બટેટાની સૂકી ભાજી અને પૂરી (Bataka Suki Bhaji Poori Recipe In Gujarati)

Deval maulik trivedi
Deval maulik trivedi @deval1987
Bhavnagar

#LB

શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
  1. ૨ નંગ બાફેલા બટાકા
  2. ૧ ચમચીતેલ
  3. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  4. મીઠું સ્વાદ મુજબ
  5. ૧/૨ ચમચીધાણાજીરુ
  6. ૧/ર ચમચી હળદર
  7. ૧/૨ ચમચીગરમ મસાલો
  8. ૧/૪ ચમચીલીંબુંનો રસ
  9. ૧/૪ ચમચીખાંડ
  10. કોથમીર જરૂર મુજબ
  11. ૧/૪ ચમચીજીરૂ
  12. ચપટીહિંગ
  13. પૂરી માટે :
  14. ૧ કપઘઉંનો લોટ
  15. મીઠું સ્વાદ મુજબ
  16. ૧ ચમચીતેલ મોણ
  17. તેલ તળવા માટે જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટેટાને છોલી તેને સમારી લો.
    તેલ મૂકી તે ગરમ થાય એટલે તેમાં જીરૂ નાખી તે તતડે એટલે હિંગ નાખો,

  2. 2

    હવે બાફેલા બટાકા ઉમેરી બધા જ મસાલા અને મીઠું ઉમેરી હળવા હાથે મિક્સ કરી દો.

  3. 3

    ત્યારબાદ તેમાં ખાંડ અને લીંબુંનો રસ ઉમેરી ગેસ બંધ કરી દો.

  4. 4

    કોથમીર ઉમેરી મિક્સ કરી લો. તૈયાર છે. બટેટાની સૂકી ભાજી.

  5. 5

    હવે લોટ માટેની બધી જ સામગ્રી મિક્સ કરી નરમ લોટ બાંધી દો.

  6. 6

    તેના નાના નાના લુવા લઈ નાની નાની પૂરી વણી મધ્યમ તાપે તેલમાં તળી લો.

  7. 7

    લંચ બોક્સમાં ભરી દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deval maulik trivedi
પર
Bhavnagar
being better n best in cooking for my family...🥰🥰
વધુ વાંચો

ટિપ્પણીઓ (10)

Similar Recipes