સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123

#RC1
#yellow colour

સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#RC1
#yellow colour

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૪ થી ૫
  1. ૧+૧/૨ કપ છીણેલી મકાઈ
  2. ૧/૨ કપમકાઈના દાણા (બાફેલા)
  3. ૨ કપપાણી
  4. 2-3 ટેબલ સ્પૂનમાખણ
  5. 2 ટેબલ સ્પૂનમેંદો
  6. ૨ કપદૂધ
  7. 2 ટેબલ સ્પૂનખાંડ
  8. ૧/૪ ટી.સ્પૂનમરી પાઉડર
  9. ૧/૪ કપક્રિમ અથવા દૂધની મલાઈ
  10. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    મકાઈની છીણમાં ૧૧/૨(ડોઢ) કપ પાણી તથા મકાઈના દાણા માં ૧/૨ કપ પાણી રેડી કૂકરમાં બાફી લેવા.

  2. 2

    રૂમ ટેમ્પરેચર પર આવે એટલે મકાઈના છીણ ને લિક્વિડાઇઝ કરી કિચન માસ્ટર માં ગાળી જાડો પલ્પ તૈયાર કરવો.

  3. 3

    તેમાં બાફેલા મકાઈના દાણા પાણી સાથે નાખવા.

  4. 4

    એક વાસણમાં માખણ ધીમા તાપે ગરમ મૂકી મેંદો નાખવું.

  5. 5

    બરાબર મેળવી ધીમે ધીમે દૂધ રેડતા જવું અને હલાવતા જવું.

  6. 6

    આ પ્રમાણે તૈયાર કરેલા વ્હાઇટ સોસ માં તૈયાર કરેલ મકાઈ નો પલ્પ નાખવો

  7. 7

    પછી તેને ગરમાગરમ સર્વ કરો.

  8. 8

    તેમાં ખાંડ મીઠું અને મરી પાઉડર ઉમેરી થોડીવાર ઉકાળવું

  9. 9

    સર્વ કરતી વખતે દરેક કપમાં મકાઈના દાણા આવે તે પ્રમાણે તૈયાર કરી ઉપરથી એક ટી સ્પૂન ક્રીમ ઉમેરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
પર

ટિપ્પણીઓ

Similar Recipes