહસુની પાલક દાલ (Lahsooni Palak Dal Recipe in Gujarati)
પાલક શરીરના દરેક કામમાં મદદગાર બને છે. પાલકની ભાજી ખાવાથી પાચનતંત્રમાં રેસા ઉમેરાય છે એટલે પાચન સરળ થઈ જાય છે. પાચનતંત્રનું કામ સહેલું બનતાં પાચન તંત્ર મજબૂત બને છે. પાલકથી હિમોગ્લોબીન વધે છે, રોગપ્રતિકારશક્તિ વધે છે, આંખોને લાભ થાય છે, ચામડીનું તેજ વધે છે અને વાળ ખરતા હોય તો અટકી જાય છે.ચણાની દાળ તમારા શરીરમાં આર્યનની ઉણપ પૂરી કરે છે. આ સાથે હિમોગ્લોબિનનું સ્તર પણ વધારવામાં મદદ કરે છે. Urmi Desai -
ખોબા રોટી અને પંચમેલ દાળ (Khoba roti and Panchmel Dal Recipe In Gujarati)
#નોર્થ#માઇઇબુક#પોસ્ટ_૪૩#રાજસ્થાન_કયુઝિન#જોધપુરરાજસ્થાન cuisine હોય અને ખોબા રોટી અને પંચમેલ દાળ યાદ ન આવે એવું બને જ નહીં. એટલી જ હેલ્ધી હોય છે એની દાળ... સાથે લસણની ચટણી અને લીલી ચટણી મળી જાય તો પૂછવું જ શુ???ખોબા રોટી મૂળ તો રાજસ્થાન માં આવેલા જોધપુરના ગામડાંમાં બનતી વાનગી છે. ઘઉંના લોટની જાડી રોટલી વણી તેના પર હાથની ચપટી અથવા ચિપિયાની ચપટી ભરી તેને માટીના તવા પર અથવા લોખંડ ના તવા પર બેઉ બાજુ એકદમ ધીમા ગેસ પર શેકી ને પછી સીધુ ગેસ પર રોટલીની જેમ શેકીને બનાવાય છે. તેની જાડાઈ ૧ ઇંચ જેટલી હોય. ખોબા એટલે ચપટી ભરીએ છે...મેં પણ એ ખોબા રોટી બનાવવાનો try કર્યો છે. મને આશા છે તમને ગમશે મારી આ વાનગી .. ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બનતી આ વાનગી બાળકો માટે તો ખૂબ જ ફાયદાકારક છે. Khyati's Kitchen -
પાલક મગ ની દાળ (Palak Moong Dal Recipe In Gujarati)
#BR#MBR5#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
દાળ પાલક ની સબ્જી (Dal Palak Sabji Recipe In Gujarati)
#RC4પાલક હાઈ બ્લડ પ્રેસર અને કેન્સર થી આપણને બચાવે છે.જ્યારે ચણા ની દાળ થી આપણા હાડકા મજબૂત થાય છે.બ્લડ ખાંડ કન્ટ્રોલ રાખે છે.હાર્ટ ને હેલ્ધી રાખે છે. Bhavini Kotak -
પાલક મગની દાળ (palak dal recipe in Gujarati)
#સુપરશેફ1#શાક#cookpadindia#cookpadgujપાલક પૌષ્ટિક છે. અવારનવાર તેનો કોઈ પણ સ્વરુપે ઉપયોગ કરવો જ જોઈએ. Neeru Thakkar -
More Recipes
- સ્પેશિયલ ગુજરાતી થાળી (Special Gujarati Thali Recipe In Gujarati)
- સમર સ્પેશિયલ ગુજરાતી થાળી (Summer Special Gujarati Thali Recipe
- કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
- પોટેટો ચિપ્સ (Potato Chips Recipe In Gujarati)
- સ્ટફ્ડ દાળ ઢોકળી (Stuffed Dal Dhokli Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15162216
ટિપ્પણીઓ (2)