ચટપટા મગ (Chatpata Moong Recipe In Gujarati)

Binita Makwana
Binita Makwana @Binita_18
Gujarat

ચટપટા મગ (Chatpata Moong Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 વાટકો મગ
  2. તેલ
  3. મીઠું
  4. ૧/૨ લીંબુ
  5. 1 ટુકડો ગોળ
  6. 1/2 ચમચીહળદર
  7. 1/2 ચમચીલાલ મરચું
  8. ચપટીહિંગ
  9. 1/2 ચમચીરાઈ
  10. 1તીખું મરચુ
  11. પાણી
  12. તેલ
  13. લીમડો

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    પહેલા કુકર માં મીઠું અને પાણી નાખી મગ બાફો.બફાઈ જાય પછી જેરની ફેરવી અધકચરા ક્રશ કરો.

  2. 2

    હવે તેમાં હળદર,મીઠું,લીંબુ,ગોળ,મરચુ તીખું નાખી મગ ઉકાળો.

  3. 3

    હવે વધરીયા માં તેલ મૂકી તરમાં રાઈ તતળે પછી તેમાં હિંગ નાખી અને લાલ મરચું મિક્સ કરી વઘાર કરવો.પછી 2 થી 5 મિનિટ મગ ઉકળવા.તો ચટપટા મગ રેડી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Binita Makwana
Binita Makwana @Binita_18
પર
Gujarat
👩‍🍳💁🍱🍽️
વધુ વાંચો

Similar Recipes