પરપલ ટેંગી બોલ્સ

Bhavna Desai @Bhavna1766
પરપલ ટેંગી બોલ્સ
રાંધવાની સૂચનાઓ
- 1
રતાળુ કંદ ને છોલી તેના નાના ટુકડા કરવા. કૂકર ની ચાર સીટી મારી બાફી લેવા.બાફેલા કંદ નો માવો બનાવો.
- 2
એક પેનમાં આદુ મરચાં અને લસણ ની પેસ્ટ નાખી સાંતળવી.અડધું લીલું લસણ ઉમેરો.
- 3
રતાળુ કંદ નો માવો ઉમેરો.બધા મસાલા ઉમેરો. લીંબુ નો રસ ઉમેરો. માવો ઘટ્ટ થવા દેવો.
- 4
કોથમીર અને બાકી લીલું લસણ ઉમેરો.ઠંડું પડવા દો.કાજુ ના ટુકડા ઉમેરો અને મીક્સ કરી બોલ્સ વાળી લેવા. લીલી ચટણી કે ટોમેટો સોસ સાથે ઉપયોગ કરી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રતાળુ કંદ ની ખીર
#એનિવર્સરી#ડેઝટ્સૅ/સ્વીટ્સ .દક્ષિણ ગુજરાત માં જાણીતી છે.ઉપવાસ માં પણ ઉપયોગ કરી શકાય.સ્વીટ નો ટેસ્ટ યુનિક છે. Bhavna Desai -
ઊંધિયું.(Undhiyu Recipe in Gujarati.)
# trend ઊંધિયું. ઊંધિયું દક્ષિણ ગુજરાત માં બને તે રીતે બનાવ્યું છે.ફક્ત સુરતી પાપડી અને તેના દાણા નો ઉપયોગ કરી બનાવ્યું છે.ઊંધિયા સાથે પૂરી,જલેબી અને લીલા લસણ નો મઠો સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
દોરા કંદ.(Dora Kand Recipe in Gujarati.)
#GA4#Week14Yam. Post2 ગુજરાતી ઘરો માં શિયાળો બેસતા વિવિધ વાનગીઓ બને છે.શિયાળામાં રતાળુ ની સીઝન પણ ચાલુ થાય છે.રતાળુ માં થી બનતી વાનગીઓ મારી પહેલી પસંદ છે.રતાળુ ની સુગંધ અને સ્વાદ ખૂબ જ યુનિક છે. દક્ષિણ ગુજરાત માં રતાળુ માં થી બનતી એક યુનિક વાનગી શેર કરું છું.રતાળુ ની બે કાતરી વચ્ચે મસાલા નું સ્ટફીંગ ભરી સુતર ના દોરા થી વીંટાળી દેવા અને બાફી લેવા.ખાતી વખતે દોરા કાઢી ઉપયોગ કરવો.રતાળુ ની કાતરી બફાઈ ત્યારે રસોડું મહેંકી ઉઠે છે. Bhavna Desai -
-
મીન્ટ ફ્રેશ જલજીરા
#એનિવર્સરીઆ જ્યુસ નો વેલકમ ડ્રીંક તરીકે ઉપયોગ કરી શકાય.આ ફ્રેશ જ્યુસ નો ઉપયોગ દરેક સીઝન માં કરી શકાય. તેને ડાયેટ પ્લાન માં ઉપયોગ કરી શકાય.ફુદીનો અને જીરૂ ખૂબ સારા ડાયજેસ્ટીવ ઘટકો છે. Bhavna Desai -
રતાળુ કટલેસ (Purple Yam Cutlet Recipe In Gujarati)
#KK#Cookpadgujarati સ્વાદિષ્ટ રતાળુ કટલેસ ની રેસીપી. જેનો ફરસાણ તરીકે અને બ્રેકફાસ્ટ માટે ઉપયોગ કરી શકાય. Bhavna Desai -
ભગત મૂઠિયાં નું શાક
#લોકડાઉન દક્ષિણ ગુજરાત ની ખૂબ જાણીતી ડીશ છે.આ શાક જુદી જુદી રીતે બને છે.ઘરમાં હોય તે ઘટકો નો ઉપયોગ કરી બનાવી છે.લોકડાઉન માં ઘણી ઉપયોગી થશે. Bhavna Desai -
રતાળુ ચિપ્સ.(Purple yam Chips recipe in Gujarati)
#FFC3 મુખ્યત્વે રતાળુ નો ઉપયોગ ઉંધિયુ,ઉબાડીયુ કે કંદપુરી બનાવવા માટે થાય છે. રતાળુ એક જાંબલી રંગ નું કંદમૂળ છે. તેનો ઉપયોગ કરી રતાળુ ચિપ્સ બનાવી છે. તે લીલી ચટણી અને ટોમેટો કેચઅપ સાથે સ્વાદિષ્ટ લાગે છે. ખૂબ જ ઝડપથી બની જતી હેલ્ધી વાનગી છે. Bhavna Desai -
ગુલાબ પાક (Gulab Paak Recipe In Gujarati)
#એનિવર્સરી#ડેઝટ્સૅ/ સ્વીટ્સ. ગુજરાત ના કચ્છ ની ખૂબ જાણીતી સ્વીટ છે. નવરાત્રી કે તહેવારો માં પ્રસાદ તરીકે ઉપયોગ કરી શકાય.સ્વાદ અને સુગંધ થી મધુર લાગે છે ગુલાબ પાક. Bhavna Desai -
રતાળું કંદના લાડુ.(purple Yam Spicy Ladoo Recipe in Gujarati)
#FFC1#વિસરાતી વાનગી મુખ્યત્વે આ દક્ષિણ ગુજરાત ની વિસરાતી વાનગી છે.દેસાઈ કોમની આ પ્રખ્યાત ગામઠી વાનગી છે.માટલા ઉબાડીયું સાથે રતાળું ના તીખા લાડું અને ગ્રીન ગાર્લિક મઠા નો ઉપયોગ થાય છે. રતાળું ને મે આખા બાફી લીધા છે જેથી રંગ સરસ જળવાઈ રહે છે.ગ્રીન ગાર્લિક મઠો એટલે ગ્રીન પેસ્ટ થી બનાવેલ જાડી છાશ. Bhavna Desai -
રતાળુ નું રાયતું.(Purple yam Raita Recipe in Gujarati)
શિયાળામાં જાતજાતના રંગબેરંગી શાકભાજી મળી રહે છે. તેમાંનું એક મારૂં ફેવરિટ મનમોહક રતાળુ કંદ. તેનો ઉપયોગ કરી રતાળુ નું રાયતું બનાવ્યું છે. ખૂબ જ સ્વાદિષ્ટ યુનિક રેસીપી છે. Bhavna Desai -
રતાળું કન ના લાડુ (સ્પાઈસી)
#ટ્રેડિશનલરતાળું કન ના લાડુ એ સાઉથ ગુજરાત માં બનતી વાનગી છે. ખાસ કરી ને નવસારી ગણદેવી ના ગામોં માં જે વાડીગામ તરીકે ઓળખાય છે.ત્યાં આ સીઝન માં રતાળું કન નો પાક સારા પ્રમાણ માં લેવાય છે. અને આ લાડુ ની સાથે મઠો સર્વ કરવા માં આવે છે. Asmita Desai -
ડપકા કઢી
#દાળકઢી ડપકા કઢી એક વિસરાતી વાનગી છે.દક્ષિણ ગુજરાત ના ગામડાઓ માં બનતી વાનગી છે.ખૂબ ઝડપ થી બનતી વાનગી છે.રાઈસ, રોટલા કે રોટલી સાથે ઉપયોગ થાય. Bhavna Desai -
ચોકલેટ પાનશેક.(Chocolate Paan Shake Recipe In Gujarati)
#RC4 ભારતીય પરંપરા મુજબ ખોરાક ખાધા પછી પાન ખવાય છે.નાગરવેલ ના પાન પાચનતંત્ર માટે ઉપયોગી થાય છે. આજે મારા ઘરના આંગણે નાગરવેલ ના પાન ની વેલી છે.તેનો ઉપયોગ કરી ચોકલેટ પાન શેક બનાવ્યું છે.સાથે પાન માં ઉપયોગ થાય તે ઘટકો વડે સુગંધિત અને મનમોહક પાનશેક બનાવ્યું છે. તેનો પાર્ટી માં અને ડીનર પછી પાન શોટ તરીકે ઉપયોગ કરી શકાય. Bhavna Desai -
-
કપુરિયા.(kapurya Recipe in Gujarati.)
#સુપરશેફ૨# પોસ્ટ 3કપુરિયા નો નાસ્તા કે ડીનર માં ઉપયોગ કરી શકાય.ચોમાસા માં ગરમ ગરમ કપુરિયા,તેલ અને ઉપર લાલ મરચું સાથે ખૂબ ટેસ્ટી લાગે છે.કપુરિયા નો લોટ બે વાટકી ચોખા,એક વાટકી ચણા દાળ અને એક વાટકી તુવર દાળ ના માપ થી કરકરો તૈયાર કર્યો છે. Bhavna Desai -
ઘઉં ના લોટ નુ ખીચું
#goldenapron3#વીક૮આપેલ પઝલ માંથી મે વ્હિટ ફ્લોર નો ઉપયોગ કરી ખીચું બનાવ્યું છે.. Radhika Nirav Trivedi -
ટોપરાપાક.(Toprapak Recipe in Gujarati.)
#EB Week16લીલા નાળિયેર અને રોઝ સીરપ નો ઉપયોગ કરી ટોપરાપાક બનાવ્યો છે.મનમોહક અને સુગંધિત સ્વાદિષ્ટ વાનગી બને છે.તેનો ઉપવાસ માં અને પ્રસાદ તરીકે ઉપયોગ કરી શકાય. Bhavna Desai -
ટોમેટો પૌઆ (Tomato Poha Recipe in Gujarati.)
#વિકમીલ૧ પોસ્ટ ૧. ટોમેટો પૌઆ નો ટેસ્ટ સ્પાઇસી અને ટેંગી લાગે છે. Bhavna Desai -
બીટ વેજીટેબલ સૂપ.( Beet Vegetable soup recipe in Gujarati)
#GA4#Week5 બીટરૂટ Post2 બીટરૂટ માં આર્યન,ફાયબર જેવા વિટામીન હોય છે.સાથે બીજા શાકભાજી નો ઉપયોગ કરી વધારે હેલ્ધી બનાવ્યું છે.કલરફૂલ સૂપ બાળકો ને પણ પસંદ આવશે. Bhavna Desai -
બ્રેડ ની બરફી. (Bread Barfi Recipe in Gujarati.)
#વિકમીલ૨ પોસ્ટ ૨માવા વગર બ્રેડ માં થી ઝટપટ બની જાય છે.મે ઘઉં ના બ્રેડ નો ઉપયોગ કરી બનાવી છે.સાદા બ્રેડ ની પણ બનાવી શકાય. Bhavna Desai -
કંદ ચીલા (Kand chila Recipe in Gujarati)
#GA4 #Week22 ઉપવાસ ની નવી ,ટેસ્ટી કલરફૂલ વાનગી.ઝડપથી બને છે અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ ચીલા નો ઉપવાસ સિવાય હેલ્ધી બ્રેકફાસ્ટ તરીકે ઉપયોગ કરી શકાય. Bhavna Desai -
બીટરૂટ હમસ પચડી. (Beetroot Hummus pachadi Recipe in Gujarati)
#ફાસ્ટફૂડ#કઠોળ આ હમસ મે સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ થી બનાવ્યું છે.હમસ નો તમે બ્રેડ,ટોસ્ટ,ચીપ્સ કે ફલાફલ સાથે ઉપયોગ કરી શકો. તેનો રંગ જોય બાળકો ને પણ ભાવશે. Bhavna Desai -
કંદ સેન્ડવીચ (Kand Sandwich Recipe in Gujarati)
#GA4 #Week14"કંદ સેન્ડવીચ" - (રતાળુ સેન્ડવીચ) 🥪શિયાળા ના આગમન સાથેજ કંદ ની સીઝન પણ ચાલુ થાય છે.ખાસ કરીને દક્ષિણ ગુજરાત માં કંદ માથી બનતીએક યુનિક વાનગી એટલે... "કંદ સેન્ડવીચ."કંદ ની સુગંધ અને સ્વાદ ખૂબ જ યુનિક છે.કંદ ની બે કાતરી વચ્ચે મસાલા નું સ્ટફીંગ ભરી અને બાફી લેવું .કંદ ની આ વાનગી બફાઈ ત્યારે રસોડું મહેંકી ઉઠે છે.અને ગરમા ગરમ કંદ સેન્ડવીચ ખાવાની મજા જ અનેરી છે.તેના પર લીલી ચટણી, ધાણા, સેવ છાંટી ને ખાવા થી તોસ્વાદ મા ચાર ચાંદ લાગી જાય છે. NIRAV CHOTALIA -
મસાલા ભાત અને કઢી
#માઇલંચકોરોના ની પરિસ્થિતિ માં અલગ ઘટકો મળવા મુશ્કેલ છે.આ લંચ ઘરમાં મોજુદ ઘટકો સાથે ખડામસાલા નો ઉપયોગ કરી બનાવ્યું છે. Bhavna Desai -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11625054
ટિપ્પણીઓ