ચોકલેટ વેનીલા નાનખટાઈ (Chocolate Vanilla Nankhatai Recipe In Gujarati)

Beena Radia @cook_26196767
#CB3 Week3
ચોકલેટ વેનીલા નાનખટાઈ (Chocolate Vanilla Nankhatai Recipe In Gujarati)
#CB3 Week3
રાંધવાની સૂચનાઓ
- 1
ઘી અને ખાંડ ને ભેગા કરી 10 મિનિટ ફેટી લો મિશ્રણ ફોરું થય જશે તેમાં વેનીલા એસેન્સ નાખો મીક્સ કરો તેમાં રવો અને મેંદો ટોપરા નું ખમણ બરાબર મિક્સ કરો હવે તેના 2 ભાગ કરી લો 1 ભાગ મા કોકો પાઉડર મિક્સ કરો બંને માંથી એકસરખા લુઆ બનાવી લો વેનીલા વાળો લુઓ અને ચોકલેટ વાળો લુઓ લઇ હથેળી માં રાખી પ્રેસ કરો લંબગોળ શેપ આપો આ રીતે બધી નાનખટાઈ વાળી લો પ્રીહિટ કરેલ ઓવેન્ મા 180 c પર બેક કરો તૈયાર છે સ્વાદિષ્ટ ચોકલેટ વેનીલા નાનખટાઈ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
કોકોનટ નાનખટાઈ (Coconut Nankhatai Recipe In Gujarati)
#CB3#week3#DFT#COOKPADINDIA#COOKPADGUJARATI Sweetu Gudhka -
ચોકલેટ- વેનીલા પેનકેક (Chocolate Vanilla Pancake Recipe In Gujarati)
ખૂબ સરળતાથી અને જલ્દીથી બની જતી સુપર ટેસ્ટી રેસિપી..! #GA4 #Week2 #Pancake Nilam Pethani Ghodasara -
ટુટી ફૂટી નાનખટાઈ (Tutti Frutti Nankhatai Recipe In Gujarati)
#CB3#Week3#DFT#cookpadindia Rekha Vora -
-
-
ફરાળી કોકોનટ નાનખટાઈ (Farali Coconut Nankhatai Recipe In Gujarati)
#cookpad #cookpadindia #cookpadgujarati Bhavini Kotak -
-
ચોકલેટ & વેનીલા નાન ખટાઈ (Chocolate and Vanilla Nankhatai Recipe In Gujarati)
#કુકબુક...આજે મે પેહલી વાર ઘરે આવી અલગ અલગ બે ટેસ્ટ ની અને એ પણ ઘઉં ના લોટ ની નાનખટાઈ બનાવા નો પ્રયત્ન કર્યો છે. અને ખૂબ જ સરસ વની છે. તમે પણ જરૂર ટ્રાય કરજો. Payal Patel -
-
-
-
-
-
નાન ખટાઇ (Nankhatai Recipe in Gujarati)
#CB3#week3 નાન ખટાઈ એ દિવાળી નાં નાસ્તા માં બનાવવા આવે છે.ઘરે પણ ખુબ સરસ બને છે. Varsha Dave -
-
-
-
-
-
-
-
-
નાનખટાઈ.. (Nankhatai Recipe in Gujarati)
#GA4 #Week9 #Post1 #Maida નાનખટાઈ એક એવી વસ્તુ છે જે નાનાથી લઈને બાળકો માં બધાને પસંદ હોય છે મેં દિવાળી ના નાસ્તા માટે બનાવી છે,, Payal Desai -
-
ચોકલેટ કપકેક (Chocolate Cupcake Recipe In Gujarati)
#AsahiKaseiIndia#baking recipe challenge Alpa Vora -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15686200
ટિપ્પણીઓ