મગની મોગર દાળ (Moong Mogar Dal Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મગની દાળને ધોઈ બાફી લો. આદુ મરચા લસણ ને ક્રશ કરી લો.હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો.તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂં, હિંગ, મીઠા લીમડાના પાન અને આદુ-મરચા-લસણની પેસ્ટ ઉમેરીને સાંતળો.
- 2
ત્યારબાદ તેમાં બાફેલી મગની દાળ અને જરૂર મુજબ પાણી ઉમેરીને બરાબર મિક્સ કરી ત્યારબાદ તેમાં હળદર, ધાણાજીરું, મીઠું ઉમેરીને તેને હલાવતા રહો અને તેમાં કોથમીર ઉમેરીને ધીમા તાપે ઉકળવા દો. આપણી મગની મોગર દાળ તૈયાર છે. તેને એક બાઉલમાં લઈ ઉપરથી કોથમીર ભભરાવી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મગની મોગર દાળ (Moong Mogar Dal Recipe In Gujarati)
#RC1પીળી રેસિપીWeek-1મગમોગર ઢીલી દાળ ushma prakash mevada -
-
-
-
-
-
મગની મોગર દાળ (Moong Mogar Dal Recipe In Gujarati)
આ દાળ ફટાફટ બની જાય છે અને ખાવામાં પણ ખૂબજ ટેસ્ટી અને હેલ્ધી છે. Vaishakhi Vyas -
મગ ની મોગર દાળ ની કટલેટ (Moong Mogar Dal Cutlet Recipe In Gujarati)
#SD#Cookpad#Cookpadgujarati#Cookpadindiaસમર સ્પેશિયલ ડિનર રેસીપીઉનાળામાં વિવિધ પ્રકારના ચાટ પાણીપુરી દહીવડા સેન્ડવીચ કટલેટ વગેરે વાનગી ખાવી ખૂબ જ ગમે છે મેં મગની મોગર દાળ ની કટલેટ બનાવી છે થાઇરોડ ડાયાબિટીસ હાઈ બ્લડ પ્રેશર રોગમાં ઉપયોગી થાય છે વજનમાં પણ ઘટાડો કરે છે અને તંદુરસ્તી જાળવી રાખે છે Ramaben Joshi -
-
મગની દાળ ભરેલા કારેલા (Moong Dal Stuffed Karela Recipe In Gujarati)
#MRCકારેલા જેટલા કડવા છે એટલા જ ગુણકારી અને સ્વાદિષ્ટ પણ છે કારેલા માંથી અનેક સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી શકીએ છીએ મેં આજે મગની દાળ ભરેલા કારેલા નું શાક બનાવ્યું છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યું છે Ankita Tank Parmar -
મોગર દાળ (Mogar Dal Recipe In Gujarati)
#DR#cookpadgujarati#cookpadindiaમોગર દાળને છડિયા દાળ કે મગની ફોતરા વગરની દાળ, પીળી દાળ પણ કહેવામાં આવે છે. જ્યારે ઘરમાં શાક ના હોય અથવા તો ખૂબ જ ઓછા સમયમાં શું બનાવવું એ વિમાસણમાં હોઈએ ત્યારે મગની દાળનું સ્વાદિષ્ટ શાક બનાવી શકાય છે. તેમજ ઢીલી દાળ બનાવી ભાત સાથે લઈએ તો એમ પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. મગની દાળ આપણે લંચ તેમજ ડિનરમાં પણ લઈ શકીએ છીએ. Ankita Tank Parmar -
-
-
મગની દાળ
#સુપરશેફ4પરંપરાગત ગુજરાતી વાનગી.. સ્વાદિષ્ટ મગની દાળ, પ્રેશર કુકરમાં બનાવેલ છે. Jasmin Motta _ #BeingMotta -
-
-
-
-
મગ ની મોગર દાળ (Moong Mogar Dal Recipe In Gujarati)
#DR તુવેર ની દાળ ગુજરાતી લોકો ની ફેવરિટ હોય છે....પણ આજ મેં મગ ની મોગર દાળ બનાવી છે. Harsha Gohil -
-
મગની દાળ (Moong Dal Recipe In Gujarati)
બધી દાળ માં આ દાળ પચવા માં હલકી જલ્દી પચી જાય છે જીરા નો વગાર અને લસણ મરચા ને લીધે સ્વાદિષ્ટ લાગે છે. Bina Talati -
-
લચકો મોગર દાળ (Lachko Mogar Dal Recipe In Gujarati)
#ChooseToCookઆજે લંચ માં સાદુ જ ખાવું હતું .એટલે રોટલી અને લચકો દાળ બનાવી ,આપણે ગુજરાતીઓ ને થાળી માં વળગણ તો જોઈએ જ, તો સાથે સલાડ,અથાણું અને હળદર,પાપડ મૂક્યાએટલે ફુલ ડિશ થઈ ગઈ..😀👍🏻 Sangita Vyas -
-
મગની મોગર દાળ ના વડા
#MRCફ્રેન્ડસ, વરસાદ આવે એટલે દાળવડા ની લારી પર લાઈવ લાગી જતી હોય છે . તો ચોક્કસ આજે હું અહીં મોગર દાળ ના વડા બનાવવા ની રીત શેર કરીશ . asharamparia -
-
મોગર મગ ની દાળ (Mogar Moong Dal Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homemade#homefood#tasty Neeru Thakkar -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15242076
ટિપ્પણીઓ