રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ કોર્ન ને બાફી ને તેના દાણા કાઢી લો કેપ્સીકમ ટામેટા અને ડુંગળી ને ઝીણી સમારી લો
- 2
હવે એક બાઉલ માં કોર્ન કેપ્સીકમ ડુંગળી ટામેટા લઈ તેમાં લાલ મરચું પાઉડર પાણી પૂરી મસાલો ચીલી ફ્લેક્સ ઓરેગાનો લીંબુ નો રસ નાખી મિક્સ કરી લો ઉપર થી સેવ અને કોથમીર નાખી સર્વ કરો
- 3
મે અહીં મેંદા ની પૂરી પર કોર્ન ભેળ નાખી ઉપર થોડો ટોમેટો કેચઅપ નાખી સર્વ કરી છે એ પણ ટેસ્ટ માં સરસ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મેક્સિકન કોર્ન ભેળ (Mexican Corn Bhel Recipe In Gujarati)
#EB#Week8#RC1#Rainbow challenge yellow Recipe#cookpadindia#cookpadgujarati અમારા ઘર માં બધા ની ફેવરિટ છે આ ભેળ. મેં કોર્ન ભેળ માં મેક્સિકન હર્બસ નો ઉપયોગ કરી ને બનાવી અને સાથે આપણા ઇન્ડિયન મસાલા પણ નાખ્યા એટલે ટેસ્ટ માં એકદમ બેસ્ટ. Alpa Pandya -
-
-
-
ચીઝ કોર્ન ભેળ (Cheese Corn Bhel Recipe In Gujarati)
#EB#RC1#cookpadindia#cookpadgujrati#corn bhelWeek 8 Tulsi Shaherawala -
-
-
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EB#Week-8#cornbhelઆ કોર્ન ભેળ નાના બાળકો ને નાસ્તા માં યમ્મી લાગે છે.અને ફાસ્ટ બની જાય છે... Dhara Jani -
-
-
ચીઝી કોર્ન ભેળ (Cheesy Corn Bhel Recipe In Gujarati)
#RC1ચોમાસા ની સીઝન માં મકાઈ તાજી અને સરસ મળે. એટલે જોઈને જ એમ થાય કે મકાઈ નું કઈક બનાવીએ. મારા ઘર માં બધા ને મકાઈ બહુ ભાવે.હું મકાઈ બાફી ને રાખું અને પછી જ્યારે જેને જે ખાવું હોય તે કરી દઉં. આજે મે સવારે નાસ્તા માં ચીઝી કોર્ન ભેળ બનાવી હતી. TRIVEDI REENA -
-
-
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EB#Week8ચોમાસા માં વરસતા વરસાદ માં ખાવાની મજા પડે તેવી 🌽 કોર્ન ભેળ. Dipika Suthar -
-
-
-
-
-
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EBવરસાદ ની મોસમ માં કોર્ન (ભુટ્ટા ) ખાવાની મજા આવે. ભુટ્ટા માંથી ઘણી રેસિપી બને, જેમાં મીઠ્ઠી અને તીખી અથવા નમકીન રેસિપીઓ બને છે. અહીં હું કોર્ન ની ભેળ બનાવી છે. જે બહું જલ્દી બની જાય છે. Asha Galiyal -
-
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
આ ભેળ, મુબઈયા ની મમરા ની ભેળ કરતા બહુ જ અલગ છે, પણ વરસાદી મોસમમાં માં બહુ ખવાય છે.ગરમ ગરમ કોર્ન, અને ખાટો - મીઠો- ગળ્યો ટેસ્ટ સરસ લાગે છે.#EBWk 8 Bina Samir Telivala -
-
-
કોર્ન ભેળ (Corn bhel recipe in Gujarati)
#EB#week8સુરત અને ખાસ કરી ને ડુમસ ની ખૂબ જ પ્રખ્યાત કૉલેજીનો ની ત્યાં સૌ ની પ્રિય અને વરસાદ માં તો આ ખાવાનું મન સૌ ને થઇ જાય એવી આ કોર્ન ભેળ બનાવા માં પણ એટલી જ સહેલી અને સ્વાદ માં એકદમ ચટપટી હોય છે... 👌🏻 Noopur Alok Vaishnav -
કોર્ન ભેળ (Corn bhel recipe in Gujarati)
ગમે તે સમયે ખાઈ શકાય..અને એટલું ચટાકેદાર હોય છે કે એક હેલપિંગ થી મન ભરાય જ નહિ.. વારંવાર,લગાતાર..😋#EB#week8 Sangita Vyas -
ર્કોન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EB#week8#RC1#week1પીળીમકાઈ ની ભેળ ખૂબ જ ટેસ્ટી પણ લાગે અને એક જ વાનગી માં પેટ ભરાઈ જાય..અને કેલેરી ઓછી કરવી હોય તો તેમાં ચીઝ કે બટર નો ઉપયોગ પણ ન કરો તો પણ સ્વાદ લાજવાબ જ લાગે.. ઝીરો ઓઈલ માં ખુબ જ સરસ પોષ્ટીક રેસિપીઆપણા ખોરાકમાં રંગબેરંગી કલર માં થી આ પીળો કલર ની રેસિપી અને શક્તિ નો ખજાનો.. Sunita Vaghela -
કોર્ન ભેળ (Corn bhel recipe in Gujarati)
#EB#week8#cornbhel#cookpad#cookpadgujarati#cookpadindia#momskitchen1 Priyanka Chirayu Oza
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15219224
ટિપ્પણીઓ (2)