ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)

Colours of Food by Heena Nayak @kaushik
ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ડુંગળી ના ફોતરા કાઢી તેને ગોળ સ્લાઈસ મા કાપી લો.એક બાઉલ મા લોટ અને બાકીની સામગ્રી ઉમેરો.જરૂર જણાય એટલુ પાણી ઉમેરી ખીરુ તૈયાર કરો.
- 2
હવે એક કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો.તેલ ગરમ થાય એટલે ધીમો તાપ રાખી,ડુંગળી ના સ્લાઈસ ને છૂટી પાડી ખીરા મા ડીપ કરો અને કડાઈ મા તળવા મૂકો.હવે ફાસ્ટ તાપે ક્રીષ્પી તૈયાર લો.ગરમાગરમ ખાઓ અને ખવડાવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#EB#week9આ પકોડા મે મહારાષ્ટ્ર માં ટેસ્ટ કરેલા બધાને ખૂબજ ભાવ્યા. ત્યા તેને કાંદા ભજ્જી કહે છે. તો આજે તેની જ રેસીપી શેર કરુ છુ. Bindi Vora Majmudar -
-
-
-
-
ઓનિયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati#onion pakodaWeek 9#RC2 Tulsi Shaherawala -
ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#EB#week9#RC1#Cookpadindia#cookpadgujarati#weekend सोनल जयेश सुथार -
-
-
ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#EBWeek9મસાલેદાર સ્વાદિષ્ટ ઓનિયન પકોડા વરસાદ ની મોસમ મા ખાવાની ખૂબ જ મજા આવે છે Pinal Patel -
-
-
ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#EB#week9વરસાદની સિઝનમાં ચા સાથે પકોડા ખાવાની મજા જ કંઈક અલગ હોય છે અને ઓનીયન પકોડા તો મોસ્ટલી બધાના ફેવરિટ હોય છે વરસાદ આવે અને પકોડા ની યાદ તરત જ આવે છે વરસતા વરસાદ સાથે ક્રીસ્પી પકોડા વરસાદ ની મોજ મજા કંઈક અલગ જ બનાવી દે છે sonal hitesh panchal -
લચ્છા ઓનિયન પકોડા (Lachha Onion Pakoda Recipe In Gujarati)
#EB#week9#Nasta recipe.#farsan##mansoon specialલછછા ઓનિયન પકોડા Saroj Shah -
ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
વરસાદ ની સીઝન માં ઘણા બધા પકોડા બનાવવામાં આવે છે,એમાંના એક છે ઓનીયન પકોડા.બહુ જ ટેસ્ટી અને લાજવાબ...ચાલો ઇનો સ્વાદ માણીએ..#EB#week9 Sangita Vyas -
-
-
-
ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#EB#week9 ચોમાસા ની ઋતુ માં પકોડા ખાવાનું મન બધાને થાય.અને એમાયે કાંદા નાં પકોડા નું નામ પડતાંજ મોંમાં પાણી આવી જાય. Varsha Dave -
-
-
-
-
-
ઓનીયન પકોડા (Onion Pakoda recipe in Gujarati)
#EB#week9 લીલી ડુંગળી માંથી બનતા ગરમાગરમ ભજીયા શિયાળાની સિઝનમાં ખાવાની કંઈક અલગ જ મજા આવે છે. શિયાળામાં લીલી ડુંગળી ખૂબ જ સારી મળે છે. લીલી ડુંગળીમાં ચટપટો મસાલો, કોથમીર અને આદુ મરચા ઉમેરીને બનાવવામાં આવતા આ ભજીયા એક વખત ખાઈએ એટલે વારંવાર ખાવાની ઈચ્છા થાય તેવા ટેસ્ટી બને છે.તેમાં પણ જો આ ભજીયા એકદમ કરકરા બને તો તેનો ટેસ્ટ ઓર વધી જાય છે. તો ચાલો જોઈએ આ કરકરા લીલી ડુંગળીના ભજીયા કઈ રીતે બને. Asmita Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15251331
ટિપ્પણીઓ (4)