મિક્સ વેજ કોર્ન ચાટ (Mix Veg Corn Chaat recipe in Gujarati)

Prafulla Ramoliya @Prafulla_Ramoliya_77
મિક્સ વેજ કોર્ન ચાટ (Mix Veg Corn Chaat recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં મકાઈ ના દાણા કાઢી ધોઈ નાંખો અને પછી કુકર માં એક ગ્લાસ પાણી નાખી તેમાં ચપટી હળદર મીઠું નાખીને મકાઈ દાણા ઉમેરી ઢાંકણ ઢાંકી ચાર સીટી વાગે ત્યાં સુધી બાફી લેવા
- 2
વટાણા પણ બાફી લેવા
- 3
ત્યાર પછી બધાં વેજીટેબલ સમારી લેવા
- 4
એક બાઉલ માં બાફેલાં મકાઈ ના દાણા બાફેલાં વટાણા સમારેલા મિક્સ વેજીટેબલ લીંબુ નો રસ અને બે પાંચ રૂપિયા વાળા મેગી મસાલો નાં પેકેટ સમારેલી કોથમીર નાંખી હલાવો અને મિક્સ કરીને બાઉલ માં ભરી સર્વ કરો તો તૈયાર છે સ્વાદિષ્ટ ટેસ્ટી મિક્ષ વેજ કોર્ન ચાટ
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15175640



ટિપ્પણીઓ