રાંધવાની સૂચનાઓ
- 1
દહીં ને મસ્કો બનાવવા માટે કપડાં માં બાંધી ને લટકાવી દો. પછી વાસણ માં કાઢી ને ખાંડ ઉમેરી ખૂબ મિક્સ કરો. કેસર વાળુ દૂધ ઇલાયચી નાખો. પછી ફ્રીઝ માં ઠંડુ કરવા મુકો.
કેરી નાખવી હોય તો add કરી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
મઠો (Matho Recipe in Gujarati)
#Week9#Mithai#કુકબુકબીરંજ એટલે ભાત. મોટેભાગે તહેવારોમાં મીઠી વાનગીઓમાં બીરંજ એ પરંપરાગત સ્થાન ધરાવે છે. દક્ષિણ ગુજરાતમાં બીરંજ સાથે મઠો ખાવાની પ્રચલિત વાનગી છે. અહીં બનાવેલી વાનગી માં બીરંજ અને મઠો અલગ બનાવેલ છે પરંતુ ખાતી વખતે સાથે ખાવાની મજા જ કંઈ અલગ છે.દીવાળી એટલે ખાવાનુ બનાવવા નો અને ખાઈ ને આનંદ કરવાનો તહેવારઅમારા ઘરમાં દિવાળીના દિવસે બીરંજ અને મઠો બનાવવામાં આવે છે. વર્ષોથી ચાલી આવેલી આ રીતને અમે પણ ચાલુ રાખી છે.આશા રાખું છું કે બધાને આ ડિશ ગમશે. Shreya Jaimin Desai -
-
-
મેંગો મઠો (Mango Matho Recipe In Gujarati)
#KS6ઉનાળા ની ગરમી માં કંઇક ઠંડુ ખાવાનું ગમે તો આજે હું તમારા માટે ઠંડો મસ્ત મેંગો મથો ની રેસીપી લાવી છું જે બનાવમાં ખૂબ જ સરળ અને સ્વાદ માં એક દમ બહાર જેવો જ લાગે છે. આ રીતે બનાવા થી કોઈ ને લાગે જ નઇ કે ઘેરે બનાવેલો છે. આ મથો તમે ઘરે દહીં બનાવી ને પણ બનાઇ સકો છો. મારે અહી દુબઈ માં દહીં ઘેરે બનતું નથી એટલે મેં અહી બજાર ના દહીં નો ઉપયોગ કર્યો છે. Komal Doshi -
-
રાજભોગ મઠો (Rajbhog Matho Recipe In Gujarati)
#KS6#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
-
-
મેંગો મઠો (Mango Matho Recipe in Gujarati)
#KS6 ખંભાત નો ફેમસ મેંગો મઠો આજે મે બનાવ્યો છે...જે એકદમ દુકાન જેવો જ બન્યો હતો.ઉનાળા ની ગરમી માં કંઇક ઠંડુ ખાવાનું ગમે તો આજે હું તમારા માટે ઠંડો મસ્ત મેંગો મઠા ની રેસીપી લાવી છું જે બનાવવામાં ખૂબ જ સરળ અને સ્વાદ માં એકદમ બહાર જેવો જ લાગે છે. આ રીતે બનાવવાર થી કોઈ ને લાગે જ નઇ કે ઘરે બનાવેલો છે. આ મઠો મેં ઘરે દહીં બનાવી ને બનાવ્યો છે...તમે તૈયાર બજાર ના દહીં થી પણ આ મઠો બનાવી સકો છો. Daxa Parmar -
કેસર બદામ મઠો (Kesar Badam Matho Recipe in Gujarati)
#KS6મઠો એ શ્રીખંડ નું જ સ્વરૂપ છે.. પણ જો ઘરે બનાવો તો એકદમ સરળ અને જલ્દી બની જાય છે અને ખુબજ ઓછી વસ્તુ માં બને છે. Reshma Tailor -
-
મઠો સરકી (Matho Sarki Recipe In Gujarati)
#RB1#curd#summerઆમ તો આ રેસિપિ ને સરકી કહે છે અને આ ખંભાત ની સ્પેશ્યલ રેસિપિ છે ખંભાત માં કોઈ પણ જમણવાર હોય ત્યાં સરકી તો હોય જ. Shilpa Shah -
મેંગો મઠો (Mango Matho Recipe In Gujarati)
#KS6કેરીનો સ્વાદ ઓથેન્ટિક રહે એના માટે બીજું કંઈ જ એડ નથી કર્યું Dr Chhaya Takvani -
-
-
-
મિક્સ ફ્રૂટ અને ડ્રાયફ્રુટ મઠો (Mix Fruit Dry Fruit Matho Recipe In Gujarati)
#FDS#RB18#SJRઆ રેસિપી હું મારી ફ્રેન્ડ ને ડેડીકેટેડ કરું છું અને તેને યાદ કરીને આ રેસિપી બનાવી છે આ રેસિપી ઉપવાસમાં અને જૈન બંનેમાં ચાલે છે Kalpana Mavani -
કેસર ડ્રાયફ્રુટ મઠો (Kesar Dryfruit Matho Recipe In Gujarati)
#KS6#Cookpadમઠો એક એવી સ્વીટ છે જે બાળકો થી લઈ મોટા બધા લોકો ને ભાવે. મઠો એ દહીં ના મસ્કા માં ખાંડ નો ભુકો નાખી તેમાં અલગ અલગ ઘણા બધા ફ્લેવર આપી શકાય.મે આજે કેસર ડ્રાયફ્રુટ મઠો બનવીયો છે. Archana Parmar -
-
મલાઈ મઠો (Malai mathho Recipe In Gujarati)
#વેસ્ટઆ મલાઈ મઠો બંગાલ ની ખૂબ જ ફેમસ છે જે રોટલી સાથે અથવા તો પૂરી સાથે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આપણે ફરાળમાં પણ ખાઈ શકીએ છીએ. Komal Batavia -
-
કેસર ઈલાયચી મઠો(Kesar Elaichi Matho Recipe In Gujarati)
#KS6આજે મેં કેસર ઇલાયચી મઠો બનાવ્યો છે ગરમીમાં ઠન્ડો અને મીઠો મઠો અને પૂરી મારા ઘર માં બધા ની પસંદ Dipal Parmar -
રાજભોગ મઠો (Rajbhog Matho Recipe In Gujarati)
#MAમઠો એક ગુજરાતી સ્વીટ ડિશ છે. ઉનાળામાં ગરમીની શરૂઆત થઈ ગઈ છે. આ સિઝનમાં કઈ ઠંડુ ખાવાનું મન થાય છે. મઠો ઘરે જ બનાવીએ તો વધારે સારું. કોઈપણ એસેન્સ વગર શુદ્ધ અને તાજો મઠો ઘરે જ બની જાય છે . આ રેસિપી મે મારી મમ્મી પાસેથી શીખી છે. મમ્મીના હાથનું ખાવાનું વધુ ટેસ્ટી લાગે છે કેમકે તેમાં તેનો પ્રેમનો પણ સ્વાદ આવે છે. મધર્સ ડે નિમિત્તે હું આ રેસિપી શેર કરું છું. Parul Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14845471
ટિપ્પણીઓ (2)