જેકફ્રુટ સ્મુધિ બાઉલ (Jackfruit Smoothi Bowl In Gujarati)

#RC1
Week1
જેકફ્રુટ(ફણસ) માં અનેક પ્રકારના ખનીજતત્વો હોય છે.સ્વાદમાં મધુર અને ગુણકારી.તેમા સારા પ્રમાણમાં આર્યન,ફાઈબર,પ્રોટીન અને કેલ્શિયમ હોય છે.અસ્થમા અને કેન્સર જેવા રોગ સામે લડત આપે. તેની સાથે બીજા હેલ્ધી ઘટકો નો ઉપયોગ કરી એક સીઝનલ હેલ્ધી ડીશ બનાવી છે.તેનો બ્રેકફાસ્ટ તરીકે ઉપયોગ કરી શકાય.
જેકફ્રુટ સ્મુધિ બાઉલ (Jackfruit Smoothi Bowl In Gujarati)
#RC1
Week1
જેકફ્રુટ(ફણસ) માં અનેક પ્રકારના ખનીજતત્વો હોય છે.સ્વાદમાં મધુર અને ગુણકારી.તેમા સારા પ્રમાણમાં આર્યન,ફાઈબર,પ્રોટીન અને કેલ્શિયમ હોય છે.અસ્થમા અને કેન્સર જેવા રોગ સામે લડત આપે. તેની સાથે બીજા હેલ્ધી ઘટકો નો ઉપયોગ કરી એક સીઝનલ હેલ્ધી ડીશ બનાવી છે.તેનો બ્રેકફાસ્ટ તરીકે ઉપયોગ કરી શકાય.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ જેકફ્રુટ ના બીજ કાઢી ઝીણા સમારી લેવા.
- 2
મિક્સર જારમાં જેકફ્રુટ ના ટુકડા,દહીં,દૂધ અને મધ નાખી સ્મુધ બેટર બનાવી લેવું.
- 3
એક બાઉલ માં સ્મુધિ નું બેટર લેવું.ઉપર ઝીણા સમારેલા જેકફ્રુટ,દાડમના દાણા,સનફ્લાવર સીડ્સ અને બદામ પિસ્તા નાખી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોર્ન ફ્લેક્સ મિલ્ક બાઉલ.(Cornflakes Milk Bowl in Gujarati)
#RB16 મારા પરિવાર નો મનપસંદ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બ્રેકફાસ્ટ છે. દિવસ ની શરૂઆત માટે પરફેક્ટ પોષ્ટીક બ્રેકફાસ્ટ છે. Bhavna Desai -
બીટ વેજીટેબલ સૂપ.( Beet Vegetable soup recipe in Gujarati)
#GA4#Week5 બીટરૂટ Post2 બીટરૂટ માં આર્યન,ફાયબર જેવા વિટામીન હોય છે.સાથે બીજા શાકભાજી નો ઉપયોગ કરી વધારે હેલ્ધી બનાવ્યું છે.કલરફૂલ સૂપ બાળકો ને પણ પસંદ આવશે. Bhavna Desai -
બનાના ઓટ્સ બાઉલ(Banana Oats Bowl Recipe in Gujarati)
#GA4 #Week2 Banana Post1 બનાના ઓટ્સ બાઉલ મિનરલ્સ થી ભરપૂર છે.એક હેલ્ધી બ્રેકફાસ્ટ તરીકે ઉપયોગ કરી શકાય ડાયેટ ફુડ તરીકે ઉપયોગ કરી શકાય.બાળકો ને ઓટ્સ નો સ્વાદ પસંદ નથી. તમે આ રીતે હેલ્ધી બ્રેકફાસ્ટ આપી શકો. શરીર ની રોગપ્રતિકારક શકતિ વધારે છે .બનાના ઓટ્સ બાઉલ નો ટેસ્ટ યુનિક લાગે છે.તમે વારંવાર બનાવશો. Bhavna Desai -
બદામ શેક.(Badam Shake in Gujarati)
#EBWeek14 બદામ શેક ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ પીણું છે.તેને ઠંડુ અને ગરમ બે રીતે સર્વ કરી શકાય.બદામ માં આર્યન અને કેલ્શિયમ ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે.જે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આજકાલ બદામ પાઉડર બજાર માં આસાની થી મળી રહે છે.પરંતુ બદામ ને પલાળીને ઉપયોગ કરવો ખૂબ ફાયદાકારક છે. Bhavna Desai -
ખજૂર એન્ડ ડ્રાય ફ્રુટ બોલ્સ (Khajoor Dryfruits Balls Recipe In Gujarati)
ખજૂર અને ડ્રાય ફ્રુટ બોલ્સ ખાવામાં એકદમ હેલ્ધી છે કેમકે તેમાં શુગર નથી use કરી. ખજૂર ની પોતાની નેચરલ મીઠાસ હોય જ છે. તો ડાયેટ માં પણ ખાઈ શકાય છે. Sonal Modha -
ડ્રાયફ્રુટ રાયતાં (Dryfruit Raita Recipe In Gujarati)
#Walnuttwists રાયતાં ઘણા પ્રકારના બને છે. શાકભાજી,ફળ, કાકડી, ફુદીનો, કોથમીર વગેરે નો ઉપયોગ કરી બનાવી શકાય.સૌથી લોકપ્રિય બુંદી નું રાઇતું છે. મે ડ્રાયફ્રુટ નો ઉપયોગ કરી ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ રાઇતું બનાવ્યું છે.અખરોટ માં ઓમેગા-૩ ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે.ડ્રાયફ્રુટસ ઘણા વિટામિન્સ અને ખનિજો નો ઉત્તમ સ્ત્રોત છે.જે તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. Bhavna Desai -
બનાના સ્મૂધી બાઉલ
#ChooseToCookસવારના બ્રેકફાસ્ટમાં કોઈ પણ ફ્રુટ લઈ સ્મૂૂધી બનાવી છોકરાઓને આપી શકાય એટલે આખો દિવસ પેટ પણ ભરેલું રહે અને હેલ્ધી પણ ખરું તો આજે મેં બનાના સ્મૂધી બનાવી. Sonal Modha -
બાજરી મેથીના થેપલા.(Bajri Methi Na Thepla Recipe in Gujarati)
બાજરી અને મેથીના થેપલા એક સુપર હેલ્ધી કોમ્બિનેશન છે.ગરમાગરમ થેપલા ઉપર દેશી ઘી સાથે ખાવાની મજા આવે છે. તેમા આર્યન અને ફાઈબર સારા પ્રમાણમાં હોય છે .શિયાળા માટે હેલ્ધી ન્યુટ્રીશિયસ ડીશ બને છે. Bhavna Desai -
ચીયા સીડ્સ પુડિંગ (Chia seeds pudding recipe in Gujarati)
#MW 1 Chia seed માં જેટલી પણ સામગ્રી વાપરવામાં આવે છે.તે ઘણા બધા વિટામિન થી ભરેલી છે તેની માહિતી હું અહીં આપું છું. એપલ- એન્ટી ઓક્સીડેન્ટ ફાયબર, વિટામીન સી, વિટામિન બી, અને આંખના રોગોમાં ઉપયોગી છે. દૂધ- પ્રોટીન, કેલ્શિયમ અને રાઇબોફ્લેવિન( વિટામીન બી -2), વિટામિન એ,ડી, ફ્રૉર ફોરસ, મેગ્નેશિયમ, આયોડિન, ખનીજ, વસા અને ઊર્જા થી ભરપુર છે દહીં- કેલ્શિયમ, વિટામિન b2, વિટામીન b12, પોટેશિયમ મેગ્નેશિયમ અને પોષક તત્ત્વ રહેલું છે તેનાથી પેટ હલકું રહે છે પચવામાં ખૂબ જ સરળ છે. સન ફ્લાવર- સનફ્લાવર માંથી જરૂરી એવા પોષક તત્વો મળી રહે છે. તેમાંથી પ્રોટીન, ફાઇબર, વસા વિટામીન બી 1,વિટામીન બી૩, વિટામિન બી 6, ફાસ્ફોરસ,મેગ્નેશિયમ, ચામડી તથા વાળના રોગો પાચનતંત્ર, હૃદયના રોગો માટે લાભકારી છે.Chia seed-28 ગ્રામ માં rdi ના 18 ફીચડી કેલ્શિયમ અને હાડકાના વિકાસ માટે જરૂરી છે. ફાસ્ફોરસ, મેગ્નેશિયમ અને પ્રોટીન ભરપૂર પ્રમાણમાં રહેલા છે. પમકીન સીડ - પુમ્પકીન pumpkin seed થી તનાવ ઓછો થાય છે વિટામીન સી રહેલું છે. વિટામીન સી neurotransmitter નિર્માણ કરવાનું કામ કરે છે. મધ- મધમાખી વિટામિન b6, આયરન,કેલ્શિયમ,સોડિયમ, ઝીંક, પોટેશિયમ, ફોસ્ફરસ અને મિનરલશરીરનું મેટાબોલિઝ્મ સરસ થાય છે બધા જ પોષક તત્વો મળે છે. કહેવાય છે ને કે રોજ એક ચમચી મધ લેવાથી શરીરના જરૂરી વિટામીન અને મિનરલ મળી રહે છે.(chia seeds pudding ને રાત ના ફ્રીજ માં જ મુકવામાં આવે છે કારણ કે તેમાં દહીં અને દૂધનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેથી બહાર નહીં રાખતા ફ્રિજમાં રાખવું જરૂરી છે.) Varsha Monani -
નાનખટાઈ.(Nankhatai Recipe in Gujarati)
#CB3 નાનખટાઈ મોટાભાગના મેંદા નો ઉપયોગ કરી બને છે.આ નાનખટાઈ ઘઉં નો લોટ અને ઓર્ગેનિક ગોળ પાઉડર નો ઉપયોગ કરી હેલ્ધી બનાવી છે.નાનખટાઈ નો રંગ ડાર્ક થશે પણ હેલ્ધી વર્જન બનશે. Bhavna Desai -
મિન્ટી એપલ સલાડ.(Minty Apple Salad Recipe in Gujarati)
#GA4#Week5 સલાડ . Post1 આ સલાડ માં છાલ સાથે એપલ નો ઉપયોગ કર્યો છે.ફાયબરયુક્ત હેલ્ધી સલાડ નો તમે બ્રેકફાસ્ટ તરીકે અને ડાયેટ ફુડ તરીકે ઉપયોગ કરી શકાય. Bhavna Desai -
ઓટ્સ નટ્સ સીડ્સ મોદક (oats nuts seeds modak Recipe in Gujarati)
મોદક ગણપતિ બાપા ને બહુ પ્રિય છે. હવે તો બધા બહુ જુદા જુદા પ્રકારના મોદક બનાવે છે. જુદા જુદા variation લાવે છે. મેં પણ આજે અહીંયા એક અલગ પ્રકાર ના મોદક બનાવ્યા છે જે બહુ જ હેલ્થી અને બહુ જ ટેસ્ટી છે અને બહુ જ ઝડપ થી બની જાય છે.#GC Nidhi Desai -
પૌઆ ખીર.(Poha Kheer Recipe in Gujarati)
શરદપુનમ ની રાતે દૂધપૌઆ ખાવાની પરંપરા રહી છે. મુખ્યત્વે દૂધપૌઆ ખડાસાકર નો ઉપયોગ કરી ખવાય છે.આજે મે ગામઠી રીતે પૌઆ ની ખીર બનાવી છે. દક્ષિણ ગુજરાત માં ઘણા ગામઠી ઘરો માં દૂધપૌઆ માં ગોળ નો ઉપયોગ કરી ખવાય છે. મે ઓર્ગેનિક ગોળ પાવડર ઉમેરી ખીર બનાવી છે.આ એક યુનિક રેસીપી છે.જેનો હેલ્ધી બ્રેકફાસ્ટ તરીકે પણ ઉપયોગ કરી શકાય.. Bhavna Desai -
ખજૂર ડ્રાયફ્રુટ લાડુ (Khajoor Dryfruit Ladoo Recipe In Gujarati)
#US#cookpadgujaratiખજૂર ડ્રાયફ્રુટ લાડુ ખાવામાં સ્વાદિષ્ટ તો હોય જ છે પણ સાથે સાથે સ્વાસ્થ્યવર્ધક અને શક્તિવર્ધક પણ હોય છે. દરરોજ સવારે એક લાડુ ખાઈ લેવાથી શરીરમાં શક્તિનું સંચાર થાય છે અને શરીર હેલ્ધી રહે છે. આ લાડુ માટે બધા જ ડ્રાયફ્રુટ ના કટકાને ઘી માં રોસ્ટ કરી લેવા તેમજ ખજૂરને ઘી માં સાંતળી સોફ્ટ કરી લેવો જો ખજૂર કઠણ હોય તો મિક્સીમાં ચલાવી ક્રશ કરી અને રોસ્ટ કરવું. ત્યારબાદ બધું જ મિક્સ કરી લેવું અને સ્વિટનેસ લાવવા માટે અને હેલ્ધી બનાવવા માટે તેમાં મધ ઉમેરી લાડુ બનાવી લેવા. તો આમ આ લાડુ ઝડપથી અને સરળતા થી પણ બની જાય છે. Ankita Tank Parmar -
કેસર પિસ્તા મટકા કુલ્ફી (Kesar Pista Matka Kulfi Recipe In Gujar
હોળી ના શુભ તહેવાર ની સૌને શુભેચ્છા.આજે Cookpad પર મારી ૨૦૦ મી રેસીપી પોસ્ટ કરી આનંદ થયો. ગુજરાત અને રાજસ્થાનની હોળી મુખ્ય હોય છે.ખુશી અને રંગો નો તહેવાર દેશમાં ધામધૂમથી ઉજવાય છે.તહેવાર પર જાતજાતના પકવાન બને છે.આજે મે કેસર પિસ્તા મટકા કુલ્ફી બનાવી છે.બ્રેડ,દૂધ અને મલાઈ જેવા ઘરના સામાન થી બનાવી છે. Bhavna Desai -
પરપલ ટેંગી બોલ્સ
#એનિવર્સરી #સ્ટાર્ટસ આ સ્ટાર્ટર રતાળુ કંદમાં થી બને છે.દક્ષિણ ગુજરાત માં જાણીતી વાનગીને ફ્રેશ ઘટકો નો ઉપયોગ કરી આ સ્ટાર્ટર બનાવ્યું છે.તેનો ટેંગી ટેસ્ટ બાળકો ને પણ ગમશે. Bhavna Desai -
ઓટ્સ સેન્ડવીચ
#સુપરશેફ૩ઓટ્સ માં ફાઈબર અને પ્રોટીન સારા પ્રમાણમાં હોય છે.ઓટ્સ ટેસ્ટ લેસ છે એટલે તેનો જુદી જુદી રીતે ઉપયોગ કરી શકાય. આ સેન્ડવીચ મે સાથે સલાડ નો ઉપયોગ કરી બનાવી છે.ઘઉં ના બ્રેડ નો ઉપયોગ કરી બનાવી છે.ખૂબ જ હેલ્ધી બને છે.વરસાદી વાતાવરણમાં ગરમ અને હેલ્ધી સેન્ડવીચ ખાવાની મજા આવે છે. Ami Adhar Desai -
બટરફ્લાય પી ટી લાટે.(Butterfly pea Tea Latte)
#mrPost 3 કુદરતે આપણને અમૂલ્ય ફૂલછોડ ભેટ આપ્યા છે.તેમાનુ એક ફૂલ અપરાજિતા, શંખપુષ્પી છે.English માં તેને Butterfly pea Flower કહે છે. મે તેનો ઉપયોગ કરી બ્લ્યુ ટી બનાવી છે.મુખ્યત્વે સાઉથ ઈસ્ટ એશિયા માં બ્લ્યુ ટી કોમન છે. બ્લ્યુ ટી દેખાય સુંદર છે તે ઉપરાંત તેના ફાયદા પણ ઘણા છે.યાદશક્તિ વધારવા માં મદદરૂપ,વજન કાબુ માં રાખે,સટ્રેસ ઘટાડે,અનિદ્રા માં ઉપયોગી અને ચામડીના રોગ માં ઉપયોગી જેવા અનેક ફાયદા છે. મે મારા ઘરે ફૂલ ની વેલ છે માટે ફ્રેશ ફૂલ નો ઉપયોગ કરી બ્લ્યુ ટી અને બ્લ્યુ આઈસ કયૂબ બનાવ્યા છે. Bhavna Desai -
સ્ટ્રોબેરી બનાના સ્મુધી (Strawberry Banana Smoothi Recipe In Guj
#WD Happy Woman's Day to All my Lovely Friends.❤ આજના સ્પેશિયલ દિવસે મારા કૂકપેડ મિત્રો માટે હેલ્ધી રેસીપી બનાવી છે. આજની રેસીપી હું બધા ને મદદરૂપ થવા માટે હમેશાં તૈયાર હોય તેવા એડમિન Poonam Joshiji,Disha Ramani Chavda,Ekta Rangam Modi અને મારા બધા કૂકપેડ મિત્રો ને Dedicate કરૂ છુ.ખરેખર કૂકપેડ જોઈન્ટ કર્યા પછી ઘણું શીખવા મળ્યું. Bhavna Desai -
મેંગો લસ્સી popsicles (mango lassi popsicles recipe in Gujarati)
#Rc1#week1મેંગો આઈસક્રીમ તો બધા બનાવતા હશે પણ મેં આજે મેંગો અને દહીં નો કોમ્બિનેશન કરીને મેંગો લસ્સી popsicle બનાવી છે જેમાં દહીં અને મધ એડ કર્યું છે તેથી હેલ્ધી છે અને સ્વાદિષ્ટ પણ છે. Hetal Vithlani -
કોપરા પાક. (Coconut Barfi Recipe in Gujarati)
#trend3 Post2 કોપરા પાક ઉપવાસ માં ફરાળ તરીકે અને પ્રસાદ માટે ઉપયોગ થાય છે. મિલ્ક પાઉડર નો ઉપયોગ કરી બનાવ્યો છે. Bhavna Desai -
-
ઓટસ્ અને એપલ બાઉલ (Oats Apple Bowl Recipe In Gujarati)
આ હોલસમ બાઉલ બ્રેકફાસ્ટ માં સર્વ કરી શકાય છે. દૂધ માં કેલ્શિયમ, ઑટસ માં પ્રોટીન અને ફાઈબર અને ગોળ લોહી શુદ્ધ કરે છે અને એનર્જી બુસ્ટર છે. Bina Samir Telivala -
દૂધીનો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#ATW2#TheChefStory આ દૂધીનો હલવો મેં પ્રેશર કુકરમાં બનાવ્યો છે. ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હલવો સરળતાથી બનાવી શકો છો. તહેવારો માં પ્રસાદ તરીકે અને ઉપવાસ માં ઉપયોગ કરી શકો તેવી સ્વીટ ડિશ છે. Bhavna Desai -
બનાના ડ્રાયફ્રૂટ શીરો
#ફ્રૂટ્સ .રવા નો શીરો તમે બનાવતા હોય. આ વાનગી મે કેળા અને ડ્રાયફ્રૂટ નો ઉપયોગ કરી હેલ્ધી બનાવી છે. બનાના ડ્રાયફ્રૂટ શીરો સુગંધ અને સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે. Bhavna Desai -
ડ્રાયફ્રુટ મિલ્કશેક
#RB18 ડ્રાય ફ્રુટ મિલ્ક શેક એક સુપર હેલ્ધી અને સ્વાદિષ્ટ લાગે છે. મારા પરિવાર નો મનપસંદ મિલ્કશેક છે. દરેક ઉપવાસ માટે પરફેક્ટ મિલ્ક શેક છે. Bhavna Desai -
ગાજર ફિરની.(Carrot Phirni Recipe in Gujarati)
આ એક ડેઝર્ટ છે.તેને ગાજર ની ફલેવર આપી બનાવી છે.સાથે મે ઓર્ગેનિક ગોળ અને સૂંઠ પાઉડર નો ઉપયોગ કરી હેલ્ધી યુનિક ડીશ બનાવી છે. Bhavna Desai -
ટોપરાપાક.(Toprapak Recipe in Gujarati.)
#EB Week16લીલા નાળિયેર અને રોઝ સીરપ નો ઉપયોગ કરી ટોપરાપાક બનાવ્યો છે.મનમોહક અને સુગંધિત સ્વાદિષ્ટ વાનગી બને છે.તેનો ઉપવાસ માં અને પ્રસાદ તરીકે ઉપયોગ કરી શકાય. Bhavna Desai -
પીનટ મસાલા ચાટ
#સ્ટાર્ટ પીનટ મસાલા ચાટ સ્ટાટર માટે બેસ્ટ છે. આ ચાટ તેલ વગર અને ખૂબ ઝડપથી બની જાય છે.તેમા ફાયબર નું પ્રમાણ સારુ હોવાથી હેલ્ધી છે.તેનો ડાયેટ ફુડ તરીકે ઉપયોગ કરી શકાય. Bhavna Desai -
કોબી નો સંભારો. (Cabbage Sambharo Recipe in Gujarati)
#Cookpadindia#Cookpadgujarati કોબી નો સંભારો સાઇડ ડીશ તરીકે ઉપયોગ કરી શકાય. તેનો ડાયેટ પ્લાન માટે ઉપયોગ કરી શકાય. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai
More Recipes
ટિપ્પણીઓ (18)