મગની મોગર દાળ (Moong Mogar Dal Recipe In Gujarati)

ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada

#PR

શેર કરો

ઘટકો

15મિનિટ
2વ્યક્તિ
  1. 1 બાઉલ મગની મોગર દાળ
  2. 1/2 ચમચી હળદર
  3. ૧ ચમચીલાલ મરચું
  4. સ્વાદ પ્રમાણેમીઠું
  5. 1 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

15મિનિટ
  1. 1

    મગની દાળને ધોઈ ને પાંચ મિનિટ પલાળી રાખવી

  2. 2

    પેન માં તેલ મૂકી મગની દાળ નાખી તેમાં મીઠું લાલ મરચું હળદર નાખી ચડવા દેવી

  3. 3

    સર્વિંગ બાઉલમાં લઈ ઉપરથી લાલ મરચું sprinkle કરી સર્વ કરવી

  4. 4

    સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
પર

ટિપ્પણીઓ

Similar Recipes