મૂંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)

મૂંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ 250 ગ્રામ મગ લેવા તેમાં બે ગ્લાસ પાણી નાખી સાત કલાક પલાળવા મગ પલડી જાય પછી એક બાઉલમાં કાઢવા
- 2
ત્યારબાદ એક કૂકરમાં મગને નાખી તેમાં 2 કપ પાણી નાખવું 1 ચમચી મીઠું નાખવું 1/2 ચમચી હળદર નાંખવી અને કુકર નું ઢાંકણ ઢાંકી ત્રણ વિશલ વગાડવી
- 3
ત્યારબાદ બાફેલા મગ ને એક બાઉલમાં કાઢી લેવા પછી 2 ટામેટાં ઝીણા સમારવા બે મરચા સમારવા પેસ્ટ તૈયાર કરવી લીમડાના પાન અને કોથમીર તૈયાર કરી અલગ વાટકીમાં કાઢી લેવા અને મગ માં નાખવાના મસાલાઓ કાશ્મીરી મરચું હળદર ધાણાજીરૂ મીઠું ગરમ મસાલો લીંબુનો રસ અને ખાંડ તેમજ 1 તમાલપત્ર 3 લવિંગ ત્રણ તજના ટુકડા આ બધા મસાલાઓ મગમાં નાખવા માટે તૈયાર રાખવા
- 4
ત્યારબાદ એક લોયામાં ચાર ચમચી તેલ નાખવું 1/2 ચમચી રાઈ નાખવી 1 ચમચી જીરૂ નાખવું એક ચમચી હિંગ નાખી લીમડાના પાન નાખવા 1 તમાલપત્ર નાખવું 3 લવિંગ નાખવા ત્રણ તજના ટુકડા નાખવા ત્યારબાદ સમારેલું ટમેટું નાખવું આ બધાને એક મિનિટ માટે સાંતળવા ત્યારબાદ એક વાટકીમાં એક ચમચી પાણી લઈ તેમાં બે ચમચી કાશ્મીરી મરચું નાખી એક ચમચી હળદર નાંખવી એક ચમચી ધાણાજીરું નાંખવું આ બધાને મિક્સ કરી વઘારમાં નાખવા એક મિનિટ સાંતળવા દેવા જેથી તેલ બહાર આવશે
- 5
ત્યારબાદ તેમાં બાફેલા મગ નાખવા અને મસાલા સાથે હલાવવા પછી તેમાં 2 કપ પાણી નાખી ત્રણ મિનિટ માટે ચઢવા દેવા ત્યારબાદ તેમાં એક ચમચી ગરમ મસાલો નાખવો ઉપર લીલા મરચા નાખવા અને કોથમીર નાખવી આમ આપણા સ્વાદિષ્ટ મૂંગ મસાલા તૈયાર થશે એટલે કે મગ નું ટેસ્ટી સ્વાદિષ્ટ મસાલેદાર શાક તૈયાર થશે ત્યારબાદ તેને એક કાચના બાઉલમાં કાઢી ઉપર કોથમીરથી ડેકોરેટ કરી પરોઠા અને છાશ સાથે સર્વ કરવું જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે આ વાનગી મેદ પીત અને કફનાશક છે માંદા માણસ માટેકોરોના કાળમાં ખુબ જ હિતકારક છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મૂંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#Week7ફણગાવેલા મગ શરીર માટે લાભદાયક છે જો છોકરાઓને મસાલા વગર સાદા ના ભાવે તો આ રીતે સલાડ તરીકે તેનો ઉપયોગ કરી શકાય છે જે હેલ્થી અને ટેસ્ટી પણ લાગે છે Arpana Gandhi -
-
-
-
-
-
-
મૂંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#week7આ રેસિપી હેલ્ધી છે અને બ્રેકફાસ્ટમાં અથવા સલાડ સાથે લંચમાં લઈ શકાય છે Kalpana Mavani -
-
-
મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#Week7રસ ની સીઝનમાં ભાત અને કઢી સાથે મસાલેદાર મગ ખૂબ જ ટેસ્ટી લાગે છે. Davda Bhavana -
-
મૂંગ મસાલા (Mung Masala Recipe in Gujarati)
#EB#week7#cookpad#cookpadindia#cookpadgujarati Priyanka Chirayu Oza -
-
ફણગાવેલા મગ મસાલા (Sprouts Moong Masala Recipe In Gujarati)
#EB#week7#cookoadindia#cookoadgujarati सोनल जयेश सुथार -
-
કેળા ટમેટાનું શાક
#RB11#Week11#Cookpad#Cookpadgujarati#Cookpadindiaકેળા ટમેટાનું શાક એ ખુબ જ સ્વાદિષ્ટ અને ચટપટું બને છે મારા દાદીમા ની ફેવરેટ રેસીપી છે તેને આ શાક ખૂબ જ ભાવે છે માટે આજે તેને ડેડીકેટે કરવા માટે કેળા ટમેટાનું શાક બનાવેલું છે Ramaben Joshi -
-
-
મૂંગ મસાલા (Mung Masala Recipe in Gujarati)
#EBમગ પ્રોટીનથી ભરપૂર કઠોળ છે શાકાહારી લોકો માટે મગ આ શરીરમાં પ્રોટીન પૂરું પાડતું ખોરાક કહેવાય છે અને મગ નાનાથી મોટા દરેકને ભાવતો હોય છે અને ઘણી બધી અલગ અલગ રીત થી મગ બનતા હોય છે બધાના ઘરે પણ અલગ અલગ રીતે મગ બનતા હોય છે મેં આજે મગ મસાલા બનાવ્યા છે.જેમાં અચાર મસાલો નાખી એને અલગ ટેસ્ટ આપ્યો છે#cookpadindia#cookpad_gu#week7 Khushboo Vora -
-
મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#Week7અમારા ઘરમાં બુધવારે અચૂક મગ બને છે. કયારેક રસવાળા, કયારેક દહીં-લોટ વાળા, ફણગાવેલા,શાક જેવા. અહીં મેં શાક જેવા મસાલેદાર મગ બનાવ્યા છે. Chhatbarshweta -
મસાલા વાળા મગ (Masala Moong Recipe In Gujarati)
#EB મસાલા વાળા મગ ને સાથે મગ નુ આેસામણ Daxa Pancholi -
-
ઢાબા સ્ટાઇલ મગ મસાલા (Dhaba Style Moong Masala Recipe In Gujarati)
#EB#Week7મારી ઘરે મોટે ભાગે બુધવારે મગ બનતા હોય છે. આ મગ મસાલા સરસ લાગે છે. Arpita Shah -
-
-
શાહી મસાલા ભીંડાનું ટેસ્ટી શાક
#RB3#Week3#SVC#Cookpad#Cookpadgujarati#Cookpadindia# માય રેસીપી બુકઆ સ્વાદિષ્ટ ટેસ્ટી મસાલા ભીંડા નું શાક મારા ભાભીને ખૂબ જ ભાવે છે તેને માટે મસાલા ભીંડી નું શાક બનાવેલું છે હું તેને ડેડીકેટ કરું છું જેથી આનંદથી આ ટેસ્ટી શાકનો આનંદ માણી શકે Ramaben Joshi -
More Recipes
ટિપ્પણીઓ