વેજીટેબલ પોહા (Vegetable Poha Recipe In Gujarati)

Neeru Thakkar @neeru_2710
વેજીટેબલ પોહા (Vegetable Poha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તપેલીમાં પાણી ઉકળવા મુકો.તેમાં કટ કરેલ ગાજર, વટાણા બાફી લો.બફાઇ જાય એટલે પાણી નીતારી લો.પૌંવા ને પાણી માં ૫ મિનીટ માટે પલાળી રાખો.ત્યારબાદ પાણી નિતારી લઈ એક કોટનના કપડા ઉપર પાથરી દો.
- 2
એક પેનમાં તેલ ગરમ કરો.તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ,તલ, લીલા મરચાં, હીંગ નાખી બટાકા, ડુંગળી વઘારો.મીઠું નાખી મિક્સ કરો.ધીમા તાપે કુક થવા દો.બટાકા, ડુંગળી સોફટ થાય એટલે તેમાં બાફેલા ગાજર અને વટાણા એડ કરો. પૌંઆ એડ કરો.મીકસ કરો.હવે તમામ મસાલા, લીંબુ નો રસ નાખો.ધીમા ગેસ ઉપર પૌંઆ ૫-૬ મિનિટ સુધી શેકો.લીલા ધાણા નાખી ગેસ ઓફ કરી દેવો.ઉપર સેવ નાખી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજીટેબલ પોહા (Vegetable Poha Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#breakfastસવારનો હેલ્ધી નાસ્તો,લંચ બોકસ માટે,બીમાર માણસ માટે પણ ઉપયોગી નાસ્તો એટલે બટાકા પૌંઆ.ઝટપટ બની જાય, ઓછી સામગ્રીમાંથી બને. Neeru Thakkar -
સ્પ્રાઉટેડ સેન્ડવીચ (Sprouted Sandwich Recipe In Gujarati)
#NFR#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#breakfast Neeru Thakkar -
સ્પ્રાઉટેડ ટેસ્ટી મગ (Sprouted Testy Moong Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#breakfast#tastyફણગાવેલા મગ એ આરોગ્ય માટે ઉત્તમ છે. ફણગાવેલા મગને જો થોડા બાફીને,કુક કરીને સોફ્ટ કરી લઈએ તો તેની કોઈ પણ વાનગી ખાવાની મજા આવે છે. Neeru Thakkar -
કપલ પોહા
#RB3#cookpadguj#cookpad#cookpadindia#homechef#homemade#homefood#breakfast#tastyઆમ તો આ બટાકા પૌવા જ છે પણ આની સાથે મારી વર્ષોની લાગણી જોડાયેલી છે. અમારા એંગેજમેન્ટ પછી પ્રથમ વાર મેં મારા હસબન્ડ માટે બટાકા પૌવા બનાવેલ. પણ એ વખતે રસોઈમાં કાંઈ ખાસ આવડે નહીં .આંખમાં પાણી આવી ગયા પણ મારા હસબન્ડે આનું નામ પાડ્યું હતું "કપલ પોહા"!!! Neeru Thakkar -
-
ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#breakfast#tasty Neeru Thakkar -
લીલી મકાઈની ભેળ (Lili Makai Bhel Recipe In Gujarati)
#MVF#cookpad #cookpadindia#cookpadgujarati#tasty Neeru Thakkar -
વેજીટેબલ્સ પોહા (Vegetables Poha Recipe In Gujarati)
#MBR4#Week4Post 7#cookpad#cookpadindia#cookpadgujaratiશિયાળો છે જાતજાતના વેજીટેબલ્સ આવે છે તો આ બધા જ વેજીટેબલ્સનો આપણી વાનગીમાં ઉપયોગ કરવો જ પડે. મેં આજે પૌવામાં ઘણા બધા વેજીટેબલ્સ નાખીને હેલ્ધી બનાવ્યા છે . Neeru Thakkar -
સેવ પૌંઆ
#RB18#cookpad#cookpadindia#cookpadgujarati#breakfastસવારમાં ગરમા ગરમ ખાવી ગમે એવી લો કેલેરી વાનગી, ઓછી સામગ્રીમાંથી બનતા ટેસ્ટી બટાકા પૌવા બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકાય છે. તેમાં તીખી અને મોળી બંને સેવ ઉમેરવાથી બટાકા પૌવા નો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે. Neeru Thakkar -
સેન્ડવીચ ખમણ (Sandwich Khaman Recipe In Gujarati)
#FDS#cookpad#cookpadindia#cookpadgujarati#delicious#tasty#breakfastજો તમે ખમણ ખાઈને કંટાળી ગયા હો તો આ નવી રેસિપી બનાવવાનો વિચાર ચોક્કસ કરજો કારણ કે ખૂબ ટેસ્ટી લાગે છે. Neeru Thakkar -
ક્રિસ્પી મટર સમોસા (Crispy Matar Samosa Recipe In Gujarati)
#FFC5#cookpadguj#cookpad#cookpadindia#samosa#breakfast Neeru Thakkar -
વેજ સેન્ડવીચ (Veg Sandwich Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#breakfast#tasty#homemade Neeru Thakkar -
-
ડુંગળી ના રીંગ ભજીયા (Dungri Ring Bhajiya Recipe In Gujarati)
#MFF#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#delicious#breakfast Neeru Thakkar -
ગ્રીન બટાકા પૌંવા (Green Bataka Pauva Recipe In Gujarati)
#CB1#week1#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#fast#breakfast#tasty Neeru Thakkar -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#SD#cookpad#cookpadindia#coolpadgujarati#breakfast Neeru Thakkar -
-
-
કોર્ન કાંદા પોહા (Corn Kanda Poha Recipe In Gujarati)
#MBR1#Week1Post1#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#homemade#homechefબટાકા પૌવા, કાંદા પૌવા આ બધું તો આપણે બનાવતા જ હોઈએ છીએ પણ તેમાં બાફેલ મકાઈના દાણા નાખવાથી કંઈક અલગ જ બનાવવાનો તથા નવો જ ટેસ્ટ માણવાનો આનંદ થાય છે. Neeru Thakkar -
ગલકા સેવનું શાક (Galka Sev Shak Recipe In Gujarati)
#SRJ#cookpad#cookpadindia#cookpadgujarati#tastyટીપ : ગલકા નું શાક બનાવતી વખતે ગલકા ને લીલાછમ રાખવા માટે ઉકળતા પાણીમાં ચપટી હળદર નાખી અને માત્ર 3 મિનિટ માટે જ બાફવા. Neeru Thakkar -
-
સેવ ઉસળ (Sev Usal Recipe In Gujarati)
#SF#cookpadindia#cookpadguj#cookpad#breakfast#homechef Neeru Thakkar -
ટેસ્ટી કોર્ન સ્ટીકસ (Tasty Corn Sticks Recipe In Gujarati)
#MVF#cookpad#cookpadindia#cookpadgujarati##tasty Neeru Thakkar -
સૂકા ચણાનું શાક (Suka Chana Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#breakfast Neeru Thakkar -
ફરાળી અપ્પમ (Farali Appam Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#breakfast#tasty#yummy#fast#homechef Neeru Thakkar -
વેજીટેબલ પૂડલા (Vegetable Pudla Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#breakfastગરમાગરમ વેજિટેબલ્સ પુડા નાસ્તા માટેનો બેસ્ટ ઓપ્શન છે તેમજ બાળકોને લંચમાં પણ આપી શકાય છે. વેજિટેબલ્સ અને મસાલાથી ભરપૂર ટેસ્ટી લાગે છે. તેની ઉપર ચાટ મસાલો છાંટવાથી ઓર ટેસ્ટ વધી જાય છે. Neeru Thakkar -
ગાજર ના પરોઠા (Gajar Paratha Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homemade#homefood#breakfast#tasty#yummy#mouthwatering#plating Neeru Thakkar -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16287497
ટિપ્પણીઓ (11)