મેંગો પ્લેઝર (Mango Pleasure Recipe In Gujarati)

@Darshcook_29046696Darshna Pandya
@Darshcook_29046696Darshna Pandya @Darshcook_29046696

મેંગો પ્લેઝર (Mango Pleasure Recipe In Gujarati)

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસથી પંદર મિનિટ
બે થી ત્રણ વ્યક
  1. ૧ વાટકીપાકી કેરી ના પીસ
  2. 500 ગ્રામદૂધ
  3. ખાંડ જરૂરિયાત પ્રમાણે
  4. 2 થી 3 ચમચી મલાઈ
  5. ૧ ચમચીકાજુ બદામ પિસ્તા નો પાઉડર
  6. ૧ નાની ચમચીઇલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

દસથી પંદર મિનિટ
  1. 1

    સૌપ્રથમ કેરીના પીસ કરી લો પછી બ્લેન્ડર ગ્લાસ માં કેરી ના પીસ, દૂધ, ખાંડ, ડ્રાયફુટ પાઉડર, મલાઈ અને એલચીનો પાઉડર બ્લેન્ડર ફેરવી લો.

  2. 2

    તૈયાર છે આપણૂં મેંગો પ્લેઝર..,😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
@Darshcook_29046696Darshna Pandya
પર

ટિપ્પણીઓ

Similar Recipes