પાલક મગની દાળ ના મુઠીયા (Palak Moong Dal Muthiya Recipe In Gujarati)

પાલક મગની દાળ ના મુઠીયા (Palak Moong Dal Muthiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પ્લેટમાં બધી વસ્તુ રેડી કરો
- 2
કુકરમા one tablespoon તેલ ગરમ કરવા મુકો સમારેલી પાલક અને મગની દાળનો વઘાર કરી લેવો સ્વાદાનુસાર મીઠું લાલ મરચું અને હળદર એડ કરી 2 ટેબલસ્પૂન પાણી નાખી ગેસ ની ફ્રેમ ધીમી રાખી અને કૂકરમાં બે સીટી કરી લેવી
- 3
હવે તૈયાર કરે પાલક મગની દાળને એક બાઉલમાં લઈ લેવી હવે વઘારેલા મમરા ને મિક્સરમાં ઝાડ મા ક્રશ કરી લેવા પાલક મગની દાળમાં એડ કરવી તેમાં આદુ મરચાની પેસ્ટ સમારેલા મરચા સ્વાદ અનુસાર મીઠું એડ કરી 1 ટી સ્પૂન ઈનો એડ કરી બધુ બરાબર મિક્સ કરી લેવું
- 4
હવે લાડુના બીબુ લઈ નાના નાના બોલ્સ વાળી લેવા તેને પાંચ મિનિટ સ્ટીમ કરી લેવા
- 5
સ્ટીમ કરેલા બોલ્સ ને એક પ્લેટમાં લઈ લેવા એક પેનમાં વન ટેબલસ્પૂન તેલ ગરમ કરવા મુકો તેમાં તલ અને લીમડાના વઘાર કરો તૈયાર કરેલા બોલસે ઉપર રેડી દેવો હવે તેને કોથમીરથી ગાર્નિશિંગ કરો સર્વ કરો તૈયાર છો પાલક મગની દાળ ના મુઠીયા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
પાલક ના મુઠીયા (Palak Na Muthiya Recipe In Gujarati)
#GA4 #Week2મૂઠિયા એ એક હેલ્ધી વાનગી છે. કારણ કે તેમાં તેલ ઓછું વપરાવવાથી ફેટ પણ ઓછું હોય છે. ત્યારે આજે આપણે બનાવીશું પાલક ના મુઠીયા. તેને જ્યારે પૌષ્ટિક લીલી ચટણી સાથે પીરસવામાં આવે છે ત્યારે એક લિજ્જતદાર નાસ્તો બને છે. Varsha Monani -
પાલક મગ ની દાળ ના સ્ટફ ચીલા (Palak Moong Dal Stuffed Chilla Recipe In Gujarati)
એકદમ હેલ્ધી રેસીપી છે...#GA4#Week2 Shital Shah -
દાળ પાલક (Dal Palak Recipe In Gujarati)
#DR#cookpadgujarati#cookpadindia#cookpad દાળ એ આપણા સંપૂર્ણ ભોજન નું એક અભિન્ન અંગ છે. દાળ વગર આપણો એક સાત્વિક આહાર પૂર્ણ થતો નથી. દાળ અનેક પ્રકારની બનાવી શકાય છે. વિવિધ દાળનો ઉપયોગ કરીને વિવિધ જાતની વાનગીઓ પણ બનાવવામાં આવે છે. દાળ પાલક ન્યુટ્રીશનથી ભરપૂર એવી ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી છે. કોઈ એક જ પ્રકારની દાળનો ઉપયોગ કરીને પણ દાળ પાલક બનાવી શકાય છે પરંતુ મેં આજે ત્રણ દાળનો ઉપયોગ કરી તેની સાથે પાલક ઉમેરીને ખૂબ જ હેલ્ધી એવી દાળ પાલક બનાવી છે. દાળ પાલક ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી જ સામગ્રી માંથી બની જાય છે. Asmita Rupani -
-
-
પાલક મગની દાળનું શાક (Palak Moong Dal Sabji Recipe In Gujarati)
આ પાલક મગની દાળનું શાક મારા ઘરમાં રેગ્યુલર બને છે ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે#GA4#Week2 Amee Shaherawala -
-
-
-
પાલક ની મગ ની દાળ (Palak Moong Dal Recipe In Gujarati)
#GA4#week2#spinach#post1# પાલક તો બધા ના શરીર માટે ફાયદાકારક છે એટલે અઠવાડિયા મા એક તો એક પાલક નો ઉપયોગ કરવો જોઈએ Megha Thaker -
-
-
-
-
પાલક મગની દાળનું શાક (Palak Moong Dal Shak Recipe In Gujarati)
#GA4#Week2#Spinach#cookpadindia#cookpadgujarati SHah NIpa -
પાલક મગ ની દાળ નું શાક (Palak Moong Dal Sabji Recipe In Gujarati)
#GA4#Week2 પાલક મગ ની દાળ નું શાક વિથ પરાઠા Bhavya Mehta -
લહસુની દાલ પાલક (Lahsuni Dal Palak Recipe In Gujarati)
#ChooseToCook#cookpadindia#cookpadgujratiઆ રેસિપી મારા હસબન્ડની ફેવરિટ છે દાલ અને પાલકમાં ભરપૂર માત્રામાં પ્રોટીન અને વિટામિન હોય છે મારી ડોટર દાળનું નામ સાંભળતા જ નખરા કરે છે પણ હું એને આવી રીતે ડબલ તડકા સાથે દાળ બનાવીને આપું તો તે શોખથી ખાઈ લે છે આ લસુની દાળ પાલક બનાવીએ તો હસબન્ડ અને છોકરા બંને રાજી થઈ જાય Amita Soni -
-
પાલક મીકસ દાળ (Spinach Mix Dal Recipe In Gujarati)
# પાલકમા વિટામીન ભરપૂર હોયછે. દાળમાં પોટીન વધુ હોયછે. દરેક વ્યક્તિને વિટામિન પોટીન વધુ જરૂર છે.#GA4 #Week2 Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
મગની મોગર દાળ (Moong Mogar Dal Recipe In Gujarati)
આ દાળ ફટાફટ બની જાય છે અને ખાવામાં પણ ખૂબજ ટેસ્ટી અને હેલ્ધી છે. Vaishakhi Vyas -
-
રાજસ્થાની મગની દાળ અને પાલક નુ શાક(Rajasthani Moong Dal Palak Recipe In Gujarati)
#GA4 #Week25 રાજસ્થાની મગની દાળ અને પાલક નુ શાક Ramaben Joshi -
-
પાલક મગ ની દાળ (Palak Moong Dal Recipe In Gujarati)
પાલક પોષકતત્ત્વો થી ભરપુર હોય છે .તેમાં ભરપૂર લોહતત્વ અને આર્યન રહેલું છે..પાલક ની એક વિશિષ્ટ ખાસિયત છે, આપણે જ્યારે કોઈ પણ કઠોળ ખાઈએ છીએ ત્યારે આપણને તેમાંથી પ્રોટીન મળે છે,આ પ્રોટીન ને પચાવવા માટેના આવશ્યક વિટામિન એ અને બી પાલક પૂરા પાડે છે.પાલક મગ ની દાળ નું કોમ્બિનેશન ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે . Nidhi Vyas -
-
More Recipes
ટિપ્પણીઓ (6)