તુરીયા ચણા દાળ નું શાક (Turiya Chana Dal Shak Recipe In Gujarati)

#cookpad
#cookpadindia
#cookpadgujarati
તુરીયા ના શાક સાથે ચણા દાળ અથવા મગની દાળ ટેસ્ટી લાગે છે.આ શાક ઘટ્ટ રસાવાળુ જ સારૂ લાગે. આ શાકમાં એક ટીસ્પૂન ચણાનો લોટ ગ્રેવી ની સાથે જ નાખી દેવાથી શાક ઘટ્ટ રસાદાર બને છે.રોટલા, પરોઠા કે ખીચડી સાથે સાથે સર્વ કરો.
તુરીયા ચણા દાળ નું શાક (Turiya Chana Dal Shak Recipe In Gujarati)
#cookpad
#cookpadindia
#cookpadgujarati
તુરીયા ના શાક સાથે ચણા દાળ અથવા મગની દાળ ટેસ્ટી લાગે છે.આ શાક ઘટ્ટ રસાવાળુ જ સારૂ લાગે. આ શાકમાં એક ટીસ્પૂન ચણાનો લોટ ગ્રેવી ની સાથે જ નાખી દેવાથી શાક ઘટ્ટ રસાદાર બને છે.રોટલા, પરોઠા કે ખીચડી સાથે સાથે સર્વ કરો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાની દાળને 30 મિનિટ માટે પાણીમાં પલાળી રાખવી. હવે તુરીયા ને ધોઈ છોલી અને કટ કરી લેવા એક મોટી તપેલીમાં ત્રણ ગ્લાસ પાણી ઉકળવા મૂકો. પાણી ઉકળે એટલે તેમાં ચપટી હળદર નાખી અને તુરીયા બાફી લેવા.
- 2
તુરીયા બફાઈ જાય એટલે તેને એક કાણાવાળા વાસણમાં કાઢી લેવા. હવે એક તપેલીમાં બે કપ પાણી ઉકળવા મૂકો તેમાં ચપટી હળદર નાખી અને ચણાની દાળ બાફી લો. દાળ બફાઈ જાય એટલે તેને પણ એક કાણાવાળા વાસણમાં કાઢી પાણી નિતારી લેવું.
- 3
હવે ટામેટા, મરચા, લસણ આદુની પેસ્ટ બનાવી લેવી. એક પેનમાં તેલ ગરમ કરો.તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગનો વઘાર આપી આ પેસ્ટ એડ કરો.
- 4
ધીમા તાપે આ પેસ્ટને સાંતળો. તેમાંથી તેલ છૂટું પડવા આવે એટલે શેકેલ શીંગદાણા નો ભૂકો તથા એક ટીસ્પૂન ચણાનો લોટ એડ કરો અને મિક્સ કરો. ત્યારબાદ તેમાં તમામ સૂકા મસાલા તથા મીઠું એડ કરો અને મિક્સ કરો.
- 5
હવે આ તૈયાર થયેલ ગ્રેવીમાં ઘી નાખી અને મિક્સ કરી લો. હવે તેમાં બાફેલ તુરીયા તથા ચણાની દાળ એડ કરો.
- 6
બધું જ મિક્સ કરી અને તેમાં એક કપ ગરમ પાણી નાખો. ગેસની મીડીયમ ફ્લેમ પર ઢાંકી અને પાંચથી સાત મિનિટ માટે કૂક કરો. ત્યારબાદ તેની ઉપર લીલા ધાણા છાંટી દેવા ગેસ ઓફ કરી દેવો. તૈયાર છે તુરીયા ચણાદાળનું શાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તુરીયા નું શાક (Turiya Shak Recipe in Gujarati)
#EB#Week6મસાલેદાર સ્વાદિષ્ટ ચટપટુ તુરીયા નું શાક Ramaben Joshi -
બટેટી નું શાક (Bateti Shak Recipe In Gujarati)
બટાકાનું રસાવાળુ શાક, મિક્સ શાક, ઘણી બધી રીતે આપણે બટાકાનો ઉપયોગ કરતા જ હોઈએ છીએ. બટાકાનું ગ્રેવી વાળું શાક પણ એટલું જ ટેસ્ટી લાગે છે. નાની નાની બટાકી નો યુઝ કરી અને મસાલેદાર ટેસ્ટી શાક બનાવ્યું છે Neeru Thakkar -
તુરીયા મગ ની દાળ નું શાક (Turiya Mug ni daal Subji)
#cookpadindia#cookpad_gujarati#SRJ#RB11સિઝનમાં લીલા શાકભાજી મળે અને તે ખાવાના ફાયદા અનેક પ્રકારના હોય છે. અને સાથે દાળ પણ એટલી જ હેલ્ધી હોય છે. જેમાંથી આપણને પ્રોટીન મળે છે. તુરીયા મગની દાળનું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel -
સેવ તુરીયા નું શાક (Sev Turiya Shak Recipe In Gujarati)
#SVCતુરીયા એ ગરમી ની મોસમમાં મળતું શાક છે. તુરીયા એ શરીરને ઠંડક આપે છે. તુરીયાનું શાક ખીચડી અને ભાખરી સાથે ખૂબજ ટેસ્ટી લાગે છે. Vaishakhi Vyas -
તુરીયા નું શાક (Turiya Shak Recipe In Gujarati)
#SVC નવી રીતે નવા સ્વાદ માં બનાવેલું સ્વાદિષ્ટ તુરીયા નું શાક. ઉનાળા માં મળતા શાક બધાને ભાવતા નથી. તુરીયા નું આ રીતે બનાવેલું શાક, જેને તુરીયા ના ભાવતા હોય તેને પણ ભાવશે. આ શાક માં તેલ અને મરચા નું પ્રમાણ થોડું વધારે રાખવામાં આવે છે. Dipika Bhalla -
દૂધી-લીલી તુવેર નું શાક (Dudhi Lili Tuver Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpad#cookpadgujaratiદુધી અને લીલી તુવેર નું શાક ખીચડી સાથે કે રોટલા સાથે મેચ થાય છે. આ શાકમાં ગળી ચટણી નાખવાથી અને ટામેટા નાખવાથી ખટમીઠો સ્વાદ તથા ઘટ્ટ રસો બને છે. Neeru Thakkar -
ચણા ની દાળ નું શાક (Chana Dal Shak Recipe In Gujarati)
#RC1 ચણા આરોગ્ય માટે ખૂબ જ સારા છે એટલે આપણા રોજિંદા ભોજનમાં નાસ્તામાં આપણે ચણાનો લોટ નો કોઈ ને કોઈ રીતે ચણા ચણા ના લોટ નો ઉપયોગ કરીએ છીએ આજે મેં ચણાની દાળનું શાક બનાવ્યું છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
તુવેરની છૂટ્ટી દાળ (Tuver Chutti Dal Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiજેવી રીતે મગની છૂટી દાળ બનાવીએ છીએ તેવી જ રીતે તુવેરની પણ છૂટી દાળ બને છે. જે કઢી ભાત સાથે ટેસ્ટી લાગે છે. Neeru Thakkar -
તુવેર રીંગણ નું શાક (Tuver Ringan Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiશિયાળાની સીઝન શરૂ થતા પહેલા જ માર્કેટમાં લીલી તુવેર આવી જાય છે. લીલી તુવેરની અનેક વાનગીઓ બને છે. લીલી તુવેર અને રીંગણનું શાક એ બેસ્ટ મેચિંગ છે. Neeru Thakkar -
મગની દાળ (Moong Dal Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#lunchલંચમાં વિવિધ પ્રકારની દાળ બનાવી શકાય છે જેમાં મગની દાળ એ સૌથી હેલ્ધી છે. આ દાળ ભાત સાથે ,ભાખરી સાથે, કે રોટલા સાથે લઈ શકાય છે. Neeru Thakkar -
તુરીયા નું શાક
તુરીયા નું શાક સાથે મસાલા વાળો રોટલો સાથે ખાવા ની બહું જ ભાવે છે ..સેવ તુરીયા શાક સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે તુરીયા શાક ને ગીસોડા કેવા માં આવે છે તુરીયા ના બે પ્રકાર છે કઙવા તુરીયા અને મીઠા તુરીયા કહેવામાં આવે છે તુરીયા મા થી વિટામિન ઈ મળે ફુલ બીજ મુળીયા હરસ મસા દવા માટે ઔષધીઓનો ઉપયોગ કરવામાં આવે છે .. પારૂલ મોઢા -
તુરીયા મગની દાળનું શાક (Turiya Moongdal sabji recipe in Gujarati
#SVC#cookpadgujarati#cookpadindia#cookpad ગરમીની સિઝનમાં તુરીયા સારા આવે છે. તુરીયા નું શાક પણ ખુબ જ સરસ મીઠાશ વાળું બને છે. આજે મેં તુરીયા મગની દાળનું શાક બનાવ્યું છે. તુરીયાની સાથે મગની દાળનો સ્વાદ ખુબ જ સરસ લાગે છે. આ ઉપરાંત શાક બનાવતી વખતે તુરીયા અને મગની દાળ સાથે સરસ રીતે ચળી પણ જાય છે. આ શાકમાં ગળાશ અને ખટાશ ઉમેરવાથી તેનો સ્વાદ ઓર પણ સરસ આવે છે. આ શાક ને રોટલી, રોટલા, ભાખરી, પરોઠા, ખીચડી કે ભાત સાથે સર્વ કરી શકાય છે. Asmita Rupani -
તુરીયા દાળ નું શાક (Turia Dal Sabji Recipe In Gujarati)
મે આજે તુરીયા દાળ નું શાક બનાવ્યું છે અમે ધણી વખત તેમાં ઝીણી સેવ નાખી ને ખાઈ છી બહુ સરસ લાગે છે Pina Mandaliya -
તુરીયા ડબકા નું શાક (Turiya Dabka Shak Recipe In Gujarati)
#SRJ#SD# તુરીયા નું શાકગરમીની સિઝનમાં પાનીવાલા શાક શરીર ખુબ જ રાહત આપે છે .જેમકે દુધી છે. તુરીયા છે. ગલકા છે. મેં આજે તુરિયા મા ચણાના લોટના ડબકા નાખીને બનાવેલું છે. Jyoti Shah -
ડબલ તડકા દૂધી ચણાની દાળ નું શાક (Double Tadka Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#BWસીઝન ની કુણી દૂધી અને ચણા ની દાળ નું શાકડબલ તડકા માર કે... Sangita Vyas -
તુરીયા નું શાક (Turiya nu Shaak recipe in Gujarati)
#SSM સુપર સમર મીલ્સ તુરીયા સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ છે. તુરીયા માં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને અનેક પ્રકાર નાં વિટામિન્સ છે. તુરીયા નાં પાંદડા, ફૂલ, બીજ, મૂળિયા બધું જ ઔષધિ તરીકે ઉપયોગ માં આવે છે. તુરીયા નું શાક અથવા તાજા તુરીયા નાં રસ નું સેવન કરવાથી ડાયાબિટીસ માં ફાયદો. સોડીયમ ની માત્ર ઓછી હોવાને કારણે હાઇ બ્લપ્રેશરને કંટ્રોલ માં રાખે છે. બીજા પણ અનેક પ્રકારના ફાયદા છે. આજે મે તુરીયા નું મસાલેદાર શાક બનાવ્યું છે, જે નાનાં મોટાં દરેક ને ભાવશે. Dipika Bhalla -
તુરીયા નું શાક (Turiya Shak Recipe In Gujarati)
#EB#Week6તાજા અને લીલા તુરીયા... એમાય લસણનો વઘાર... ટમેટાનો સાથ... ટેસ્ટ માં લાજવાબ... તેલથી લચપચ તુરીયા નું શાક... Ranjan Kacha -
પનીર તુરીયા નુ શાક (Paneer Turiya Shak Recipe In Gujarati)
#EB #week6. ઘરમાં સાંજે તુરીયા નું શાક નું નામ પડે એટલે ધમાચકડી શરૂ પડી થઈ જાય કોઈ તુરીયા નું શાક ખાવા તૈયાર થતું નથી એટલે અમે તુરિયાના શાકને ગ્રેવી અને પનીર સાથે બનાવ્યું અને અને બધા ચપો ચપ ટેસથી ખાઈ ગયાઅને કહેવા લાગ્યા હવે આવી રીતે જ તુરીયાનું શાક બનાવજો. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
દૂધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
આજે શુક્રવાર એટલે ચણા ની આઈટમ બનાવવી..આખા ચણા અથવા ચણાની દાળ ની રેસિપી.. Sangita Vyas -
આખી ડુંગળી નું શાક (Akhi Dungli Shak Recipe In Gujarati)
#CB7#week7#COOKPADGUJ#cookpad#cookpadindia Neeru Thakkar -
તુરીયા મગની દાળનું શાક (Turiya Moong Dal Shak Recipe In Gujarati)
તુરીયા એ ઉનાળામાં મળતું એક ખૂબ ગુણકારી શાક છે આપણે ઘણું બધું એમાંથી બનાવીએ છીએ આ રેસિપી મેં મારા મમ્મી પાસેથી શીખેલી છે આ શાક તમે રોટલી ભાખરી ભાત કે ખીચડી ગમે તેની સાથે લંચ કે ડિનર ગમે ત્યારે ખાઈ શકો છો ખૂબ જલદીથી પણ બની જાય છે. Hetal Chirag Buch -
તુરીયા નું શાક (Turiya Shak Recipe in Gujarati)
બહુ જ સરસ લાગે છે..ખીચડી,ભાખરી કે રોટલીબધા સાથે મેચ થાય છે..#EB#Week6 Sangita Vyas -
તુરીયા સેવ નું શાક (Turiya Sev Shak Recipe In Gujarati)
#EB#Week -6#cooksnap#Week -૨તુરીયા સેવ નું ખૂબ જ સરસ લાગે છે. Dhara Jani -
શક્કરિયા નું ગ્રેવીવાળું શાક (Shakkariya Gravy Valu Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadindia#sweetpotato Neeru Thakkar -
તુરીયા નુ શાક (Turiya Shak Recipe In Gujarati)
#EB#Week 6 મિત્રો... કાઠિયાવાડી જમવા ના મેનુ મા તુરીયા નું શાક બેસ્ટ છે. બાજરીના રોટલા અને તુરીયા નું શાક,છાસ,ગોળ, આથેલા મરચાં ને લછછા પ્યાજ હોય ..... Gopi Dhaval Soni -
ગલકા સેવનું શાક (Galka Sev Shak Recipe In Gujarati)
#SRJ#cookpad#cookpadindia#cookpadgujarati#tastyટીપ : ગલકા નું શાક બનાવતી વખતે ગલકા ને લીલાછમ રાખવા માટે ઉકળતા પાણીમાં ચપટી હળદર નાખી અને માત્ર 3 મિનિટ માટે જ બાફવા. Neeru Thakkar -
દૂધી ચણા દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
તુરીયા કાબુલી ચણા નું શાક(Turai kabuli chana nu Shak recipe in Gujarati)
#SSM સ્વાદિષ્ટ પૌષ્ટિક તુરીયા ને અલગ અલગ નામ થી ઓળખાય છે.શરીર માં લોહી વધારવાં વિવિધ બિમારીઓ માં નાશ કરવામાં તુરીયા દવા સમાન છે.તુરીયા ગરમી ની સિઝન માં શરીર ને અંદર થી ઠંડક પહોંચાડે છે.અહીં મેં કાબુલી ચણા સાથે તુરીયા નું શાક બનાવ્યું છે.જે ખૂબ જ સરસ બને છે. Bina Mithani -
ભરેલા મરચાં નું શાક (Bharela Marcha Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
લીલા ચણા નું શાક (Lila Chana Nu Shak recipe in gujarati)
#WK5Winter Kitchen Challengeશિયાળામાં લીલા શાકભાજી ની સાથે લીલા ચણા પણ ત્યારે જ મળે છે. શિયાળા સ્પેશિયલ રિંગણ ના ઓળા ની જેમ જ કાઠિયાવાડ મા લીલા ચણા નું શાક પણ ખુબ જ ફેમસ છે. તો મેં અહિયાં કાઠિયાવાડી ધાબા સ્ટાઈલ લીલા ચણા નું શાક બનાવ્યું છે તો ટ્રાય જરૂર કરજો ટેસ્ટી અને સરસ બને તો મને ટેગ કરજો. Harita Mendha
More Recipes
ટિપ્પણીઓ (11)