કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)

Swati Sheth
Swati Sheth @swatisheth74
Rajkot
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
2 વ્યકિત માટે
  1. ૧ કપ બાફેલી મકાઈ ના દાણા
  2. નાનું ટમેટું ઝીણું સમારેલું
  3. નાનો કાંદો બારીક સમારેલા
  4. ૧/૪ કપકેપ્સિકમ બારીક સમારેલું
  5. ૧/૪ કપગાજર બારીક સમારેલું
  6. ૧/૪ કપબાફેલું બટાકુ ઝીણું સમારેલું
  7. ૧/૪ કપકાકડી બારીક સમારેલુ
  8. ૨ ટેબલ સ્પૂનગ્રીન ચટણી
  9. ૧ ટેબલ સ્પૂનખજૂર આંબલી ની ચટણી
  10. ૧/૨ ટી સ્પૂન ચાટ મસાલો
  11. ૪ ટેબલ સ્પૂનઝીણી સેવ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    બધી સામગ્રી મિક્સ કરો કોર્ન ભેળ રેડી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Swati Sheth
Swati Sheth @swatisheth74
પર
Rajkot

Similar Recipes