નવરત્ન દાળ પાલક (Navratna Daal Palak recipe in gujarati)

નવરત્ન દાળ પાલક (Navratna Daal Palak recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ નવરત્ન દાળ મિક્સ ને પાણી મા 5 થી 6 કલાક પલાળી રાખો. ડુંગળી, ટામેટા, લીલું મરચું, આદુ અને લસણ ની પેસ્ટ ને ક્રૂશ કરી લો અને પાલક ને સરખી ધોઈને સમારી લો.
- 2
5 થી 6 કલાક બાદ દાળ ને 2.5 ગણું એટલે કે 1.25 થી 1.5 કપ પાણી ઉમેરી બાફી લો. હવે 1 પેન માં ઘી ગરમ કરી તેમાં બધા આખા ખડા મસાલા જીરું, તજ, લવિંગ, ઈલાયચી, સૂકું લાલ મરચું, તમાલપત્ર અને કાળા મરી નાખો. કુક થાય અને સુગંધ આવે એટલે તેમાં તૈયાર કરેલી ડુંગળી ટામેટા ની પેસ્ટ ઉમેરો અને 10 મિનિટ કૂક કરો. બધી વસ્તુઓ કાચી લીધી છે એટલે સરખી સાંતળવી જેથી કાચી વાસ ના આવે.
- 3
ત્યારબાદ તેમાં બધા મસાલા ઉમેરો મીઠું, મરચું, હળદર, ધાણાજીરું, ગરમ મસાલો અને કિચન કિંગ મસાલો. તેલ છૂટું પડે અને બધા મસાલા કૂક થઈ જાય એટલે તેમાં બાફેલી દાળ ઉમેરો. જરૂર મુજબ પાણી ઉમેરો. છેલ્લે સમારેલી પાલક ઉમેરો અને હલાવી લો. પાલક 3 થી 4 મિનિટ માં ચડી જશે. ઢાંકણ ઢાંકવું નહીં નઈ તો પાલક કાળી પડી જશે. તૈયાર છે નવરત્ન દાળ પાલક જે સ્વાદ અને સ્વાસ્થય બેઉ રીતે બહુ જ સારી છે.
- 4
1 બાઉલ માં કાઢી કોથમીર, આખું લીલું મરચું અને ટોમેટો ની સ્લાઇસ થી ગાર્નિશ કરી સર્વ કરો. આ દાળ તમે કોઈ પણ રોટી, નાન, પરાઠા કે કોઈ પણ પ્રકારના રાઈસ જોડે ખાઈ શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર ફૂદીના અદરકી (paneer pudina adraki recipe in gujarati)
#superchef1 #superchef1post5 #સુપરશેફ1 #સુપરશેફ1પોસ્ટ5 #માઇઇબુક #myebookpost16 #માયઈબૂક #માયઈબૂકપોસ્ટ19 #myebook Nidhi Desai -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
આજે રવિવાર ની રજા ના માન માં પાલક પનીર બનાવ્યું.. જેમાં પનીર છે એ ટોફુ વાળું નો ઉપયોગ કર્યો. હેલ્થી હોય છે કારણ કે સોયામિલ્ક માં થી બનવેલું હોય છે... બાકી રેસીપી મેં નસીમ જી એ બનાવેલ પાલક પનીર માં થી પ્રેરણા લઇ ને ટ્રાય કરી છે. 😊🙏🏻 Noopur Alok Vaishnav -
-
-
દાળ પાલક (Dal Palak Recipe in Gujarati)
દાળ પાલક એક પૌષ્ટિક વાનગી છે. મગની દાળ અને પાલક નું કોમ્બિનેશન સ્વાદની સાથે સારી હેલ્થ પણ પ્રદાન કરે છે. એક જ પ્રકારની દાળ ખાઈને કંટાળ્યા હોય ત્યારે શિયાળામાં દાળ ચોક્કસ ટ્રાય કરવા જેવી. Disha Prashant Chavda -
ચીઝ બટર મસાલા (Cheese butter masala recipe in gujarati)
#superchef1 #સુપરશેફ1 #superchef1post3 #સુપરશેફ1પોસ્ટ3 #માઇઇબુક #myebookpost14#માયઈબૂક #માયઈબૂકપોસ્ટ14 #myebook Nidhi Desai -
પાલક રાઈસ વીથ પાલક કઢી =(palak rice with palak kadhi in Gujarati)
#માઇઇબુક#post 27#goldenapron3.0#week 10#curd#Rice Shah Prity Shah Prity -
કોર્ન પાલક પુલાવ (Corn Palak pulav recipe in Gujarati)
#સુપરશેફ4 #week4#માઇઇબુક #પોસ્ટ20😋😋😋😋😋😋કોર્ન પાલક પુલાવ ખાવા માં ખુબ સરસ લાગે છે. Ami Desai -
લહસૂની મગ ની દાલ પાલક (Lahsuni Moong Dal Palak Recipe In Gujarati)
બધા ને ખબર જ છે એમ કોઈ પણ દાળ ખૂબ જ ગુણકારી હોય છે અને ખૂબ જ સારા એવા પ્રમાણમાં પ્રોટીન મળે છે. આપણાં ગુજરાતી ઘરો માં તો રોજ દાળ બને જ. તો જ વસ્તુ રોજ ખાવાની હોય એમાં થોડું change મળી જાય તો સારું, મજા આવી જાય. મગ ની દાળ પચવામાં બહુ જ હલકી હોય છે અને ગુણકારી to ખરી જ. આજે મેં મગ ની દાળ ma પાલક અને આગળ પડતાં પ્રમાણ માં લસણ નો ઉપયોગ કરીને દાળ બનાવી છે. જે દાળ ને વધારે હેલ્થી અને flavourful બનાવે છે. મેં અહીં ફક્ત મગ ની દાળ નો વપરાશ કર્યો છે. તમે 2 થી 3 દાળ કે 3 થી પણ વધારે દાળ મિક્સ કરીને પણ આ દાળ બનાવી શકો છો. મગ ની દાળ ને બહુ પલાડવાની જરૂર નથી હોતી. બહુ જ જલ્દી અને ઓછા સમય માં જ બની જાય છે અને સાથે હેલ્થી અને ટેસ્ટી તો ખરી જ. તમે પણ જરૂર થી આ દાળ ટ્રાય કરજો.#AM1 #daal #દાળ #post1 Nidhi Desai -
-
રેસ્ટોરન્ટ સ્ટાઇલ ખોયા કાજુ (khoya kaju recipe in gujarati)
#માઇઇબુક #myebookpost15 #માયઈબૂકપોસ્ટ15 #માયઈબૂક #superchef1 #superchef1post4 #સુપરશેફ1 #સુપરશેફ1પોસ્ટ5 #myebook Nidhi Desai -
-
-
-
પાલક પનીર(Palak Paneer Recipe in Gujarati)
#trend4#cookpad#cookpadindia#cookpadgujarati#October2020 Dhara Lakhataria Parekh -
મેથી મટર મલાઈ(Methi mutter Malai recipe in Gujarati)
#cookpad#weekend મેથી મટર મલાઈ એ શિયાળા માં બનતી સબ્જી છે અને આ સબ્જી સ્વાદ માં પણ બોવ સારી લાગે છે સાથે સાથે હેલ્થી પણ છે અને ને આ સબ્જી ઘી માં જ બનાવી છે જેથી તે ટેસ્ટ માં પણ સારી લાગે છે. મે આ વખતે આ સબ્જી પંજાબી સ્ટાઈલ થી બનાવી છે જે ખૂબ સ્વાદિષ્ટ બની તો હું અહી તેની રેસીપી શેર કરૂ છું. Darshna Mavadiya -
ચણા દાળ પાલક (Chana Dal Palak Recipe In Gujarati)
દાલ-પાલક ઘણી રીતે બને, મિક્સ દાળ કે તુવેર દાળ માં બને પરંતુ આજે મેં ફક્ત ચણા દાળ સાથે મિક્સ દાળ બનાવી. અહીં મેં ડબલ તડકો નથી કર્યો અને ખડા મસાલા નો પણ ઉપયોગ નથી કર્યો. પરંતુ તમે જરૂર કરી શકો તો વધુ ટેસ્ટી લાગશે. Dr. Pushpa Dixit -
-
-
પનીર પટિયાલા (paneer patiala recipe in gujarati)
આ એક પંજાબી સબ્જી છે જેમાં પાપડમાં પનીરનું મિશ્રણ નું સ્ટફિંગ કરવામાં આવે છે અને તેને ગ્રેવી સાથે કરવામાં આવે છે.#માઇઇબુક #માયઈબૂક #myebookpost13 #માયઈબૂકપોસ્ટ13 #superchef1 #સુપરશેફ1 #superchef1post2 #સુપરશેફ1પોસ્ટ2 #myebook Nidhi Desai -
-
પાલક બટાકા નું શાક (Palak Bataka Shak Recipe In Gujarati)
#food festival 2 #FFC2#Week 2 બાળકો પાલકનું શાક ખાતા નથી પણ બટાકાનું શાક ખાય છે એટલે મેં આજે બંને શાકને એક ભાવતું ભાવતા શાક ને નું મિશ્રણ કરી એક નવું જ શાક બનાવીને ફિર છે તમે ચાખો બાળકોને પણ ચખાડો અને બાળકો માટે પણ બનાવો Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#SN2#vasantmasala#aaynacookeryclub#BW#cookpadindia#coojpadgujrati Amita Soni -
-
-
પાલક મેથી ની વઘારેલી ખીચડી (Palak Methi Vaghareli Khichdi Recipe In Gujarati)
હાલ માં ભાજી અને લીલું લસણ ભરપૂર આવે છે. મે તેનો ઉપયોગ કરી ને ખીચડી બનાવી છે. Disha Prashant Chavda -
મિક્સ દાળ કરી(mix dal curry recipe in Gujarati)
#માઇઇબુક#શાકદાળ એટલે પ્રોટીન અને ફાઇબર નો ભંડાર. સાથેજ દાળ આપણા ને વિટામિન અને ખનિજો, જેમ કે આયર્ન, જસત, ફોલેટ અને મેગ્નેશિયમ વગેરે પણ પૂરું પાડે છે.મે દાળ નાં આ ફાયદાઓ ને ધ્યાન મા રાખી સ્વાદિષ્ટ અને ગુણકારી મિક્સ દાળ કરી બનાવી છે. Vishwa Shah -
More Recipes
ટિપ્પણીઓ