વઘારેલી ખીચડી (Vaghareli Khichdi recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દાળ અને ચોખાને ધોઇ ૧૫થી ૨૦ મિનિટ પલાળી રાખો મેં અહીંયા દાળ અને ચોખા નું પ્રમાણ સરખું લીધું છે
- 2
એક કૂકરમાં ઘી અને તેલ મૂકી રાઈ મૂકો રાઈ તતડે એટલે લવિંગ મરી આખા ધાણા લાલ મરચું ઉમેરો બરાબર હલાવી લો.હવે તેમાં જીણી સમારેલી ડુંગળી ઉમેરો તેને પણ સાંતળી લો હવે લીલા આદુ મરચા ઉમેરી સાંતળી લો હવે તેમાં ઝીણા સમારેલા ટામેટાં ઉમેરો તેને પણ સાથે લઈ લો પછી બીજા શાકભાજી ઉમેરી દો
- 3
બધું સંતળાઈ જાય એટલે પલાળેલા દાળ-ચોખા ઉમેરી દો તેને પણ બરાબર હલાવી તેમાં ત્રણ ગણું પાણી ઉમેરો હવે તેમાં બધા મસાલા ઉમેરી દો અને કુકર નું ઢાંકણું બંધ કરી ત્રણથી ચાર સીટી વગાડો
- 4
હવે કૂકર ઠંડું થાય એટલે ઢાંકણું ખોલી ખીચડી ને બરાબર હલાવી લો વઘારેલી ખીચડી તૈયાર છે ખીચડી ને સર્વિંગ ડીશમાં કાઢી તેના પર ઘી અને લીલા ધાણા ઉમેરી કળી પાપડ અને સલાડ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi recipe in Gujarati)
#KS1#Cookpad Gujarati#CookpadIndiaદરેક ગુજરાતી ઘરમાં અઠવાડિયામાં એકવાર બંધવા મેનુ છે મારા ઘરમાં તો રેગ્યુલર બને છે. Amee Shaherawala -
-
-
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe in Gujarati)
#KS1#વઘારેલી ખીચડી#વેજિટેબ્લ મસાલા ખીચડી વીથ દહીં તિખારી#Cookpadindia#Cookpadgujrati Vaishali Thaker -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#Linima#CB1Week1#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)