સમોસા (Samosa Recipe In Gujarati)

#cookpadindia
#cookpadguj
#cookpad
શિયાળાની સિઝનમાં ગરમા ગરમ ખાવાનું તો મન થાય છે જ અને વડી લીલા વટાણા, લીલુ લસણ, ગાજર આ બધું જ સમોસા ને એકદમ ટેસ્ટી બનાવી દે છે.
સમોસા (Samosa Recipe In Gujarati)
#cookpadindia
#cookpadguj
#cookpad
શિયાળાની સિઝનમાં ગરમા ગરમ ખાવાનું તો મન થાય છે જ અને વડી લીલા વટાણા, લીલુ લસણ, ગાજર આ બધું જ સમોસા ને એકદમ ટેસ્ટી બનાવી દે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકાને બાફી છોલી અને મેસ કરી લેવા. વટાણા ને બાફી લેવા ગાજરને છીણીને લેવું. અને તેમાંથી પાણી નીતારી લેવું. હવે બટાકામાં વટાણા અને ગાજર ની છીણ મિક્સ કરી લો. તેમાં આદુ મરચાની પેસ્ટ, ઝીણું કટ કરે લીલું લસણ, નાખી મિક્સ કરો. હવે તેમાં મીઠું, ધાણાજીરૂ, ગરમ મસાલો, ચાટ મસાલો, લીંબુનો રસ તથા લીલા ધાણા નાંખી મિક્સ કરો.
- 2
હવે મેંદો અને રવો મિક્સ કરો તેમાં ઘી તથા મીઠું નાખો અને પૂરી જેવો લોટ બાંધી ને વીસ મિનિટ માટે ઢાંકીને મૂકી રાખો. ૨૦ મિનિટ બાદ આ લોટમાંથી પૂરી વણવી વચ્ચેથી કટ કરો તેમાં સમોસા નો મસાલો ભરી અને સમોસા તૈયાર કરો. બધા સમોસા તૈયાર થાય એટલે તેને તળી લેવા. સમોસા ને ધીમા તાપે ક્રિસ્પી તળવા. સમોસા ઉપર લાલ મરચા પાઉડર તથા ચાટ મસાલો ટેસ્ટ મુજબ sprinkle કરો.આ સમોસા ગ્રીન ચટણી ટોમેટો કેચપ સાથે ખુબ ટેસ્ટી લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સમોસા (Samosa Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#samosaશિયાળો એટલે જાત જાતના શાકભાજી ને નવું નવું ચટાકેદાર ખાવાની મોસમ !! લીલા વટાણા, લસણ,ગાજર, લીલા ધાણા ના સમોસા !! Neeru Thakkar -
-
ક્રિસ્પી મટર સમોસા (Crispy Matar Samosa Recipe In Gujarati)
#FFC5#cookpadguj#cookpad#cookpadindia#samosa#breakfast Neeru Thakkar -
ક્રીસ્પી આલુ પૂરી (Crispy Aloo Poori Recipe In Gujarati)
#cookpadguj#cookpad#cookpadindiaક્રીસ્પી આલુ પૂરી એટલે ચટાકેદાર વાનગી.એમાં આદુ, મરચાં, લીલા ધાણા અને આમચૂર પાઉડર થી ટેસ્ટ બેસ્ટ બની જાય છે. Neeru Thakkar -
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
-
-
કોર્નિટોસ વેજ સમોસા (Veg Samosa Recipe in Gujarati)
#GA4#week21#સમોસા#cookpadguj#cookpad#cookpadindiaસમોસા એટલે મેંદા નું કવર !! પણ આજે એ ડેફિનેશન બદલી નાખી છે!!કોર્નિટોસ નાચોસ સમોસા,નો ફ્રાય !! ટેસ્ટી, હેલ્ધી,યમ્મી સમોસા બનાવ્યા છે.તો ચાલો ફ્રેન્ડસ રેસિપી,પીકચર્સ પણ જોઈ લો. Neeru Thakkar -
બેસન પુડલા (Besan Pudla Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#breakfast Neeru Thakkar -
-
વેજી મીની પુડા (Veggie Mini Puda Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadસવારના નાસ્તા માટે નો સુંદર ઓપ્શન એટલે રવા ના પુડા. શાકભાજીથી ભરપુર, પૌષ્ટિક, લો કેલેરી વાનગી જે ડાયટિંગ માટે પણ ઉત્તમ છે. Neeru Thakkar -
લીલવા રતાળુ સબ્જી (Lilva Ratalu Sabji Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
-
લસણિયા કઢી (Lasaniya Kadhi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadકઢી તો સૌ ગુજરાતીઓની પ્રિય છે પણ એમાંય શિયાળામાં જ્યારે લીલું લસણ મળતું હોય ત્યારે લીલા લસણની કઢીની મજા કાંઈ ઓર જ છે. કઢી બની ગયા પછી થોડાક ઘીમાં લીલું લસણ સાંતળીને નાખવાથી લીલા લસણનો લીલો રંગ અકબંધ રહે છે. Neeru Thakkar -
બ્રોકોલી મિક્સ સબ્જી (Broccoli Mix Sabji Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadબ્રોકોલી એટલે પોષક તત્વોનું પાવર હાઉસ!! બ્રોકોલી ના અઢળક ફાયદા છે. રોગો સામે લડવામાં મદદ કરે છે. બ્રોકોલી નિયમિત આહારનો એક ભાગ હોવો જ જોઈએ. Neeru Thakkar -
સ્વીટ કોર્ન ગ્રીન ગાર્લિક સમોસા (Sweet Corn Green Garlic Samosa Recipe In Gujarati)
#MBR2#Week2Post 4#cookpad#cookpadindia#cookpadgujaratiસમોસામાં લીલા વટાણા, બટાકા તો હોય જ. પરંતુ આજે મેં લીલુ લસણ તથા સ્વીટ કોર્ન એડ કર્યા છે. સુપર ટેસ્ટી બન્યા છે. સાથે મેં આંબલીની ચટણીના બદલે ટામેટાની ચટણી બનાવી છે. Neeru Thakkar -
-
સમોસા (Samosa Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#breakfast#tastyસમોસાનો સ્પેશિયલ મસાલો નાખવાથી વધારાના મસાલા એડ કરવા પડતા નથી.વડી ખૂબ ટેસ્ટી બને છે. જરૂરિયાત મુજબ તીખાસ ઉમેરી શકાય. Neeru Thakkar -
ચોળા નું શાક (Chora Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadકઠોળમાં ઘણી બધી જાતો છે.તેમાં ચોળા એ એક એવું કઠોળ છે જે સફેદ, લાલ, કલરના થાય છે.તેમાં રહેલા વિટામિન સી એક એન્ટિઓકસિડેન્ટનું કામ કરે છે.ચોળામાં વિટામિન સારા પ્રમાણમાં હોય છે.ચોળાનો નિયમિત રીતે ડાયેટમાં સામેલ કરવાથી અવશ્ય વજન ઘટાડી શકાય છે.ચોળામાં રહેલા ફાઈબર, પ્રોટીન વજન ઘટાડવા માં મદદ કરે છે. Neeru Thakkar -
સુજી & ચાવલ હાર્ટી ચીલ્લા
#GA4#week22#cookpadindia#cookpadguj#cookpadચીલ્લાસાંજ ના હળવા ભોજન માટે સુજી તથા ચોખા ના વેજીટેબલ્સ થી ભરપુર ટેસ્ટી ચીલ્લા બેસ્ટ ઓપ્શન છે. વળી વેલેન્ટાઈન વીક ચાલી રહ્યું છે તો તેને હાર્ટ શેઈપ આપેલ છે. Neeru Thakkar -
-
સુરણ નું રસાવાળુ શાક (Suran Rasavalu Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadસુરણ એ જમીનમાં થતું એક પ્રકારનું કંદ છે. સુરણ માં પ્રોટીન, કેલ્શિયમ ,ફોસ્ફરસ,લોહ તેમજ સારા પ્રમાણમાં વિટામિન એ મળી રહે છે. વડી સુરણ માં એન્ટી ઓબેસિટીનો ગુણ હોય છે.જે ચરબી ઘટાડવામાં મદદ કરે છે. Neeru Thakkar -
બાજરા ની ખીચડી (Bajra Khichdi Recipe In Gujarati)
#WK1#COOKPADGUJ#COOKPAD#COOKPADINDIA Neeru Thakkar -
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
-
મોરૈયા ના વડા (Moraiya Vada Recipe In Gujarati)
#EB#week15#cookpadguj#cookpad#cookpadindia#moraiyoમોરૈયા ના ક્રંચી વડા Neeru Thakkar -
લીલા ધાણાના ગોટા
#RB5#cookpadindia#cookpadguj#cookpad#homechef#homemade#homefood#breakfast#tastyઉનાળામાં પણ જો મેથીના ગોટા ખાવાનું મન થાય તો તેનો એક ઓપ્શન છે લીલા ધાણા ના ગોટા!!! લીલા ધાણા નાખી અને એક વાર અવશ્ય ગોટા બનાવાનો ટ્રાય કરશો. ખૂબ જ ટેસ્ટી બને છે વડી લીલા ધાણા અને સૂકા ધાણા નો ભૂકો ઉનાળામાં લાભદાયી છે. Neeru Thakkar -
રવા ના ઈદડા (Rava Idada Recipe In Gujarati)
#RC2#cookpadguj#cookpad#cookpadindiaજો તમે હેલ્થ કોન્સિયસ છો અથવા તો ડાયટિંગ કરવાની જરૂર હોય તો નાસ્તા માટે આ એક બેસ્ટ રેસીપી છે. લો કેલેરી તો ખરી જ પણ સાથે હેલ્ધી પણ. Neeru Thakkar -
-
More Recipes
ટિપ્પણીઓ (3)