ટેસ્ટી વેજ કેન્ડી (veg Candy Recipe in Gujarati)

#AsahiKaseiIndia
બાળકો અત્યારે ઘરે જ છે.હાલના સંજોગોમાં હોટલમાં લઈ જવા યોગ્ય નથી બાળકોને જાતજાતનું ખાવાની ઈચ્છા થાય છે. રૂટિન ખાવાનું એમને બોરિંગ લાગે છે. ત્યારે બાળકોને ખુશ કરી દો રંગબેરંગી, હેલ્ધી અને ટેસ્ટી વેજ કેન્ડી ખવડાવીને !!
ટેસ્ટી વેજ કેન્ડી (veg Candy Recipe in Gujarati)
#AsahiKaseiIndia
બાળકો અત્યારે ઘરે જ છે.હાલના સંજોગોમાં હોટલમાં લઈ જવા યોગ્ય નથી બાળકોને જાતજાતનું ખાવાની ઈચ્છા થાય છે. રૂટિન ખાવાનું એમને બોરિંગ લાગે છે. ત્યારે બાળકોને ખુશ કરી દો રંગબેરંગી, હેલ્ધી અને ટેસ્ટી વેજ કેન્ડી ખવડાવીને !!
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખાને ત્રણ કલાક માટે પાણીમાં પલાળી રાખો. એક મિડીયમ સાઈઝ નો બટાકો બાફી લેવો. તમામ વેજિટેબલ્સ કટ કરી લેવા.
- 2
ત્રણ કલાક બાદ ચોખા માંથી પાણી કાઢી તેને મિક્સરમાં કકરુ પીસી લેવું. ત્યારબાદ બાફેલા બટાકાને છોલી તેમાં નાખી ફરી એકવાર બ્લેન્ડ કરી લેવું. એક બાઉલમાં કાઢી અને તેમાં તમામ વેજિટેબલ્સ એડ કરો અને મિક્સ કરો. હવે તેમાં મરી પાઉડર, મીઠું નાખી ફરીથી બરાબર મિક્ષ કરી લેવું.
- 3
હવે બ્રેડના વચ્ચેથી બે ભાગ કરી લેવા એક ભાગ ઉપર માયોનીઝ લગાડવું એની ઉપર mix herbs અને લાલ મરચા પાઉડર સ્પ્રેડ કરવો. અને બંને બ્રેડના ભાગ પાછા જોઈન્ટ કરી દેવા.
- 4
હવે એક નોનસ્ટિક પેનમાં એક ટીસ્પૂન મેલ્ટેડ બટર નાખો. હવે તૈયાર કરેલ વેજિટેબલ્સ વાળા બેટરમાં આ બ્રેડને ડીપ કરી પેનમાં ધીમેથી મુકો. બંને બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવા.
- 5
ત્રણથી ચાર મિનિટ સુધી બંને બાજુ ઢાંકી અને શેકાવા દેવા. ત્યારબાદ તેમાં તે લગાવી અને ગ્રીન ચટણી સાથે ગરમાગરમ સર્વ કરો.
- 6
આ રીતે બધા સ્ટીક લગાવી દેવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ તવા સેન્ડવિચ (Veg. Tava Sandwich Recipe In Gujarati)
ખટમીઠી વેજ તવા સેન્ડવિચ#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
મેગી બર્ગર (Maggi Burger Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી એ નાના મોટા સૌ કોઈ ની પ્રિય વાનગી છે. હંમેશાં તેમાંથી ઈનોવેશન કરી નવી રેસીપી બનાવીએ છીએ ત્યારે પરિવારજનો ખુશ થઈ જાય છે. આજે મેં ચટપટા મેગી બર્ગર બનાવ્યા છે. Neeru Thakkar -
સ્પ્રાઉટેડ સેન્ડવીચ (Sprouted Sandwich Recipe In Gujarati)
#NFR#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#breakfast Neeru Thakkar -
મલ્ટીગ્રેઈન વેજ ઈડલી (Multigrain Veg Idli Recipe In Gujarati)
#LB#cookpad#cookpadindia#cookpadgujarati#breakfast#tastyબાળકોને નાસ્તો આપવા માટે આ હેલ્ધી, મલ્ટીગ્રેઈન વેજ ઈડલી ચોક્કસ ટ્રાય કરશો. Neeru Thakkar -
વેજ સેન્ડવીચ (Veg Sandwich Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#breakfast#tasty#homemade Neeru Thakkar -
ફરાળી દાબેલી (Farali Dabeli Recipe In Gujarati)
#CookpadGujarati#Cookpad#cookpadindia#cookpadgujનવરાત્રીના ઉપવાસ ચાલે છે ત્યારે કંઈક નવું ચટપટુ ફરાળી ખાવાની ઈચ્છા થાય ત્યારે આ ફરાળી દાબેલી જરૂર ટ્રાય કરજો. Neeru Thakkar -
સ્પ્રાઉટેડ ટેસ્ટી મગ (Sprouted Testy Moong Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#breakfast#tastyફણગાવેલા મગ એ આરોગ્ય માટે ઉત્તમ છે. ફણગાવેલા મગને જો થોડા બાફીને,કુક કરીને સોફ્ટ કરી લઈએ તો તેની કોઈ પણ વાનગી ખાવાની મજા આવે છે. Neeru Thakkar -
બ્રેડ પીઝા રોલ (Bread Pizza Roll Recipe In Gujarati)
#XS#MBR9#Week9#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#homemade#homechef#pizzaપીઝા જેવો જ ટેસ્ટ પણ બ્રેડની પટ્ટીઓ કટ કરી તેના ઉપર ચીઝની પટ્ટીઓ લગાવી અને રોલવાળી બનાવેલ છે બાળકોને ખુશ કરવાની આ રેસીપી છે. Neeru Thakkar -
કોર્નિટોસ વેજ સમોસા (Veg Samosa Recipe in Gujarati)
#GA4#week21#સમોસા#cookpadguj#cookpad#cookpadindiaસમોસા એટલે મેંદા નું કવર !! પણ આજે એ ડેફિનેશન બદલી નાખી છે!!કોર્નિટોસ નાચોસ સમોસા,નો ફ્રાય !! ટેસ્ટી, હેલ્ધી,યમ્મી સમોસા બનાવ્યા છે.તો ચાલો ફ્રેન્ડસ રેસિપી,પીકચર્સ પણ જોઈ લો. Neeru Thakkar -
વેજીટેબલ પોહા (Vegetable Poha Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#breakfast#tasty Neeru Thakkar -
મેગી વેજી રિંગ્સ (Maggi Veggie Rings Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabમજેદાર મેગી - વેજી રીંગ્સમેગી થી કોણ અજાણ છે? નાના-મોટા સૌની પ્રિય વાનગી એટલે મેગી.મેગીમાં પણ વિવિધતા આવી શકે.અવનવી વાનગી બની શકે છે.જયારે આવી કોમ્પિટિશન આવી ત્યારે ખબર પડી કે મેગીમાંથી ઘણી ઈનોવેટિવ, ટેસ્ટી ડીશ તૈયાર કરી શકાય છે. Neeru Thakkar -
-
વેજી મીની પુડા (Veggie Mini Puda Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadસવારના નાસ્તા માટે નો સુંદર ઓપ્શન એટલે રવા ના પુડા. શાકભાજીથી ભરપુર, પૌષ્ટિક, લો કેલેરી વાનગી જે ડાયટિંગ માટે પણ ઉત્તમ છે. Neeru Thakkar -
ખડા પાવભાજી (Khada Pav Bhaji Recipe In Gujarati)
#RJS#cookpad#cookpadindia#cookpadgujaratiપાવભાજી એ સૌની મનપસંદ અને ટેસ્ટી વાનગી છે. એમાંય રાજકોટની સ્પેશિયલ ખડા પાઉંભાજી મેં આજે બનાવી છે. પરિવારમાં સૌને આ પાવભાજી ખૂબ જ ટેસ્ટી લાગી છે. કુકપેડ નો આભાર માનું છું કે નવી નવી વાનગીઓ શીખવા માટેની અમને પ્રેરણા આપી રહ્યું છે. Neeru Thakkar -
ટેસ્ટી કોર્ન સ્ટીકસ (Tasty Corn Sticks Recipe In Gujarati)
#MVF#cookpad#cookpadindia#cookpadgujarati##tasty Neeru Thakkar -
સમોસા (Samosa Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#samosaશિયાળો એટલે જાત જાતના શાકભાજી ને નવું નવું ચટાકેદાર ખાવાની મોસમ !! લીલા વટાણા, લસણ,ગાજર, લીલા ધાણા ના સમોસા !! Neeru Thakkar -
વેજ ઉપમા (Veg. Upma Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadઉપમા એટલે હળવો ,હેલ્ધી ,પૌષ્ટિક, લો કેલેરી નાસ્તો. વડી પેટ પણ ભરાઈ જાય ,જલ્દી ભૂખ ન લાગે. જેથી વજન પણ ન વધે. Neeru Thakkar -
વેજીટેબલ પૂડલા (Vegetable Pudla Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#breakfastગરમાગરમ વેજિટેબલ્સ પુડા નાસ્તા માટેનો બેસ્ટ ઓપ્શન છે તેમજ બાળકોને લંચમાં પણ આપી શકાય છે. વેજિટેબલ્સ અને મસાલાથી ભરપૂર ટેસ્ટી લાગે છે. તેની ઉપર ચાટ મસાલો છાંટવાથી ઓર ટેસ્ટ વધી જાય છે. Neeru Thakkar -
મીની બ્રેડ પીઝા (Mini Bread Pizza Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#Pizza Neeru Thakkar -
હાર્ટિ બ્રેડ સેન્ડવીચ (Hearty Bread Sandwich Recipe In Gujarati)
#WD🌺ઉંબરા થી અંબર સુધી નારી તુ ના હારી હે નારી ! તુજ પર જાઉં વારી વારી🌺તમને ઈશ્વરે સ્ત્રી બનાવી અને તમારા ઉપર સર્જન ની દેવી નો ખિતાબ મૂક્યો છે. ઈશ્વરના ભરોસાને સાચો સાબિત કરી બતાવો. તમે શક્તિ છો. પરામ્બા છો. અનાદિકાળથી જગત આખું તમારી ભક્તિ કરે છે. મમતા અને મક્કમતા નો સમન્વય હે નારી તે ધારણ કર્યો છે. હસીને જીવો, હટીને જીવો, હિંમતભેર જીવો. તો પછી 365 દિવસ વિમેન્સ ડે છે!!!❤️SHE is SHE❤️Nobody can measure her strengthઆવું જ સ્ત્રી સશક્તિકરણ નું ઉદાહરણ અમારા કુકપેડ ગ્રુપમાં હાજરા હજુર છે. અમારા ગ્રુપ એડમીન આદરણીય દિશા મેમ, એકતા મેમ, પૂનમ મેમ, સો સો સલામ છે આ નારીશક્તિને! 'સ્ત્રીઓને એક કરીને રાખવી' એ મોટું કાર્ય આ ત્રણેય સન્નારી નિભાવી રહી છે. મારી આ રેસીપી હાર્ટિ બ્રેડ પીઝા આ ત્રણેય સન્માનનીય સન્નારીઓને સમર્પિત કરું છું. Neeru Thakkar -
-
-
સમોસા (Samosa Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadશિયાળાની સિઝનમાં ગરમા ગરમ ખાવાનું તો મન થાય છે જ અને વડી લીલા વટાણા, લીલુ લસણ, ગાજર આ બધું જ સમોસા ને એકદમ ટેસ્ટી બનાવી દે છે. Neeru Thakkar -
સેવ પૌંઆ
#RB18#cookpad#cookpadindia#cookpadgujarati#breakfastસવારમાં ગરમા ગરમ ખાવી ગમે એવી લો કેલેરી વાનગી, ઓછી સામગ્રીમાંથી બનતા ટેસ્ટી બટાકા પૌવા બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકાય છે. તેમાં તીખી અને મોળી બંને સેવ ઉમેરવાથી બટાકા પૌવા નો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે. Neeru Thakkar -
વેજ ચીઝ પુલાવ (Veg. Cheese Pulao Recipe In Gujarati)
#AM2વેજ ચીઝ પુલાવ માં ઘણા શાક નો ઉપયોગ કરી શકાય અને કલરફુલ જોઈ ખાવાનું મન થાય અને કિડ્સ પણ ખાઈ લેતા હોય છે #KS6 Saurabh Shah -
ભરેલા મરચાં ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1#COOKPADGUJ#cookpad#cookpadindia Neeru Thakkar -
ઓટ્સ મીની ચીલા (Oats Mini Chila Recipe In Gujarati)
#FFC7#cookpadguj#cookpad#cookpadindiaઓટ્સ એટલે જવના દલિયા અથવા ફાડા. કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામિન બી થી ભરપુર ઓટ્સ આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે. દરરોજ આપણા આહારમાં ઓટ્સનો સમાવેશ કરવાથી ડાયાબિટીસ ની સમસ્યા ઘટે છે. Neeru Thakkar -
દૂધીના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10#cookpadguj#cookpad#cookpadindiaરસોડામાં સાંજે કંઈપણ બનાવવાની સૂઝ ન પડે ત્યારે દૂધીના થેપલા એ બેસ્ટ ઇનિંગ મેનુ છે. પછી તે દહીં સાથે ખાવ, ચા સાથે મજા માણો કે અથાણા સાથે મજા માણો. દુધી હેલ્થ માટે ખૂબ જ સારી છે. વડી દૂધીના થેપલા ખૂબ જ સોફ્ટ અને સ્મૂધ બને છે. જે વૃદ્ધ માણસ પણ સરળતાથી ખાઈ શકે છે ,પચાવી શકે છે. Neeru Thakkar -
વેજ મેયો સેન્ડવીચ(veg Sandwich Recipe in Gujarati)
#GA4#week12#Mayonnaiseનાના બાળકો સલાડ નથી ખાતા તો આ રીતે સેન્ડવીચ બનાવી ને ઉપર થી ચીઝ નાંખી ને આપીએ તો ચોક્કસ થી ખાઈ જશે. Reshma Tailor
More Recipes
ટિપ્પણીઓ (16)