સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)

Saroj Shah
Saroj Shah @saroj_shah4

સ્નેહા બેન ની રેસીપી જોઈ ને મે પણ બનાયા સોજી ના શીરા ખુબ ટેસ્ટી બનયા છે કેમ કે મે બનાવી ને ભગવાન ને ભોગ ધરાયા છે

સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)

સ્નેહા બેન ની રેસીપી જોઈ ને મે પણ બનાયા સોજી ના શીરા ખુબ ટેસ્ટી બનયા છે કેમ કે મે બનાવી ને ભગવાન ને ભોગ ધરાયા છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦,૨૫મીનીટ
,૩,૪ સર્વીગ
  1. 1 વાટકીસોજી
  2. 1 વાટકીખાડં
  3. 3/4 વાટકી ઘી
  4. 3 વાટકીદુધ
  5. 1 ચમચીચારોળી
  6. 1/2 ચમચીપિસ્તા
  7. 1 ચમચીકાજૂ ટુકડા
  8. 1 ચમચીબદામ ની કતરણ
  9. 1 ચમચીસુકી દ્રાક્ષ

રાંધવાની સૂચનાઓ

૨૦,૨૫મીનીટ
  1. 1

    સોથી પેહલા કઢાઈ મા ઘી ગરમ કરી ને સ્લો ફલેમ પર ‌સોજી ને શેકી લેવાના. લગભગ 5મીનીટ થાય છે,સોજી શેકાઈ જાય, દુધ નાખવુ અને સતત ચલાવતા રેહવુ.

  2. 2

    દુધ શોષાઈ જાય તરત ખાડં નાખવી ચલાવતા રેહવુ.ખાડં ઓગળસે અને સોજી થી ઘી છુટટુ પડશે, ચારોલી બદામ,કાજૂ સૂકી દ્રાક્ષ, પિસ્તા નાખવુ.બધુ મિક્સ થઈ જાય શીરા મા થી ઘી છૂટટૂ પડે નીચે ઊતારી ડ્રાય ફુટ થી ગાર્નીશ કરી તુલસી ના પાન મુકી ભગવાન ને અર્પણ કરી ઘી થી લચપચતા સોજી ના શીરા ની મજા લો...તૈયાર છે."સોજી ના શીરો"..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Saroj Shah
Saroj Shah @saroj_shah4
પર

Similar Recipes