મગ મસાલા (Mung Masala Recipe in Gujarati)

Sunita Shah
Sunita Shah @Sunita2302
અહમેદાબાદ

મારી mummy દર બુધવારે મગ બનાવે અને કહે કે " જે ખાય મગ એના ચાલે પગ "બસ આ વાક્ય નૉ અર્થ સમજે એ મગ ખાવાની ક્યારેય ના પાડે.

મગ મસાલા (Mung Masala Recipe in Gujarati)

મારી mummy દર બુધવારે મગ બનાવે અને કહે કે " જે ખાય મગ એના ચાલે પગ "બસ આ વાક્ય નૉ અર્થ સમજે એ મગ ખાવાની ક્યારેય ના પાડે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનીટ
1 વ્યક્તિ
  1. 1 વાટકીમગ
  2. 1 નંગડુંગળી સમારેલી
  3. 1 નંગટામેટું સમારેલું
  4. 2લીલા મરચા
  5. 1 વાટકીકોથમીર ના પાન
  6. સ્વાદ અનુસારમીઠુ,
  7. 1 ચમચીજીરા પાઉડર
  8. 2 વાટકીપાણી
  9. 1/2 ચમચીહળદર
  10. 2 ચમચીતેલ
  11. 1 ચમચીજીરું

રાંધવાની સૂચનાઓ

10 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ મગ ને ધોઈ ને એક કડાઈ માં પાણી નાખી મીઠુ અને હળદર નાખી બાફી લેવા.

  2. 2

    ત્યારબાદ કડાઈ માં તેલ મૂકી જીરું તતડાવો ત્યારબાદ લીલા મરચા સમારીને નાખો. મગ નાખો. ડુંગળી સાંતળો. પછી ટામેટા નાખો.

  3. 3

    સ્વાદ પ્રમાણે મીઠુ નાખો. જીરું પાઉડર નાખી હલાવી દો અને ડીશ માં કોથમીર ભભરાવી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sunita Shah
Sunita Shah @Sunita2302
પર
અહમેદાબાદ

ટિપ્પણીઓ

Similar Recipes