વેજિટેબલ મસાલા ખીચડી (Vegetable Masala Khichdi Recipe In Gujarati)

#Fam
#cookpadindia
#cookpadgujarati
ખીચડી એ ગુજરાતી ફેમિલી ની ડીફૌલ્ટ વાનગી છે. જે લગભગ બધાના ઘર માં બનતી હશે. ખુબજ ઝડપ થી બની જાય છે અને આમાં બાજુ બધી વરાઇટી હોય છે. એમાં ની એક વારાઇટી છે "વેજીટેબલ ખીચડી"
આ ડીશ મા તમે તમારા મન ગમતા કોઈ પણ વેજીટેબલ નાખી શખો છો. આ ડીશ પચવા માં પણ બહુ સહેલી છે.
ડિનર માટે આ સૌથી સરળ અને પ્રિય ડીશ છે.
વેજિટેબલ મસાલા ખીચડી (Vegetable Masala Khichdi Recipe In Gujarati)
#Fam
#cookpadindia
#cookpadgujarati
ખીચડી એ ગુજરાતી ફેમિલી ની ડીફૌલ્ટ વાનગી છે. જે લગભગ બધાના ઘર માં બનતી હશે. ખુબજ ઝડપ થી બની જાય છે અને આમાં બાજુ બધી વરાઇટી હોય છે. એમાં ની એક વારાઇટી છે "વેજીટેબલ ખીચડી"
આ ડીશ મા તમે તમારા મન ગમતા કોઈ પણ વેજીટેબલ નાખી શખો છો. આ ડીશ પચવા માં પણ બહુ સહેલી છે.
ડિનર માટે આ સૌથી સરળ અને પ્રિય ડીશ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા અને મગ ની દાળ ને ૧/૨ કલાક પલાળી દો.
- 2
ત્યાર બાદ, ૧ મોટા કૂકર મા ઘી ગરમ મૂકી તેમાં રાઈ, જીરું, તજ, લવિંગ અને લીમડો નાખી કકડવા દો.
- 3
રાઈ જીરું કાકડી જાય પછી તેમાં બધા શાક ભાજી નાખી ઉપરથી મસાલા નાખી મિક્સ કરો.
પછી તેમાં દાળ અને ચોખા નાખી મિક્સ કરો. થોડી વાર સાંતળો. - 4
૫ મિનિટ પછી ખીચડી મા ૩ ગ્લાસ પાણી નાખી ૫ મિનિટ ઉકળવા દો. ૧ ઉભરો આવી જાય એટલે કૂકર નું ઢાંકણું બંધ કરીને ૪ સિટી વગાડી લો.
- 5
તૈયાર છે ગરમા ગરમ અને સ્વાદિષ્ટ વેજીટેબલ મસાલા ખીચડી.વેજિટેબલ થી ગાર્નિશ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખીચડી (Khichdi Recipe in Gujarati)
#FAM મારા ફેમિલી ની ફેવરીટ ખીચડી એકદમ ઝડપ થી બનતી ખીચડી Jayshree Chauhan -
વેજિટેબલ દાલ ખીચડી(vegetable dal khichdi recipe in gujarati)
#વેસ્ટ ##માઇઇબુક વેજીટેબલ દાલ ખીચડી એ ગુજરાતના સુરત ની ફેમસ છે તો ચાલો આજે આપણે વેસ્ટ ઇન્ડિયા માં આ દાલ ખીચડી ની રેસીપી જોઇએ Kankshu Mehta Bhatt -
વઘારેલી વેજીટેબલ ખીચડી (Vaghareli Vegetable Khichdi Recipe In Gujarati)
આજે મને simple lunch ખાવું હતું તો વઘારેલી વેજીટેબલ ખીચડી જ બનાવી દીધી. આ ખીચડી અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે. દહીં સાથે સરસ લાગે. Sonal Modha -
શેપૂ ની વેજીટેબલ ખીચડી (Shepu Vegetable Khichdi Recipe In Gujarati)
વરસાદ માં સહેલી અને સ્વાદિષ્ટ ખીચડી Urvashi Thakkar -
વેજીટેબલ મસાલા ખીચડી (Vegetable Masala Khichdi Recipe In Gujarati)
#KS1# Post 3ઘર માં બધા ને વઘારેલી (મસાલા) ખીચડી બહુજ ભાવે છે.અવાર નવાર બનતી જ હોય છે.આપડા ગુજરાતીઓ ની ફેવરેટ છે. Alpa Pandya -
મસાલા રજવાડી ખીચડી (Masala Rajwadi Khichdi Recipe In Gujarati)
#KS7 અમારા ઘરે ખીચડી બધા ને બહુ ભાવે એટલે હું અલગ અલગ રીતે ખીચડી બનાવતી રહું છું.આજે મેં મસાલા રજવાડી ખીચડી બનાવું અને તેમાં ટ્વિસ્ટ કર્યું ખીચડી માં તડકા કરી ને ફરી વઘાર કર્યો બહુજ ટેસ્ટી લાગી અને એની સાથે વઘારેલી છાસ આહહહ શુ4 વાત કરું.આવી જાવ.........., Alpa Pandya -
મિક્સ વેજીટેબલ ખીચડી (Mix Vegetable Khichdi Recipe In Gujarati)
ડિનરમાં ખાવા સ્વાસ્થ્ય માટે સારી બનાવવામાં સહેલી અને પચાવવામાં પણ સહેલી મિક્સ વેજીટેબલ ખીચડી #WLD Mamta Shah -
મિક્સ દાળ વેજીટેબલ ખીચડી (Mix Dal Vegetable Khichdi Recipe In Gujarati)
#WKRમિક્સ દાળ વેજીટેબલ ખીચડી એ વન પોટ મીલ છે . આ ખીચડી કુકરને બદલે છુટ્ટી બનાવવામાં આવી છે જેથી તેની મીઠાશ અને પોષણ તત્વો માં વધારો થાય છે Bhavini Kotak -
-
ખીચડી(Khichdi Recipe in Gujarati)
#GA4#Week 7 ખીચડીમિક્સ દાળ અને મિક્સ વેજીટેબલ ની ટેસ્ટી અને હેલ્ધી પંચરત્ન ખીચડી 😋😋 Bhavika Suchak -
સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
#LCM1સ્વામિનારાયણ ના મંદિર પર મળતી પ્રસાદ સ્વરૂપે મળતી આ ખીચડી નો તો સ્વાદ જ અનેરો હોય છે, મેં આજ ઘરે બનાવી આ ખીચડી જે મારા ફેમિલી માં મારા સાસુ અને મારા હસબન્ડ ને ભાવે છે. હા બાળકો ને થોડી ઓછી ભાવે, પણ ખાઈ લે. કેમકે અંતે તો માં નું હૃદય એટલે બાળકો ને પૌષ્ટિક આહાર એવો તો ખરો જ. Bansi Thaker -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#CB1 ખીચડી એકદમ ઝડપ થી બને છે અને બધા ને ભાવતી પણ હોય છે આને ગિરનારી ખીચડી પણ કહે છે Jayshree Chauhan -
વેજિટેબલ ખીચડી (સ્વામિનારાયણ ખીચડી) (Vegetable Khichadi Recipe In Gujarati)
#GA4#Week7#ખીચડી Darshna Rajpara -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
આપણું National food ખીચડી દરેક ઘર માં બનતી વાનગી છે ... અલગ અલગ પ્રાંત માં, અને ઘરો ની પોતાની પારંપરિક રીત મુજબ બનતી હોય છે.. નાના - મોટા સૌ કોઈ માટે healthy અને balanced meal કહી શકાય એવી વાનગી છે..#CB1 Ishita Rindani Mankad -
મસાલા ખીચડી અને કઢી (Masala Khichdi Kadhi Recipe In Gujarati)
આમ તો ખીચડી દરેક ના ધર મા બનતી હોય છે, પણ અહીં મે થોડી અલગ રીતે બનાવી છે, આ ખીચડી ની અંદર તેલ નો ઉપયોગ બિલકુલ કરીયૉ નથી, આ ખીચડી ટોટલી ઘી માં જ બનાવી છે, અને ખાવા માં પણ ખુબ જ સરસ લાગે છેમસાલા ખીચડી અને કઢી,હેલ્થી અને પૌષ્ટિક Arti Desai -
પાલક કોર્ન ખીચડી (Palak Corn Khichdi Recipe in Gujarati)
રોજ એક જ ટાઇપ ની ખીચડી ખાઈ ને કંટાળો આવે ત્યારે આવી ખીચડી બનાવી શકાય છે. રાયતા સાથે ખીચડી મસ્ત લાગે છે. Disha Prashant Chavda -
વેજિટેબલ ખીચડી
#જૈન આં ખીચડી ખૂબ જ પોષ્ટિક અને સ્વાદિષ્ટ છે. આમાં ધાણા શાક વાપર્યા છે પણ લસણ ડુંગળી નો ઉપયોગ નથી આથી જૈન લોકો કે પુષ્ટ ઠાકોરજી ની સેવા વાળા પણ ખાય સકે. Varsha Karia I M Crazy About Cooking -
મસાલા વેજ ખીચડી (Masala Veg Khichdi Recipe In Gujarati)
ખીચડી દરેક ઘર માં બનતી હોય છે. અને અલગ અલગ રીતે બનતી હોય છે. મે મસાલા ખીચડી બનાવી છે. જેમાં મે એવા શાક નો ઉપયોગ કર્યો છે જે શાક ઘણી વાર બાળકો ને ભાવતા નથી, પણ મસાલા વેજ ખીચડી માં એ બધાં શાક સારી રીતે મિક્સ થઈ જાય છે અને ટેસ્ટી પણ લાગે છે. આ ખીચડી માં આપણે કોઈ પણ શાક પસંદ પ્રમાણે લઈ શકીએ .અને મે તુવેર દાળ નો ઉપયોગ કર્યો છે, પણ મગ ની દાળ, મોગર દાળ વગેરે કોઈ પણ દાળ લઈ શકાય....#WKR#ખીચડી Rashmi Pomal -
વેજીટેબલ ખીચડી(vegetable khichdi recipe in Gujarati)
#સુપરસેફ4#વેજ ખીચડીખીચડી એમાએ વેજિટેબલ સાથે હોય એટલે હેલ્થી અને ખુબ પૌષ્ટિક, સ્વાદિષ્ટ બની જાય ઓછા સમય માં સરસ અને સરળ ખીચડી તમે પણ બનાવજો. Varsha Karia I M Crazy About Cooking -
ગિરનારી ખીચડી(girnari khichdi recipe in gujarati)
#માઇઇબુક સ્પે.ગિરનારી ખીચડીખુબજ પોષ્ટિક અને પચવામાં પણ હળવી જેમાં બધાજ શાક ભાજી અને ચોખા તેમજ બધી જ દાળ જે અવેલેબલ હોય તે નાખી શકાય છે..અમારા જૂનાગઢ માં ગિરનાર હિલ ઉપર દાતાર બાપુ ની જગ્યા છે ત્યાં જયે એટલે પ્રસાદી માં આ ખીચડી અચૂક હોય જ છે ખાવામાં ખુબજ ટેસ્ટી અને ફટાફટ બની જતી આ ખીચડી ચોક્કસ ટ્રાય કરવા જેવી. Charmi Tank -
વેજીટેબલ ખીચડી (Vegetable Khichdi Recipe In Gujarati)
ગરમીમાં થોડા શાકભાજી નાખીને બનાવેલી વઘારેલી ખીચડી મોળા દહીં કે છાશ સાથે ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#CB1 વઘારેલી Khichdi લગભગ બધાના ઘરે બનતી હોય છે healthy અને tasty બને છે Dhruti Raval -
બાદશાહી ખીચડી (Vaghareli Khichdi recipe in Gujarati)
# KS1ખીચડી તો બધા એ ખાધી હશે જેમ કે કાઠિયાવાડી, રજવાડી, વઘારેલી એમ જુદી જુદી ટેસ્ટ કરી હશે પણ આ બાદશાહી ખીચડી લયેર વાળી છે અને ટેસ્ટ માં બહુ જ સરસ છે. Arpita Shah -
સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
#MBR9#Week9આ રેસિપી મારી ફેવરીટ રેસિપી છે.. જેમાં બધા શાકભાજી અને ખીચડી બન્ને નું કોમ્બિનેશન છે... એટલે બેસ્ટ આહાર છે... Sunita Vaghela -
મસાલા રજવાડી ખીચડી (Masala Rajwadi Khichdi Recipe In Gujarati)
#LCMમેં અલ્પા બેન ની રેસીપી માંથી આ મસાલા રજવાડી ખીચડી બનાવી છે. ટેસ્ટ માં સરસ છે. Arpita Shah -
સ્વામિનારયણ ખીચડી કઢી (swaminarayan khichdi Curry Recipe In Gujarati)
#GA4#Week7#Khichdi#Butter milkસ્વામિનારાયણ મંદિરમાં જે ખીચડી પ્રેમવતી માં જે ખીચડી મળે છે તેવી જ મે ઘરે બનાવી છે જે બધા ને બહુ જ ભાવી.આ ખીચડી પ્રેમવટી માં તો ખાધી હોય છે પણ મે ઘરે આજે બનાવી છે તો ટેસ્ટ મા પણ એવી જ સરસ લાગે છે.આ ખીચડી ખાવા માં healthy છે .તેની સાથે કઢી ક દહીં ખાવા થી વધારે સ્વાદિષ્ટ લાગે છે.Komal Pandya
-
મિક્સ વેજીટેબલ ખીચડી (Mix Vegetable Khichdi Recipe In Gujarati)
#GA4#Week7#khichdiમારા ઘરમાં અવારનવાર બનતી આ ખીચડી ખુબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ છે. બનાવવામાં ખુબ જ સરળ અને ફટાફટ બની જાય છે. Riddhi Ankit Kamani -
રાજસ્થાન ની પ્રખ્યાત રજવાડી ખીચડી (Rajasthan Famous Rajwadi Khichdi Recipe In Gujarati)
રજવાડી ખીચડી (રાજસ્થાન ની પ્રખ્યાત )#KS7આ ખિચડી હકીકત માં રજવાડી છે. આ માં ઘી અને કાજુ ભરપુર નખાય છે એટલે આ સ્વાદ મા પણ જોરદાર લાગે છે.દાળ તમે મગ,ચણા દાળ કોઈ પણ પ્રમાણ માં લઇ સકો છો.પછી આ મા તમે તમારા મન ગમતા શાક નાખી શકો છો.છે ને real મા રજવાડી ખીચડી.જરૂર થી ટ્રાય કરોચાલો બનાવીએ Deepa Patel -
કિનવા મસાલા ખીચડી.(Quinova masala khichdi recipe in Gujarati)
#GA4#Week7#cookpadindiaકિનવા(Quinova) એ બધા અનાજ માં સૌથી પોષ્ટિક અનાજ છે.તેના માં વિટામિન ઈ પુષ્કળ માત્રામાં હોય છે.તેના થી હાડકા મજબૂત થાય છે. કોલેસ્ટ્રોલ કન્ટ્રોલ માં રહે છે ,ખાંડ કન્ટ્રોલ માં રહે છે.વજન ઓછું કરવા માટે પણ બધા બહુ જ ખાય છે.છે.બીજા ઘણા ફાયદા છે. Hema Kamdar -
મિક્સ વેજ મસાલા ખીચડી (Mix Veg Masala Khichdi Recipe In Gujarati)
#WKR #મિક્સ_વેજ_મસાલા_ખીચડી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeખીચડી આપણા ભારત દેશ નું નેશનલ ફૂડ કહેવાય છે. પચવામાં હલકી ને સ્વાદિષ્ટ સ્વાસ્થ્યવર્ધક પૌષ્ટિક.. સાવ સાદી રીતે પણ બનાવાય છે. અહીં મેં મિક્સ વેજ - બટાકા, ટામેટાં, ડુંગળી, લીલી ડુંગળી, પાલક, ફ્લાવર, ગાજર, વટાણા, કોર્ન, લાલ, પીળુ, લીલું કેપ્સીકમ - નાખ્યુ છે. હજી પણ બીજા શાક ઊમેરો તો પણ સરસ જ... આવો .. ગરમાગરમ જમવા સાથે પાપડ ને કાંદા - ટામેટાં નું કચુંબર , દહીં ને છાશ હોય તો .. તો... મજા આવી જાય.#ManishaPUREVEGTreasure#LoveToCook_ServeWithLove Manisha Sampat
More Recipes
ટિપ્પણીઓ (6)