પપૈયા આઈસ્ક્રીમ (Papaya icecream Recipe in Gujarati)
Yummy yummy
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધ માં કોર્ન ફ્લોર, મિલ્ક પાઉડર, ખાંડ નાખીને હલાવો અને ઉકાળો.
- 2
ઠંડુ પડે એટલે તેમાં pluk, ક્રીમ નાખવું
- 3
ફ્રીજ માં મૂકી ice cream થાય એટલે Papaya na ટુકડા નાખીને સર્વ કરો.
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પાન આઈસ્ક્રીમ (Paan Icecream Recipe in Gujarati)
#FAM મારા ઘરમાં મારું બનાવેલું આઈસ્ક્રીમ બધાને ખૂબ જ ભાવ હું ઘણી બધી નેચરલ ફ્લેવરમાં આઈસ્ક્રીમ બનાવું છું પૂરો ઉનાળો મારા ઘરમાં ફ્રિજ માં આઈસ્ક્રીમ હોય છે હું જુદી-જુદી નેચરલ ફ્લેવર ટ્રાય પણ કરું છું મા મારું આઈસ્ક્રીમ મારા ફેમિલી સૌથી ફેવરિટ છે જેની રેસીપી હું તમારી સાથે શેર કરું છું આશા છે તમને બધાને ગમશે Arti Desai -
-
મેંગો આઈસ્ક્રીમ (Mango Icecream Recipe In Gujarati)
મે આ આઈસ્ક્રીમ @Nidhi1989 ની રેસિપી મુજબ બનાવેલ છે જે ખૂબ જ સરસ બન્યો છે. Zoom વર્કશોપ અંતર્ગત ખૂબ જ સરસ માહિતી આપી અને કોઈ પણ કેમિકલ નો ઉપયોગ કર્યા વગર જ રેસિપી શેર કરેલ.#APR Ishita Rindani Mankad -
-
-
ચોકલેટ વેનીલા આઈસ્ક્રીમ (Chocolate Vanilla icecream recipe in Gujarati)
#સમર ઉનાળામાં લોકડાઉન માં ઘરે રઇ આઈસ્ક્રીમ ની મજા લઇ શકાય અને ઘરે જલદી બની જાય તેવો અને બધા ને ભાવે તેવો આઈસ્ક્રીમ Nidhi Popat -
-
સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ (Strawberry Ice Cream Recipe In Gujarati)
#AsahiKaseiIndiaમોટા થી લઇ નાના બધાની પ્રિય તેવી અને વિટામિન C થી ભરપૂર સ્ટ્રોબેરી તેના સ્વાદ અને દેખાવ થકી બધાના દિલ જીતી લે તેવું ફળ છે...Ice cream અને Shake માટે એકદમ અનુકૂળ ફળ તેવા સ્ટ્રોબેરી નો આઈસ્ક્રીમ મેં આજ બનાવ્યો. ખરેખર yummy બન્યો!!!! Ranjan Kacha -
કાચી કેરી આઈસ્ક્રીમ
#ઉનાળાની વાનગીઓ#ખૂબ ટેસ્ટી ...થોડી મીઠી થોડી ખાટી.....આઈસ્ક્રીમ.... Dimpal Patel -
-
-
પિસ્તા વેનીલા આઈસ્ક્રીમ (Pista Vanilla Ice Cream Recipe In Gujarati)
#APR આઈસ્ક્રીમ ની વાત આવે ત્યારે નાના મોટા બડા ના મો માં પાણી આવી જાય..આજે મેં પિસ્તા વેનીલા આઈસ્ક્રીમ ટ્રાય કરીયો.મસ્ત બનીયો છે. Harsha Gohil -
-
-
-
બનાના આઈસ્ક્રીમ (Banana Ice Cream Recipe In Gujarati)
Yummy 😋 ice-cream#GA4 #Week2 Devanshi Chandibhamar -
ઈન્સ્ટન્ટ રોઝ ફાલુદા આઈસ્ક્રીમ (Instant Rose Falooda Icecream Recipe In Gujarati)
#RC3 Sachi Sanket Naik -
-
કોકોનટ આઈસ્ક્રીમ (Coconut Icecream Recipe In Gujarati)
#CR નારીયેલ ને કલ્પવૃક્ષ કહેવામાં આવે છે નાળિયેર સૂકું હોય કે લીલુ નાળીયેર હોય બંને નારિયલ નો સ્વાદ અલગ અલગ આવે છે બંને નારિયેળના એક-એક વસ્તુઓનો ઉપયોગ વિવિધ રીતે આપણે રોજિંદા વપરાશમાં કરીએ છીએ Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
રોઝ આઈસ્ક્રીમ
#કાંદાલસણ#goldenapron3#malai#week12ઉનાળા ની ગરમી બહુ વધવા માંડી છે આ લોકડાઉન માં આઈસ્ક્રીમ ખાવા માટે બહાર ન તો જવાય ન તો લેવા જવાય. તો તમે પણ આ રીત થી બનાવો અને તમારી ફેમિલી ને ખવડાવજો. આ રીત થી બનાવશો તો એકદમ ક્રીમી બનશે અને આ માપ માંથી ૩ લીટર જેટલું આઈસ્ક્રીમ બનશે. Sachi Sanket Naik -
-
અમેરિકન ડ્રાયફ્રુટ આઈસ્ક્રીમ(American Dryfruit Icecream Recipe In Gujarati)
આઈસ્ક્રીમ નાના મોટા બધા ની ભાવતી વસ્તુ છે. ઉનાળા ની ઋતુ માં રોજ આઈસ્ક્રીમ ખાવાનું મન થઇ જતું હોય છે. બહાર થી ખરીદવામાં આવતા આઈસ્ક્રીમ કરતા ઘરનો આઈસ્ક્રીમ મને વધારે ભાવે કેમકે એમાં આપણે આપણી પસંદગી પ્રમાણે ની વસ્તુઓ ઉમેરી શકીયે તેમજ ખાંડ નું પ્રમાણ પણ માપ નું રાખી શકીયે. મને ફ્રેશ ફ્રુટ અને નટ્સ વાળા આઈસ્ક્રીમ વધારે ગમે.અમેરિકન ડ્રાયફ્રુટ આઈસ્ક્રીમ બનાવવા માં એક્દમ સરળ અને ખાવામાં એટલો જ સ્વાદિષ્ટ લાગે છે. આ આઈસ્ક્રીમ પર ચોકલેટ સૉસ ઉમેરી સર્વ કરવા થી એનો સ્વાદ ઘણો વધી જાય છે. આ એક જરૂર થી ટ્રાય કરવા જેવી સમર રેસિપી છે.#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14609583
ટિપ્પણીઓ (3)