રોટલી ના લાડુ (Rotli Ladoo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
રોટલી ને જાર માં ક્રશ કરી લ્યો.
- 2
હવે તેમાં ઘી ગોળ નાખી હલાવી લ્યો અને લાડુ વાળી લ્યો.પ્લેટ મા લઇ સર્વ કરો. આ લાડુ નાના મોટા સૌને ભાવે છે.
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
તળેલી રોટલી (Fried Rotli Recipe In Gujarati)
રોટલી ઘણી વધી હતી તો એને તળી ને ચાટ મસાલો છાંટી ચા સાથે પીરસી દીધી.😆ફટાફટ નાસ્તો બની ગયો 😀 Sangita Vyas -
-
-
-
-
-
-
-
રોટલી ના લાડુ (Rotli Ladoo Recipe In Gujarati)
#Ladooરોટલી ના લાડુ તો લગભગ બાળપણ માં બધાએ ખાધા હશે કેમ કે આપણા મમ્મીઓ એ આપણ ને ખવડાવ્યા જ હશે. આમ તો લાડુ બનાવ માં વાર લાગે પાન બાળક ની હાથ પાસે માં એ ઝટપટ લાડુ બની જાય એવો નુસખો શોધી કાઢ્યો અને કરતા રોટલી ના લાડુ. Bansi Thaker -
-
-
ગળી રોટલી (Sweet Rotli Recipe In Gujarati)
આ વાનગી લગભગ બધા ને ભાવે છે.અને સરળતા થી બની પણ જાય છે.ઠંડી રોટલી નો બેસ્ટ ઉપિયોગ પણ થાય છે. Varsha Dave -
-
રોટલી ના લાડુ(Rotli na ladoo recipe in Gujarati)
આપણે ઘરમાં આગળપાછળ રોટલી તો વધતી જ હોયછે.એમાથી આપણે કેટલી એ અવનવી વાનગી બનાવ્યે છીએ. આજે મે એમાથી રોટલી ના લાડુ બનાવ્યા છે.#GA4#Week14#Ladoo Amee Mankad -
રોટલી ના લાડુ(Rotali na laddu recipe in Gujarati)
ફટાફટ બની જતી આ રેસિપી વિટામીન બી 12 વિટામીન એ અને આયન થી ભરપૂર છે.બાળપણમાં આપણે આ લાડુ બહુ ખાધા છે કેમ.... એ દિવસો યાદ આવી ગયા ને... તો ચાલો બનાવીને ફરી બાળપણની યાદ તાજી કરીએ..... Sonal Karia -
-
-
-
રોટલી ના લાડુ (Rotli Ladoo Recipe In Gujarati)
#supersઆપણા માટે ઘણી રસોઈબનાવીએ છીએ અને એમાં બાળકોમાટે વિચારવાનું ભૂલી જઇએછીએ, તો આજે હું મલ્ટી ગ્રેઈનલોટમાંથી બનાવેલી રોટલી માં થીબાળકો માટે લાડુ બનાવું છું.. Sangita Vyas -
લેફટઓવર રોટલી ના લાડુ (Leftover Rotli Ladoo Recipe In Gujarati)
#LO : રોટલી ના લાડુઅમારા ઘરમાં બધાને રોટલી ના લાડુ ગરમ ગરમ બહું જ ભાવે છે.કયારેક લાડુ વાળ્યા વિના ગરમ ગરમ એમજ ખાઈએ છીએ.પણ આજે મેં લાડુ વાળ્યા છે. Sonal Modha -
વધેલી રોટલી ના લાડુ (Left Over Rotli Ladoo Recipe In Gujarati)
#છોકરાઓ ને ભાવતા ને ઝડપ થી બનતા લાડુ.# વીસરાતી વાનગી. Shilpa khatri -
-
વધેલી રોટલી ના લાડુ (Left Over Rotli Ladoo Recipe In Gujarati)
#ફુડ ફેસ્ટિવલ 1 #FFC1 #વીસરાતી વાનગી Shilpa khatri -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16400403
ટિપ્પણીઓ