જીરા મસાલા સમોસા પૂરી (Jeera Masala Samosa Poori Recipe In Gujarati)

જીરા મસાલા સમોસા પૂરી (Jeera Masala Samosa Poori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બન્ને લોટ ને એક બાઉલ લો.ત્યાર બાદ તેમાં મરી,જીરું,મીઠું નાખો.ત્યાર બાદ તેમાં તેલ અને ઘી નું મોણ નાખી ને જરૂર મુજબ પાણી નાખી થોડો કઠણ લોટ બાંધી લો.તેને ૧૦ મિનિટ માટે ઢાંકી ને રાખી દો.
- 2
ત્યાર બાદ તેમાંથી પૂરી ના લુવા પડી ને મિડિયમ જાડી પૂરી વણી લો.હવે તેમાં ચાકુ થી કાપા પાડી ને વચ્ચે થી કાપી લો.
- 3
હવે એક ભાગ ને છેડા ભેગા કરી ને ચોંટાડી લો એટલે તેનો શેપ સમોસા જેવો થઇ જશે.આવી રીતે બધા લુવા માંથી પૂરી વણી ને કાપી ને નાના સમોસા તૈયાર કરી લો.
- 4
ત્યાર બાદ એક કડાઈ મા તેલ ગરમ કરી ને બધી સમોસા પૂરી ને ગુલાબી રંગ ની તળી લો.
- 5
હવે મસાલા ની બધી સામગ્રી ને ભેગી કરી ને એક મસાલો તૈયાર કરી લો.
- 6
હવે એક કળા મા એક ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરો. ત્યાર બાદ તેમાં બનાવેલી બધી પૂરી ઉમેરી લો.તેની ઉપર બનાવેલો મસાલો નાખી ને બધું બરાબર મિક્સ કરી લો.મસાલો બધો પૂરી મા કોટ થઈ ત્યાં સુધી ગેસ ઉપર રાખી ને હલાવી લો.ગેસ ધીમો જ રાખવો.
- 7
આ રીતે મસાલેદાર બજાર જેવી જ ચટપટી જીરા મસાલા સમોસા પૂરી તૈયાર થાય છે જે બાળકો ને ખુબ ભાવે છે.
- 8
તો તૈયાર છે ટેસ્ટી મસાલેદાર જીરા મસાલા સમોસા પૂરી.
Similar Recipes
-
જીરા પૂરી (Jeera Poori Recipe In Gujarati)
#FFC7#week7નાસ્તા માટેનો બેસ્ટ અને હેલ્થી ઓપ્શન Sangita Vyas -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ત્રિકોણ ગાર્લિક જીરા મસાલા પૂરી (Triangle Garlic Jeera Masala Poori Recipe In Gujarati)
#FFC7#cookpadgujarati#Cookpadindia Sneha Patel -
-
-
-
-
જીરા મસાલા સમોસા પૂરી (Jeera Masala Samosa Poori Recipe In Gujarati)
#FFC7 જીરા મસાલા સમોસા પૂરી(લોચા પૂરી) Jayshree Chotalia -
-
મસાલા જીરા પૂરી (Masala Jeera Poori Recipe In Gujarati)
#FFC7કોરા નાસ્તામાં અવારનવાર બનતી મસાલા જીરા પૂરી. Dr. Pushpa Dixit -
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (8)