પાન શરબત (Paan Sharbat Recipe In Gujarati)

Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai
શેર કરો

ઘટકો

  1. 15-20નાગરવેલ ના પાન
  2. 5-6 ચમચીગુલકંદ
  3. 4 ચમચીવરીયાળી
  4. 1વાટકો ખાંડ
  5. 6-7 નંગઇલાયચી
  6. અર્ધું લીંબુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ પાન ને ધોઈ ને તેની દાંડલી કાપી કાપી લેવી

  2. 2

    ત્યાર બાદ વરીયાળી અને ઇલાયચી ને અર્ધો કલાક પલાળી રાખવી પાન ને ઝીણા સમારી ગુલકંદ અને પાન ને ક્રશ કરી લેવા ત્યારબાદ પલાલેળી વરીયાળી અને ઇલાયચી પણ ક્રશ કરી બધું મિક્સ કરી લેવું

  3. 3

    ખાંડ ડૂબે એટલું પાણી લઈ એક તાર ની ચાસણી બનાવવી તેમાં ક્રશ કરેલ પલ્પ નાખી બે મિનિટ ઉકાળી ગેસ બંધ કરી ઠરે પછી લીંબુ નીચોવી ને ગાળી લેવું

  4. 4

    તૈયાર થયેલ પલ્પ માં પાણી અથવા દૂધ મિક્સ કરવું પાન શરબત ખૂબ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai
પર

Similar Recipes