વઘારેલી ખીચડી (Vaghareli Khichdi recipe in Gujarati)

thakkarmansi @mansi96
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાંદા બટાકા અને રીંગણ અને સમારી પાણીમાં બેથી ત્રણવાર ધોઈ લો. હવે કુકરમાં તેલ મૂકો તેલ થાય પછી તેમાં રાઈ જીરુ અને હિંગનો વઘાર કરો. હવે તેમાં લસણ આદુ મરચાની પેસ્ટ ઉમેરો.
- 2
હવે તેમાં બટાકા રીંગણા કાંદા ઉમેરી લો. પછી તેમાં મીઠું મરચું ધાણાજીરુ હળદર ગરમ મસાલો ઉમેરી બરાબર મિક્સ કરો. પછી તેમાં શીંગદાણા એડ કરો.હવે તેમાં ટામેટા ઉમેરી લો. એકથી બે મિનિટ પછી તેમાં પાણી એડ કરી લો. હે બધું શાક બરાબર હલાવી તેમાં ચોખા અને તુવેરની દાળ એડ કરો. બધું મિક્સ કરી ઢાંકણ બંધ કરી ૩ થી ૪ સીટી થવા દો.
- 3
કૂકર ઠંડું પડે એટલે સર્વિંગ બાઉલમાં લઇ ગરમાગરમ સર્વ કરો.
Similar Recipes
-
-
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#CB1 Week 1વઘારેલી ખીચડી ઓછા ટાઈમમાં બની જાય એવી અને સૌને પ્રિય વાનગી છે, આ ખીચડીને રવૈયા ખીચડી પણ કહે છે. Minal Rahul Bhakta -
વધારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#CB1#Week 1વઘારેલી ખીચડી ને મેં સ્વામિનારાયણ મંદિરમાં મળે છે તે રીતે બનાવી છે તેમાં મે ડુંગળી લસણ નો ઉપયોગ કર્યો નથી તો પણ એટલી બધી ટેસ્ટી બની છે Rita Gajjar -
-
-
-
-
-
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
આ રેસિપી બનાવવામાં ખૂબ જ ઇઝી છે અને છોકરાઓને ભાવતી એમની વઘારેલી ખીચડી #WKR khush vithlani -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#CB1 વઘારેલી Khichdi લગભગ બધાના ઘરે બનતી હોય છે healthy અને tasty બને છે Dhruti Raval -
-
તુવરદાળ ની વઘારેલી ખીચડી (Tuverdal Vaghareli Khichdi Recipe In Gujarati)
@sonalmodha inspired me for this recipe.જ્યારે કંઈક લાઈટ પણ ટેસ્ટી ડિનર જોઈએ ત્યારે બનતી તુવરદાળ ની વઘારેલી ખીચડી જેમાં રાઈ-જીરું અને હીંગના વઘારની સુગંધ, શીગદાણાનો crunch સાથે અથાણા અને પાપડની મોજ. હું આ ખીચડી સાથે કઢીં બનાવું પણ આજે વધુ ગરમીને લીધે ઠંડુ અને ઘટ્ટ દહીં લીધું છે. જે ખૂબ જ સરસ લાગે છે. Dr. Pushpa Dixit -
-
-
વઘારેલી ખીચડી(khichdi recipe in gujarati)
#સુપેરશેફ૪#જુલાઈપોસ્ટ૧૫#દાળરાઈસઆ એક સિમ્પલ અને સાદુ ભોજન છે. એમાં દાળ અને ચોખા બંને નો ઉપયોગ છે. વઘાર કરી ને થોડો વધારે ટેસ્ટ આપ્યો છે. Nayna J. Prajapati -
-
-
વઘારેલી ખીચડી કઢી (Vaghareli Khichdi Kadhi Recipe In Gujarati)
#THURSDAY TREAT 1#TT1 Jayshree G Doshi -
-
-
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
અઠવાડીયામાં એક વાર અવશ્ય બનતી ડીશ#WKR Tejal Vaidya -
તુવેર દાળ ની વઘારેલી ખીચડી (Tuver Dal Vaghareli Khichdi Recipe In Gujarati)
#CB1Week 1 Hetal Siddhpura
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15202263
ટિપ્પણીઓ