વોટરમેલન મિલ્ક શેક (Watermelon Milk Shake Recipe In Gujarati)

#AsahiKaseiIndia
ગરમીના સમયમાં તરબૂચ અને તેની સાથે તકમરીયા અને એમાં પણ દૂધની સાથે ઠંડુ આ milkshake શરીરમાં ખૂબ જ ઠંડક અને તાજગી આપે છે ઉનાળામાં બાળકો માટે પણ આ શેક બહુ જ સારું છે બહુ જ ઓછા સમયમાં બનતું અને એકદમ ટેસ્ટી આ મિલ્ક શેક છે
વોટરમેલન મિલ્ક શેક (Watermelon Milk Shake Recipe In Gujarati)
#AsahiKaseiIndia
ગરમીના સમયમાં તરબૂચ અને તેની સાથે તકમરીયા અને એમાં પણ દૂધની સાથે ઠંડુ આ milkshake શરીરમાં ખૂબ જ ઠંડક અને તાજગી આપે છે ઉનાળામાં બાળકો માટે પણ આ શેક બહુ જ સારું છે બહુ જ ઓછા સમયમાં બનતું અને એકદમ ટેસ્ટી આ મિલ્ક શેક છે
રાંધવાની સૂચનાઓ
- 1
મૈયા સૌ પ્રથમ આપણે ઠંડું દૂધ લેશો અને તરબૂચ પણ ઠંડુ લઈશું કારણકે આપણે બરફનો ઉપયોગ કરતા નથી અને આપણે પલાળેલા તકમરીયા લઈશું અને આપણે ગુલાબનું શરબત પણ લઈશું ત્યાર પછી મિક્સર જારમાં દૂધ અને તરબૂચના ટુકડા અને ખાંડ એડ કરી તેને ક્રશ કરી લઈશું
- 2
ત્યાર પછી આપણે ક્લાસમાં શરૂ કરવાનું હોય તે ગ્લાસમાં કિનારી પર ગુલાબનું શરબત રેડી શું જેથી કરીને તેનું સરસ લુક આવે અને ત્યાર પછી આ તૈયાર કરેલું મિલ્ક શેક ઉમેરીશું અને ત્યાર પછી પલાળેલા તકમરીયા એડ કરી દઈશું
- 3
આ રીતે આપણે તેને સર્વ ઠંડુ ઠંડુ જ કરીશુ કરેલી છે આપણો તરબૂચનું milkshake જે ખૂબ જ ઝડપી અને ટેસ્ટી બને છે
Similar Recipes
-
કલિંગર નો થીક મિલ્ક શેક (Watermelon Thick Milk Shake Recipe In Gujarati)
#SM#Cookpad Gujarati# કલિંગર મિલ્ક શેક Jyoti Shah -
વોટરમેલન શેક
ગરમીની સિઝનમાં માર્કેટમાં તરબૂચ સરસ આવતા હોય છે . તો આજે મેં તરબૂચનું મિલ્ક શેક બનાવ્યું . થોડુ વેરીએશન કરીને બનાવ્યુ છે . તરબૂચ શેક નાના મોટા બધાને ભાવે તેવું છે. મે આજે પહેલી વખત જ બનાવ્યું પણ ટેસ્ટમાં એકદમ સરસ બન્યું છે . Sonal Modha -
વોટરમેલન જ્યુસ (Watermelon juice recipe in Gujarati)
ઉનાળામાં તરબૂચ નું જ્યુસ શરીરને ઠંડક આપે છે અને ખૂબ જ રિફ્રેશિંગ લાગે છે. આ એક ખૂબ જ સરળ અને જલ્દીથી બની જતી રેસીપી છે. લીંબુ, ફુદીનો અને સંચળ ઉમેરવાથી આ જ્યુસ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.#NFR#cookpadindia#cookpad_gu spicequeen -
મિલ્ક શેક (Milk Shake Recipe In Gujarati)
#mr હેલ્ધી મિલ્ક શેક: આ મારી પોતાની રેસિપી છે મારો son જીમમાં જતો ત્યારે હું આ હેલ્ધી મિલ્ક શેક એમના માટે બનાવી આપતી . Sonal Modha -
વોટરમેલન શરબત (Watermelon sharbat recipe in Gujarati)
#goldenaperon3#weak16#sharbatમિત્રો, ઉનાળામાં તરબૂચ ખૂબ જ સારા પ્રમાણમાં આવે છે. અને તરબૂચનું શરબત પણ ટેસ્ટમાં ખુબજ સારુ લાગે છે. જલ્દી પણ બની જાય છે તો તમે આ શરબત ની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. Falguni Nagadiya -
વોટરમેલન પોપ્સિકલ્સ (Watermelon popsicles recipe in Gujarati)
ગરમીના દિવસોમાં વોટરમેલન પોપ્સિક્લ ખાવાની ખૂબ જ મજા પડે છે. ઠંડક આપતા હોવાથી નાનાથી મોટા સૌને પસંદ પડે છે. ફુદીનો અને સંચળ ઉમેરવાથી પોપ્સિકલ્સ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ એક ખૂબ જ સરળ રેસિપી છે જે બાળકો પણ બનાવી શકે.#NFR#cookpadindia#cookpad_gu spicequeen -
ડ્રાયફ્રુટ શેક
સમર સુપર મીલ્સ#SSM : ડ્રાયફ્રુટ શેકઉનાળા મા ઠંડુ ઠંડુ મિલ્ક શેક પીવાની મજા આવે . અમારા ઘરે દરરોજ રાતના મિલ્ક શેક બને જ .અલગ અલગ ફ્લેવર નુ ક્યારેક ફ્રુટ અને ક્યારેક ડ્રાયફ્રુટ અને આઈસ્ક્રીમ નાખી ને બનાવુ . Sonal Modha -
વોટરમેલોન મિલ્ક શેક / મોહબતે શરબત (Watermelon Milk Shake / Mohabbat Sharbat Recipe In Gujarati)
#SM#sharbat & milk shek challenge વોટર મેલોન મિલ્ક શેક (મોહબતે શરબત) Jayshree Doshi -
ખસ મિલ્ક શેક (Khus Milk Shake Recipe In Gujarati)
#SM#cookpadindia#cookpadgujaratiશરબત & મિલ્ક શેક ચેલેન્જ Ketki Dave -
મેંગો મિલ્ક શેક (Mango Milk Shake Recipe In Gujarati)
#KR@Ekrangkitchen inspired me for this.કેરીની સીઝન પૂર બહાર માં જામી છે. ગરમીમાં રાતે જમ્યા પછી કંઈક ઠંડું પીણું જોવે તો આજે મેં મેંગો મિલ્ક શેક સર્વ કર્યો. Dr. Pushpa Dixit -
વોટરમેલન સ્લશ(Watermelon Slush Recipe in Gujarati)
#cookpadindia#મોમ #મધરર્સ_ડે_સ્પેસ્યલ#આ સ્લશ તરબૂચ જ્યુસ બરફના ટુકડા અને તરબૂચના ટુકડા ક્રશડ કરી એકદમ ઠંડુ તરબૂચમા થોડું કાપકૂપ કરીને જ સર્વ કરો. પીવાવાળા પણ એકદમ ખુશ થઇ જશે. મારી મમ્મી, મને અને મારા બાળકોને બધાને જ પસંદ છે. Urmi Desai -
-
પપૈયા નો મિલ્ક શેક (Papaya Milk Shake Recipe In Gujarati)
#cookpadIndia#cookpadGujarati#papaya milkshake#papaya Recipe#milkshake પપૈયું દરેક ઋતુ માં મળતું ફળ છે,બાળકો ને અને ઘણાં બધાં ને પપૈયું નથી ભાવતું પણ જો આ રીતે મિલ્ક શેક બનાવી આપો તો હોંશે થી પી જાશે. Krishna Dholakia -
-
સ્ટ્રોબેરી મિલ્ક શેક (Strawberry Milk Shake Recipe In Gujarati)
🍓 મિલ્ક શેક my favourite 😋 Sonal Modha -
ચીકુ ચોકલેટ મિલ્કશેક (Chikoo Chocolate Milkshake Recipe in Gujar
#SM#Milkshake#Cookpadgujarati ચીકુ ચોકલેટ મિલ્ક શેક ખૂબ ઈઝી રીતે બને છે. આ મિલ્ક શેક ઉનાળાની કાળજાળ ગરમીથી રાહત આપે છે અને પેટને ઠંડક મળે છે. આ ઋતુ માં સૌ કોઈને ઠંડુ ખાવાનું મન થાય છે. આપણે ઘરે જ મીલ્કમાંથી બનતા અનેક પીણા બનાવતા હોઈએ છીએ જે હેલ્ઘી પણ હોય છે અને પીવામાં સ્વાદિષ્ટ પણ હોય છે. આ મિલ્ક શેક માં ચોકલેટ નો ફ્લેવર્સ છે જેથી બાળકોને તી આ મિલ્ક શેક ખૂબ જ ભાવસે. તો આજે ખૂબ જ ઈઝી રીતે ચીકૂ ચોકલેટ મિલ્ક શેક બનાવતા શીખીશું. Daxa Parmar -
ચીકુ કોકો શેક (Chikoo Coco Shake Recipe In Gujarati)
ઉનાળા માં પીવાતું એક ડ્રીંક .ગરમી માં ઠંડુ અને ગળ્યું ખાવાની અને પીવાની બહુ જ ઈચ્છા થાય છે તો આ શેક બનાવો અને પીવા ની મઝા લો. Alpa Pandya -
વોટરમેલન સ્મૂધી (Watermelon smoothie recipe in Gujarati)
સ્મૂધી એક પ્રકારનું પીણું છે જે ફળો અને / અથવા શાકભાજી માંથી બનાવવામાં આવે છે જેમાં બધી વસ્તુઓને મિક્સર જારમાં ઉમેરીને વાટી લેવામાં આવે છે. સામાન્ય રીતે સ્મૂધી બનાવવા માટે ફળોના રસ, દહીં કે દૂધનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ ઘણીવાર બરફ અથવા તો ફક્ત ઠંડા પાણીનો પણ ઉપયોગ કરવામાં આવે છે.દહીં સાથે બનાવવામાં આવતી વોટરમેલન સ્મૂધી ઉનાળાના સમયમાં શરીરને ઠંડક આપે છે. ફુદીના ના પાન સ્મૂધી ને રિફ્રેશિંગ અને સ્વાદિષ્ટ બનાવે છે અને એક સરસ ફ્લેવર આપે છે. ફ્રોઝન તરબૂચના ટુકડા વાપરવાથી ખુબ જ સરસ સ્મૂધી બને છે.પાણીથી ભરપૂર એવું તરબૂચ વિટામિન સી અને વિટામિન એ ધરાવે છે. તરબૂચમાં હૃદય ને ઉપયોગી એવા ઘણા બધા વિટામિન અને મિનરલ રહેલા છે. ઓછી કેલેરી ધરાવતું આ ફળ પાચનક્રિયામાં ખૂબ જ ઉપયોગી છે. આ ઉપરાંત એના ઘણા બધા ફાયદા છે.સ્મૂધી માં ઉમેરવામાં આવતું દહીં અને ફુદીનો પણ શરીરને ઉપયોગી એવી ઘણી બધી વસ્તુઓ થી ભરપુર છે અને શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.#Immunity#cookpadindia#cookpad_gu spicequeen -
મેંગો મિલ્ક શેક (Mango Milk Shake Recipe In Gujarati)
કેરી એક એવુ ફળ છે એને તમે કોઈ પણ સ્વરૂપે ખાઈ શકો છો. આજે મેં મિલ્ક શેક બનાવ્યો છે. Daxita Shah -
બદામ મિલ્ક શેક (Badam Milk Shake Recipe In Gujarati)
#EB#Week14બદામનો ઉપયોગ કરીને અહીંયા બનાવ્યું છે જે એકદમ હેલ્થી બને છે જેથી બાળકોને પણ ખુબ જ સારું છે તને બહુ જલ્દી બની જાય છે ચાલો આપણે મિલ્ક શેક બનાવવાની રેસીપી જોઇએ Ankita Solanki -
બનાના મિલ્ક શેક (Banana Milk Shake Recipe In Gujarati)
#SM#શરબત & મિલ્ક શેક ચેલેન્જ@rekhavora inspired me Dr. Pushpa Dixit -
ઓરીયો મિલ્ક શેક (Oreo Milk Shake Recipe In Gujarati)
#mrSugar ઉમેર્યા વિના જ બનાવો મસ્ત મસ્ત ઠંડા-ઠંડા મિલ્ક શેક Sonal Karia -
એવાકાડો એન્ડ મેંગો શેક (Avocado Mango Shake Recipe In Gujarati)
એવાકાડો ખાવું હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં થી આયરન મળે છે. અને અત્યારે કેરી ની સીઝન છે તો જયા સુધી મલે ત્યાં સુધી કેરી ના અલગ અલગ વેરિએશન કરી ને ખાઈ લેવાની . Sonal Modha -
એપલ સિનેમન મિલ્ક શેક ( Apple cinemon milkshake recipe in
#GA4 # week4મેં સફરજન અને તજનો પાઉડર મિક્સ કરીને મિલ્ક શેક બનાવેલ છે. આ મિલ્ક શેક ખૂબ જ હેલ્ધી છે. સફરજન આપણી ઇમ્યુનિટી માટે સારું છે અને તેમાંથી ઘણા ગુણ મળે છે અને વિટામીન સી પણ મળે છે. તજ એ એક એન્ટી ઓક્સીડંટ છે. તે આપણા શરીરમાંથી કચરો બહાર કાઢે છે. તેથી અહીં મેં આ રેસિપીમાં સફરજન અને તજ નો ઉપયોગ કર્યો છે. Parul Patel -
મેંગો મિલ્ક શેક (Mango milk shake Recipe In Gujarati)
#સાઈડમેંગો મિલ્ક શેક, ડિનરમાં કોઈપણ એક વસ્તુ ખાવાના હોઈએ ત્યારે આ શેક હું બનાવું છું. જેમકે મકાઈનો ચેવડો, હાંડવો, બટાકા વડા... કેરીની સીઝન જ્યારે ચાલતી હોય ત્યારે હું કેરીનો રસ કાઢી પલ્પ બનાવીને મૂકી દઉં છું જેથી આખું વર્ષ હું પલ્પ વાપરું છું, ઉપવાસમાં પણ ફરાળ સાથે આપણે આ શેક બનાવીને પી શકે છે. ગમે ત્યારે મેંગો ની મજા લઈ શકાય છે. Shreya Jaimin Desai -
ચીકુ મિલ્ક શેક (Chikoo Milk Shake Recipe In Gujarati)
#GA4#Week4#Chiku Milk Shakeમારા ઘરમાં બધાને chikoo milkshake ખૂબ જ ભાવે છે ને રાત્રે જમવામાં શું બનાવવું તેવું થાય છે તો આ ચીકુ મિલ્ક શેક બનાવીએ તેની સાથે ભાખરી પૂરી ઢેબરા વડા ખુબ જ સરસ લાગે છે ને શાકની જરૂર પડતી નથી Jayshree Doshi -
એવાકાડો મીલ્ક શેક (Avacado Milk Shake Recipe In Gujarati)
એવાકાડો 🥑 હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં બટર જેટલા ગુણ હોય છે. Sonal Modha -
બદામ મિલ્ક શેક (Badam Milk Shake Recipe In Gujarati)
#EB #week14હેલ્ધી અને ટેસ્ટી, ઈન્સ્ટન્ટ મિલ્ક શેક બહાર મળે તેવો બધાને બહુ જ ભાવ્યો. Avani Suba -
સ્ટ્રોબેરી મિલ્ક શેક (Strawberry Milk Shake Recipe In Gujarati)
#mr 🍓 સ્ટ્રોબેરી મિલ્ક શેકમને તો બધી ટાઈપ ના મિલ્ક શેક બહું ભાવે છે. Sonal Modha -
કોકોનેટ મિલ્ક શેક (Coconut Milk Shake Recipe In Gujarati)
#GA4#Week14#કોકોનેટ મિલ્ક શેકNamrataba parmar
More Recipes
ટિપ્પણીઓ (5)