કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં બાફેલી મકાઈ લઈ લો
- 2
પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી, ઝીણા સમારેલા ટામેટા.અને ઝીણા સમારેલા કેપ્સિકમ અને ફણગાવેલા મગ લઈ લો
- 3
પછી તેમાં મીઠું.,મરચું ચાટ મસાલો સંચળ પાઉડર નાખી મિક્સ કરી લો
- 4
પછી સર્વિંગ પ્લેટ માં લઇ ઉપર ઝીણી સેવ નાખી ઉપર ટામેટા અને ડુંગળી નાખી ફરીથી ઝીણી સેવ નાખી
ઉપર ચાટ મસાલો છાંટી કોથમીરર થી ગાર્નિશ કરી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EB#Week-8#cornbhelઆ કોર્ન ભેળ નાના બાળકો ને નાસ્તા માં યમ્મી લાગે છે.અને ફાસ્ટ બની જાય છે... Dhara Jani -
-
ચીઝ કોર્ન ભેળ (Cheese Corn Bhel Recipe In Gujarati)
#EB#RC1#cookpadindia#cookpadgujrati#corn bhelWeek 8 Tulsi Shaherawala -
-
ચીઝ કોર્ન ભેળ (Cheese Corn Bhel Recipe In Gujarati)
#EB#week8#RC1#weekendreceipe#cookpadindia Bindi Vora Majmudar -
-
-
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EB #week8 વરસાદ વરસતો હોય સાંજનો સમય હોય ક્યારે કંઈક ચટપટું ખાવાનું મન થાય અને આ ચટપટા ખાવામાં ભેળ એક બેસ્ટ ઓપ્શન છે વરસાદની મોસમમાં કોન ભે લ ખાવાની ખૂબ જ મજા આવે છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
-
-
-
-
મકાઈ ની ભેળ (Corn Bhel Recipe In Gujarati)
મોટાભાગના લોકોને ચટપટી વસ્તુ ખાવાનું ખૂબ જ પસંદ હોય છે અને આ માટે તેઓ જાતજાતની ભેળ અને ચાટ ખાતા હોય છે. બાળકોને પસંદગીનો નાસ્તો એટલે મકાઈ ની ભેળ. મકાઈ ની ભેળ સવાસ્થ્ય ખુબ સારી છે અને બનાવવી પણ ખુબ સરળ છે.#EB#Week8 Nidhi Sanghvi -
કોર્ન ભેળ (Corn bhel recipe in Gujarati)
#EB#Week 8વરસાદી વાતાવરણની , સમી સાંજની મન પસંદ ભેળ Devangi Jain(JAIN Recipes) -
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EB#Week8ચોમાસા માં વરસતા વરસાદ માં ખાવાની મજા પડે તેવી 🌽 કોર્ન ભેળ. Dipika Suthar -
સ્વીટ કોર્ન ભેળ (Sweet Corn Bhel Recipe In Gujarati)
#EB #WEEK8ખુબજ ઝટપટ બનેલી વાનગી ને બધા ને ભાવતી. Hetal Shah -
કોર્ન ભેળ (Corn bhel recipe in Gujarati)
#EB#Week મેં અહીં ઓછી વસ્તુ સાથે તેમ છતાં ટેસ્ટી કોર્ન ભેળ બનાવી છે. Murli Antani Vaishnav -
કોર્ન ભેળ (Corn bhel recipe in Gujarati)
#EB#week8સુરત અને ખાસ કરી ને ડુમસ ની ખૂબ જ પ્રખ્યાત કૉલેજીનો ની ત્યાં સૌ ની પ્રિય અને વરસાદ માં તો આ ખાવાનું મન સૌ ને થઇ જાય એવી આ કોર્ન ભેળ બનાવા માં પણ એટલી જ સહેલી અને સ્વાદ માં એકદમ ચટપટી હોય છે... 👌🏻 Noopur Alok Vaishnav -
-
-
-
-
કોર્ન ભેળ ક્રેકર્સ (Corn Bhel Crakers Recipe In Gujarati)
#RC1#EBWeek 8Corn Bhel 🌽#cookpadindia#cookpadgujaratiવરસાદ ની સીઝન મા મકાઈ ખાવાની માજાજ કઈક અલગ છે. આજે મે મકાઈ ના દાણા ની એક નવી ડીશ બનાવી છે જે બનાવમાં ખુબજ સરળ અને ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ અને હેલ્થી છે. આ ડીશ ને તમે સાંજ મા નાસ્તા મા અથવા સ્ટાર્ટર મા પણ સર્વ કરી શકો છો. Mitali Chavda (Mitali Darshan Vala) -
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EBWeek 8સાંજનો હળવો નાસ્તો કોન ચાટ તૈયાર છે. Archana Parmar -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15223013
ટિપ્પણીઓ