મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)

Varsha Dave
Varsha Dave @cook_29963943

#EB
#week8
મસાલા પાવ એ મુંબઈ નું પ્રખ્યાત ફાસ્ટ ફૂડ છે.ઘરે સહેલાઈથી બનાવી શકાય છે.

મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)

#EB
#week8
મસાલા પાવ એ મુંબઈ નું પ્રખ્યાત ફાસ્ટ ફૂડ છે.ઘરે સહેલાઈથી બનાવી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 6 નંગલાદી પાઉં
  2. 2 નંગમોટા કાંદા
  3. 2 નંગમોટા ટામેટાં
  4. 2 નંગકેપ્સીકમ મરચા
  5. 1 ટી સ્પૂનપાવભાજી મસાલો
  6. 1 ટી સ્પૂનઆદુ લસણ ની પેસ્ટ
  7. 1 ટી સ્પૂનહળદર
  8. 2 ટી સ્પૂનધાણા જીરું
  9. 1 ટી સ્પૂનકાશ્મીરી લાલ મરચું
  10. 1/2, લીંબુ
  11. તેલ જરૂર મુજબ
  12. મીઠુ સ્વાદ મુજબ
  13. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    ટામેટાં,કાંદા, મરચા ને ચોપ કરી લો.એક નોન સ્ટીક માં તેલ મૂકી હિંગ મૂકી બધા શાકભાજી સાતળી લો.બધો સુકો મસાલો નાખી દો.

  2. 2

    થોડું પાણી અને લીંબુ નીચોવી હલાવી લો. પાઉં ને વચ્ચે થી કાપી લો અને બટર માં શેકી લો.હવે વચ્ચે મસાલો ભરી શેકી લો.

  3. 3

    સર્વિંગ ડીશમાં લઈ ટોમેટો સોસ સાથે અથવા ચટણી સાથે સર્વ કરો. ગરમા ગરમ મસ્ત લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Varsha Dave
Varsha Dave @cook_29963943
પર
Hobby is to make different dishes innovative, delicious and to serve others.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes