દુધી ના ક્રીસ્પી ઢોકળા (Dudhi Crispy Dhokla Recipe In Gujarati)

sonal hitesh panchal @sonal07
દુધી ના ક્રીસ્પી ઢોકળા (Dudhi Crispy Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રવાને છાશમાં પલાળી 15 મિનિટ રાખો પછી તેમાં છીણેલી દૂધી ઉમેરો તેમાં લસણ આદુ મરચાં ઝીણા કતરીને ઉમેરો તેમા અજમો અને મીઠું ઉમેરો તેને ઢાંકીને પાંચ મિનિટ રહેવા દો
- 2
ઢોકળિયામાં પાણી ગરમ મૂકો ઓ તેલથી થાળી ગ્રીસ કરો ઢોકળાના ખીરાને થાળીમાં પાથરો
- 3
ઢોકળીયામાં થાળીઓ ગોઠવીને તેને ઢાંકી દો 20 મિનિટ મીડીયમ ફ્લેમ પર ઢોકળા ચડવા દો
- 4
૨૦ મિનિટ બાદ ચેક કરવું ઢોકળા ચડી ગયા હોય તો તેને ગેસ બંધ કરી અને ઉતારી લેવા,ઠંડા થવા દો ઠંડા થઇ ગયા પછી તેને લાંબા લાંબા એક જેવા જ કટ કરો
- 5
એક પેનમાં થોડું તેલ લગાવો, કટ કરેલા ઢોકળાને તેના પર મૂકો અને બંને બાજુએ લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો
- 6
બંને સાઇડ ઢોકળાને ક્રિસ્પી થયા બાદ તેને લીલી ચટણી અને લસણ ની લાલ ચટણી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દુધીના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EBWeek9એકદમ પૌષ્ટિક & સ્વાદીષ્ટ દુધી ના ઢોકળા સાથે લસણની ચટણી Pinal Patel -
-
-
દુધી ના રીંગ ઢોકળા (Dudhi Ring Dhokla Recipe In Gujarati)
#EB#Week9# દૂધીના રીંગ ઢોકળામુઠીયા સૌરાષ્ટ્ર અને ગુજરાતની સાંજના વાળુ ટાઈમની famous item છે જેમકે મેથીના ઢોકળા પાલકના ઢોકળા ભાત ના ઢોકળા દુધી ના ઢોકળા તુવેર ના ઢોકળા વગેરે અનેક જાતના ઢોકળા બને છે તેમાં દૂધી ના ઢોકળા એકદમ સરળ અને સુપાચ્ય છેઆપણે હંમેશાં દુધી ના ઢોકળા દુધી ખમણીને બનાવીએ છીએ.પરંતુ મેં આજે દૂધીને બારીક બારીક કટિંગ કરી ને તેની રીંગ વાળીને ઢોકળા બનાવ્યા છે.જે કે જે દેખાવમાં સુંદર અને ટેસ્ટ માં બેસ્ટ હોય છે. Jyoti Shah -
-
-
દૂધીના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#week9અહીંયા મેં દુધી નો ઉપયોગ કર્યો છે અને ઘણીવાર ઘરમાં બધાને દુધી ભાવતી નથી હોતી તો આ રીતે દૂધીનો ઉપયોગ કરવાથી એ ખાઈ શકાય છે અને બાળકો પણ ખાઇ શકે છે અહીંયા મેં દૂધી ના ટુકડા માં સોજી નો ઉપયોગ કર્યો છે તમે રવાનો પણ ઉપયોગ કરી શકો છો.આ ઢોકળા ઇન્સ્ટન્ટ બનાવી શકાય છે જેથી બનતા પણ બહુ વાર લાગતી નથી થોડા સમયમાં ખૂબ જ ટેસ્ટી નાસ્તો બની જાય છે Ankita Solanki -
દુધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EBWeek10દુધી હેલ્થ માટે ખુબ જ ગુણકારી છે, તે માથી બનતા થેપલા કોઈ પણ સીઝનમાં ખાઈ શકાય છે Pinal Patel -
-
-
દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#Week9 ઢોકળા તો અલગ અલગ રીતે બનતા જ હોય છે રવાના, સોજી ના દાળ ચોખા પલાળી વાટી ને .આજે મેં સોજી અને રવા નો ઉપયોગ કર્યો અને એમાં દૂધી ને ક્રશ કરી ને મીક્સ કરી બહુજ સરસ ટેસ્ટ થયો. Alpa Pandya -
-
બટાકા ના ઢોકળા (Bataka Dhokla Recipe In Gujarati)
#DRCમિત્રો તમે ઢોકળા તો ઘણા બધા પ્રકારના ખાધા હશે આજે હું તમને એક નવા પ્રકારના ઢોકળા ની રેસીપી શેર કરું છું જે બનાવવામાં ખૂબ જ સહેલી છે Rita Gajjar -
દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#week9બધા ની મનપસંદ...ઢોકળા,મુઠીયા,હાંડવો...ડિનર,બ્રેક ફાસ્ટ કે ગમે ત્યારે ખાવાની મજા આવે છે..દુધી ના ઢોકળા લાજવાબ... Sangita Vyas -
દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#week9ઢોકળા એ આપણા ગુજરાતી ઘરો માં બનતી એક વાનગી છે જે ઘણી રીતે બનાવાય છે આજે મેં દૂધી ના ઢોકળા બનાવ્યા છે Dipal Parmar -
-
-
-
દૂધીના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#week9#cookpadguj#cookpad#cookpadindiaદૂધીના ઢોકળા બનાવી શકાય એવું તો કૂકપેડના પ્લેટફોર્મ પર જ જાણ્યું. અને અજમાયશ પણ કરી લીધી. સુપર, સોફ્ટ, ટેસ્ટી ઢોકળા ખાવાની મજા પડી ગઈ. સાથે હેલ્ધી પણ ખરા. તો હવે એમ થાય છે કે દૂધીના ઢોકળા જ બનાવાય !! Neeru Thakkar -
-
દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
ઢોકળા એ ગુજરાતી ઘર માં બહુ ખવાતી ડીશ છે.ઢોકળા ને તેલ અને મેથીયા મસાલા સાથે ખાવા ની ખૂબ જ મજા આવે છે.એકના એક સફેદ ઢોકળા ખાઈ ને કંટાળી ગયા હોવ તો આ અલગ રેસિપી દૂધી ઢોકળા ટ્રાય કરી શકાય જે સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે અને ખૂબ જ હેલ્થી પણ છે.#EB#Week9 Nidhi Sanghvi -
દુધી ના ખાટિયા ઢોકળા(Dudhi Na Khatiya Dhokla Recipe in Gujarati)
#નોર્થ#ગુજરાતીઢોકળા એ આપણાં ગુજરાતીઓ ની જાણીતી વાનગી છે ઢોકળા બધા બનાવતા હોય છે હુ આજે દૂધીના ખાટીયા ઢોકળા બનાવવાની રેસિપી લઈને આવી છુ Rinku Bhut -
-
-
-
-
-
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#CB2મુઠીયા અલગ અલગ રીતે બનાવતા હોય છે મે અહીંયા દુધી ના મુઠીયા બનાવ્યા છે Dipti Patel -
-
દૂધીના ઢોકળા (Dudhi na Dhokla recipe in Gujarati)
બાળકોને દુધી ભાવતી નથી હોતી ત્યારે દુધીના આ રીતે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવી આપવાથી ખૂબ જ આનંદથી ખાઈ છે. તો ચાલો જાણીએ તેની રેસિપી. Nita Mavani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15241163
ટિપ્પણીઓ